નેશનલ ઓન્કોલોજી સમિટ-22માં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા

અમદાવાદ સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ નેશનલ ઓન્કોલોજી સમિટ-22માં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા અમદાવાદ ખાતે સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ-અમદાવાદ દ્વારા આયોજિત નેશનલ ઓન્કોલોજી સમિટ-22માં 2 દિવસમાં સામાન્ય કેન્સરના વર્તમાન પ્રવાહોની ચર્ચા કરવામાં આવી જેમાં સમગ્ર ભારત માંથી 450 થી વધારે ઓન્કોલોજી ને લગતા નિષ્ણાંતોએ ભાગ લીધો સ્ટર્લિંગ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા 2 દિવસીય નેશનલ ઓન્કોલોજી સમિટ […]

Continue Reading

શું તમે ક્યારેય કરોળિયા ના જાળમાં નાગ ફસાતો જોયો છે?

  શું તમે ક્યારેય કરોળિયા ના જાળમાં નાગ ફસાતો જોયો છે? જી હા બિલકુલ બરાબર સાંભળ્યું તમે. *રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ત્યાં સરમાડિયા રાજ ની જગ્યાએ એક 15 કિલો નો કરોળિયો તેની ઝાડમાં નાગ ફસાઈ ગયો છે આ વિડીયો દુર્લભ છે

Continue Reading

24,90,235 / -ની કિંમતનો દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરાયો

ડેડીયાપાડા ખાતે 24,90,235 / -ની કિંમતનો દારૂનોબુલડોઝર ફેરવી નાશ કરાયો 50જેટલાં નોંધાયેલા ગુનામા પકડાયેલ દારૂ નો નાશ કરતી ડેડીયાપાડા પોલીસ રાજપીપલા, તા 6 આજરોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલા જુદા જુદા ગામોમાંથી કરેલી પ્રોહીબીશન રેડ દરમ્યાન માં કુલ 50જેટલાં નોંધાયેલા ગુનામા પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કી રૂ 24,90,235 / -ની કિંમતનો દારૂનો નાશ […]

Continue Reading

લાખણી તાલુકાના ગોઢા ફાટકે અજાણ્યા યુવકે આત્મહત્યા કરી

બ્રેકિંગ બનાસકાંઠા,,,, લાખણી તાલુકાના ગોઢા ફાટકે અજાણ્યા યુવકે આત્મહત્યા કરી,,, અજાણ્યા યુવકે ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી,,, આત્મહત્યાના પગલે ટ્રેન સ્ટોપ થતા ટ્રાફિક સર્જાયો,,, ટ્રેન સ્ટોપ થતા ડીસા થરાદ હાઇવે બંદ થયો,,,

Continue Reading

૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન થી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું*

*અમદાવાદ સિવિલમાં ૯૦મું અંગદાન.૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન થી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું* અમદાવાદ : સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન થી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું છે. ડિસેમ્બર ૨૦૨૦માં અંગોના રીટ્રાઇવલની મંજૂરી મળ્યા બાદ ૨૬ મી ડિસેમ્બરે હોસ્પિટલમાં પ્રથમ વખત અંગદાન થયું હતુ. સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ફક્ત ૭ અંગદાનના કિસ્સા નોંધાયા […]

Continue Reading

અમદાવાદ શેલ્બી હોસ્પિટલ ખાતે 165 કિલો વજનના પેશન્ટ પર સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી

સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ અમદાવાદ   અમદાવાદ શેલ્બી હોસ્પિટલ ખાતે 165 કિલો વજનના પેશન્ટ પર સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. શેલ્બી ખાતે અત્યાર સુધીની સૌથી વધુ વજન ધરાવતી વ્યક્તિ પર સફળતાપૂર્વક ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી. અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલમાં165 કિલો વજન ધરાવતી સુદાનની 60 વર્ષીય એક મહિલા પર ડો. વિક્રમ શાહ […]

Continue Reading

અમદાવાદ શેલ્બી ખાતે 165 કિલો વજનના દર્દી પર સફળ રીતે રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી*

*અમદાવાદ શેલ્બી ખાતે 165 કિલો વજનના દર્દી પર સફળ રીતે રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી* અમદાવાદ:* 165 કિલો વજન ધરાવતી સુદાનની 60 વર્ષીય એક મહિલા પર અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલમાં ડો. વિક્રમ શાહ અને તેમની ટિમ દ્વારા બંને ઘુંટણની સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. સામિયા અહેમદ નામની મહિલા સુદાનની રાજધાની ખાર્ટુમના રહેવાસી છે અને […]

Continue Reading

રખડતાં ઢોરનો ત્રાસ. મહિલાને લીધી અડફેટે

જામનગર સંજીવ રાજપૂત  ઢોરનો ત્રાસ. મહિલાને લીધી અડફેટે જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર સામે આવ્યો છે. જામનગરના દરેડ ગામમાં એક 70 વર્ષીય વૃદ્ધાને રખડતા ઢોરે હડફેટે લીધા હતા.આ વૃદ્ધા પોતાના ઘરથી બહાર નીકળી રહી હતી ત્યારે તેને ઢોરે હડફેટે લીધી હતી. રખડતા ઢોરે હડફેટે લેતા વૃદ્ધાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. વૃદ્ધાને […]

Continue Reading