ગડબડ સડબડ છોડ ને રાજા, દિલ થી દિલને જોડ ને રાજા! કાઢ્યા કરે છે માપ દુનિયા ના, ખુદને પણ કદી તોલ ને રાજા!- મેહુલ ભટ્ટ*

*સોમવાર, સ્વ રચિત ના ક્રમમાં એક લાંબી રચના નો પ્રયોગ – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* ******* ********** ******* **** ગડબડ સડબડ છોડ ને રાજા, દિલ થી દિલને જોડ ને રાજા! કાઢ્યા કરે છે માપ દુનિયા ના, ખુદને પણ કદી તોલ ને રાજા! સાચું જો લાગતું હોય દિલને, હિંમત કરીને બોલને રાજા! મુંજાઈશ […]

Continue Reading

૧૪ માં મહંત જયરામગિરિ બાપુની ચાદરવિધિ થશે બ્રહ્મલીન મહંત બળદેવગિરિ બાપુનો ૯મીએ ષોડશી ભંડારો સમાધિ પૂજન – રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો ઉપસ્થિત રહેશે. તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો.

તરભ વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં પોડશી ભંડારો તેમજ ૧૪મા મહંત જયરામગિરિ બાપુની ચાદરવિધિ ભારત ભરના અખાડાના સંતો, મહંતોની હાજરીમાં ૯મીને શનિવારના રોજ કરવામાં આવશે. વાળીનાથ અખાડામાં ૯૦૦ વર્ષ પહેલાં પરંપરા વિરમગિરિબાપુ પધાર્યા હતા તેમના પછી મહંતો થયા. જેમાં ૧૩મા મહંત તરીકે પુજ્ય બહ્મલીન બળદેવગિરિબાપુના ગુરુ સૂરજગિરિ મહારાજે પાકિસ્તાનના બલૂચિસ્તાનની યાત્રા કરેલી. જેમાં હિંગળાજ માતાની ઉપાસના […]

Continue Reading