સી. જી. રોડ! ટ્રાફિક જામ! બરાબર સી. જી. સ્ક્વેર મોલ આગળ ઉભા રહેવાનું આવ્યું ને ગાડીની બંધ બારીમાંથી નજર ત્યાં બહાર જાણે ચોંટી ગઈ! – પાર્થિવી અધ્યારુ-શાહ.

સી. જી. રોડ! ટ્રાફિક જામ! બરાબર સી. જી. સ્ક્વેર મોલ આગળ ઉભા રહેવાનું આવ્યું ને ગાડીની બંધ બારીમાંથી નજર ત્યાં બહાર જાણે ચોંટી ગઈ! ત્યાં કોઈ ન હતું…! ખાલી ફુટપાથ પર જગો અને કાન્તાની ચ્હાની લારી હતી…! શાંત એવા રોડ પર રડીખડી પસાર થઈ રહેલી બે-ચાર ગાડીઓ ને થોડા ટુવ્હીલર્સ , બસ! ત્યાં વળી પાછા […]

Continue Reading

અમદાવાદનો જમાલપુર ચાર રસ્તા પર એક દિવસમાં બે મારામારીના બનાવો બન્યા

નજીવી બાબતમાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કાનના ભાગે લોખંડની પાઇપ મારીઇજાગ્રસ્ત યુવકે હુમલાખોર સામે ગાયકવાડ હવેલી પોલીસમાં ફરિયાદ નોંધાવીવહેલી સવારે પણ બીજા એક બનાવમાં જમાલપુર ચાર રસ્તા પાસે ત્રણ ઈસમોએ એક યુવકને છરીઓ મારી હતીએકજ દિવસમાં બે જીવલેણ હુમલો બનતા સમગ્ર વિસ્તારમાં ભ્યનો માહોલ.

Continue Reading

અમદાવાદનો જમાલપુર ચાર રસ્તા પર એક દિવસમાં બે મારામારીના બનાવો બન્યા

નજીવી બાબતમાં એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કાનના ભાગે લોખંડની પાઇપ મારીઇજાગ્રસ્ત યુવકે હુમલાખોર સામે ગાયકવાડ હવેલી પોલીસમાં ફરિયાદ નોંધાવીવહેલી સવારે પણ બીજા એક બનાવમાં જમાલપુર ચાર રસ્તા પાસે ત્રણ ઈસમોએ એક યુવકને છરીઓ મારી હતીએકજ દિવસમાં બે જીવલેણ હુમલો બનતા સમગ્ર વિસ્તારમાં ભ્યનો માહોલ.

Continue Reading

ચંદ્રશેખર આઝાદ ગોરખપુરથી સીએમ યોગી સામે લડશે ચૂંટણી

આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ભાજપે ગોરખપુર સદર વિધાનસભા સીટ પરથી સીએમ યોગીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલા 18 જાન્યુઆરીના રોજ નોઈડામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આઝાદે કહ્યું હતું કે, જો તેમની પાર્ટી કહેશે તો તેઓ સીએમ યોગી સામે ચૂંટણી લડી શકે છે.આ પહેલા […]

Continue Reading

પ્રાણીઓને કોરોનાથી બચાવવાની કવાયત

પ્રાણીઓને કોરોનાથી બચાવવાની કવાયત સિંહ અને દીપડા પર શરૂ થઈ શકે છે ટ્રાયલ ટ્રાયલ માટે જૂનાગઢના સક્કર બાગ ઝૂની પસંદગી ટ્રાયલ બેઝ માટે કરવામાં આવશે રસીકરણ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી માન્યતા

Continue Reading

મહાનગરપાલિકાના વધુ એક અધિકારી કોરોના સંક્રમિત

જામનગર મહાનગરપાલિકાના વધુ એક અધિકારી થતા કોરોના સંક્રમિત નાયબ મ્યુનિસિપલ કમિશનર એ કે વસ્તાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ.. હોમ આઈસોલેટ થયા.. થોડા દિવસ પહેલાં કમિશ્નર અને બાદ કેટલાક કર્મચારીઓને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો..

Continue Reading

ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ ધોળાવીરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિકટર સ્કેલ પર 3.8 તીવ્રતાનો આંચકો અનુભવાયો 9:43 મિનિટે નોંધાયો ભૂકંપનો આંચકો ભૂકંપનો કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી 16 કિલોમીટર દૂર નોંધાયો

Continue Reading

રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર

રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળ પગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો લેખિતમાં નિરાકરણ ન આવતા આખરે ગુરુવારથી ડોકટરોએ હડતાલ પર ઉતરવાનું મન મક્કમ બનાવી દીધું છે.

Continue Reading

આગની ઘટનામાં રાજસ્થાનના 3 કામદારો લાપતા..સુરતના પલસાણામાં આગની ઘટના

સુરતના પલસાણામાં આગની ઘટના આગની ઘટનામાં રાજસ્થાનના 3 કામદારો લાપતા 3 કામદારો બળીને ભથ્થું થયાનો આશંકા પરિવારજનોનો મિલ સંચાલક પર આક્ષેપ

Continue Reading

અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણ માં ઝડપાયુ ડ્રગ્સ…

અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણ માં ઝડપાયુ ડ્રગ્સ… કચ્છના મુન્દ્રા પોર્ટ પર ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાની હતી પેરવી…. હની કોમ્બ CFSમાં કરાઈ રહ્યું છે સર્ચ કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો… કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું […]

Continue Reading