જીવનનું સત્ય. – તેજસ પુરાણી.

શ્રાદ્ધ રિતિરિવાજ મુજબ પતાવી દીધા . આજે માં ને આ દુનિયા છોડીને ગયે એક વર્ષ પુરુ થવા આવ્યું . માં નો ફોટો જોતાજ અશોક ને માં ની યાદ આવી ગઈ . આફોટો નાના ભાઈ ના લગનમાં પડાવ્યો હતો . ખૂબ ખુશ હતી માં કારણકે એ દિવસે એનો નાનો પુત્ર લગ્ન કરવા જઈ રહ્યો હતો . […]

Continue Reading

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ.

BREAKING* અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એકઝીમમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો જારી.

Continue Reading

*?રક્ષાબંધન મુહૂર્ત➖2020* *Date-03/08/2020* *શ્રાવણ પૂર્ણીમા રક્ષાબંધન* *હિન્દુ પંચાગ મુજબ રક્ષાબંધનનો શુભ મૂહૂર્ત*

*રક્ષાબંધનના દિવસે સવારે 9.28 સુધી ભદ્રા યોગ છે, જેના લીધે સામાન્ય રીતે તેના પહેલા રાખડી ન બાંધવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા સમયે રક્ષાબંધન કાર્ય કરવું વર્જિત મનાય છે. તેથી ભદ્રા નક્ષત્ર પુરું થયા બાદ બહેને ભાઈના હાથે રાખડી બાંધવી જોઈએ. 3 ઓગસ્ટે સવારે 9.28 કલાકથી રાત્રે 9.11 સુધીના શુભ મુહૂર્તમાં રક્ષાબંધન કરવું જોઈએ.* *3 […]

Continue Reading

જખૌ નજીક સીયારી ક્રીક પાસેથી દાણચોરીના ચરસના 8 પેકેટસ જપ્ત થયા કંડલા કસ્ટમ્સની ટીમનું ઓપરેશન બ્રાઉન સોલ્ટ.

તાજેતરમાં જ બીએસએફ દ્વ્રારા જખૌ પાસેથી એક બેટ પરથી દોઢ કરોડની કિમતનુ ચરસ જપ્ત કરવામા આવ્યું હતુ. તે પછી સતત કેન્દ્રિય એજન્સીઓ દ્વ્રારા જખૌ પાસે દરિયા કિનારે સતત વોચ રાખવામાં આવી રહી છે.કચ્છના જખૌના દરિયા કાંઠે ડ્રગ્સની દાણચોરી અટકાવવા માટે કંડલા કસ્ટમ્સ દ્વ્રારા ઓપરેશન બ્રાઉન સોલ્ટ બે સપ્તાહ માટે શરૂ કરવામા આવ્યું છે. આ ઓપરેશન […]

Continue Reading

અમદાવાદમાં જુની જુમ્મા મસ્જીદ ખાતે ઈન્ડિયન આર્મી માટે દુઆઓ તથા સપોર્ટ ઇન્ડિયન આર્મીના પ્લે કાર્ડ દર્શાવી ચીનનો વિરોધ અને ચીનની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરાઈ.

આજ રોજ તારીખ ૩-૦૭-૨૦૨૦ ના રોજ સાંજે ૬.૦૦ કલાકે લાલ દરવાજા જુની જુમ્મા મસ્જીદ ખાતે ઈન્ડિયન આર્મી માટે દુઆઓ તથા સપોર્ટ ઇન્ડિયન આર્મીના પ્લે કાર્ડ દર્શાવી ચીન નો વિરોધ અને ચીનની તમામ વસ્તુઓ નો બહિષ્કાર કરવામા આવે તેવી અપીલ કરી .આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વોર્ડ પ્રમુખ મુબિન કાદરી તથા મુસ્લિમ સમાજ […]

Continue Reading

લોક સેવા એજ પ્રભુ સેવા.

*વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર અહિંસક નગરી પાલિતાણા નાં યુવા ઉત્સાહી સમર્પિત નગરપાલિકા નાં અધ્યક્ષ શ્રી જયપાલ સિંહ ગોહિલ અને નગરપાલિકા પાલિતાણા નાં પૂર્વ પ્રમુખ/અને ગુજરાત રાજ્ય માં શોષિતો વંચિતો માટે રાત દિવસ જોયા વિના લડત આપી રહેલ શ્રી દેવશીભાઇ વીરાસ દ્વારા વૈશ્વિક મહામારી કોરોના રોગ ગ્રસ્ત્ ભીલવાડા વિસ્તાર માં રહેતા છેવાડા લોકો ને રાશન કીટ તેમજ […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા. ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ મુદ્દે મોટા સમાચાર.

બ્રેકિંગ ન્યુઝ.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા. ભારત-ચીન વચ્ચે ચાલતા તણાવ મુદ્દે મોટા સમાચાર.

Continue Reading

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં, ને નાગલા ઓછા પડ્યા રે લોલ. કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં, ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ લોલ, મારે […]

Continue Reading

માલવિકા નાયર અમ્મુએ શેર કર્યો નવો અંદાજ.

અભિનેત્રી માલવિકા નાયર અમ્મુએ શેર કર્યો નવો અંદાજ. માલવિકા નાયર અમ્મુએ તેની આગામી ફિલ્મને પ્રમોશન માં અતિ વ્યસ્તતા વચ્ચે આ ફોટો શેર કર્યો હતો.

Continue Reading