*અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું કરાયું આયોજન. – જતિન સોલંકી.

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ દ્વારા રન ફોર યુનિટીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વહેલી સવારે 7:10 કલાકે હાથીજન સર્કલ થી 5 km રન ફોર યુનિટી ને Dy.sp કે.ટી. કામરીયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી 5 km ની રન ફોર યુનિટી ની દોડ માં પોલીસ જવાન સહિત જી.આર.ડી, ટી.આર.બી, હોમગાર્ડ તેમજ ગામના સરપંચ અને જાગૃત નાગરિકો […]

Continue Reading

જુનાગઢ -શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો.ઓપરેટીવ સોસાયટી તરફથી શાપુર શાખામાં સુલેખાન સ્પર્ધા યોજાઇ.

જૂનાગઢ, શાપુરમાં જય સીતારામ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી તરફથી શાપુર શાખામાં *સુલેખાન સ્પર્ધા* યોજાય હતી. આ તકે ફર્સ્ટ પ્રાઇઝ શિવાંગી હરેશભાઇ રાઠોડ (ખડિયા), સેકન્ડ પ્રાઇઝ જોટંગિયા રુદ્ર જીજ્ઞેશભાઈ (શાપુર) અને થર્ડ પ્રાઇઝ સરશિયા સંધ્યા કે. (નાના કાજલિયારા) ને શાપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હરેશભાઇ પરમાર, શિક્ષિકા કાચા બીના બેન ધર્મેન્દ્રભાઈ, શાપુર ગામ ના અગ્રણીઓની ઉપસ્થિતિમાં […]

Continue Reading

આજનાં મુખ્ય સમાચાર.

*નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ* કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું. * *વીજકર્મીઓ કાળી પટ્ટી પહેરી PMનો વિરોધ કરશે* સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે સંકળાયેલા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર […]

Continue Reading

અમદાવાદનાં રીક્ષાવાળા. ઉદય જાદવ.

આજ રોજ એક એવા અમદાવાદી સેવા ભાવી વ્યક્તિ *માનનીય શ્રી ઉદયભાઈ જાદવ (અમદાવાદ નો રીક્ષાવાળો) એ રાઘે-રાઘે પરીવાર ની શુભેચ્છા મુલાકાત લીધી . તે ઓ વર્ષ 2010 થી એક “નવા અને સારા વિચાર” જેવો કે “Spread Love and Help People” સાથે ચાલુ થયેલી “અમદાવાદ નો રીક્ષાવાળો” સફર હજુપણ યથાવત છે. ઉદયભાઈ ના આ જઝબાને સલામ. […]

Continue Reading

*ફડક ફુત્કી/ Plain Prinia / Prinia ઇનોરનાટા*🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

23/10/2020 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com Mob. No. +91 98250 51214 *ફડક ફુત્કી/ Plain Prinia / Prinia ઇનોરનાટા* *એક નાનું પક્ષી, બોલો ફડક ફુત્કી અવાજ ક્યાંથી નીકળે!* સતત ઉછળ કૂદ કરતું ખુબ નાનું પક્ષી છે જેને વિવિધ નામ છે. કોઈક તેને ફુત્કી કહે, કોઈક ફૂડકી કહે […]

Continue Reading

ગિરનાર રોપ-વે પ્રોજેક્ટના બેઝ અને અપર સ્ટેશન અમદાવાદની કંપનીએ બનાવ્યા. સંપૂર્ણ સ્ટ્રક્ચર ડિઝાઇન અમદાવાદની નેક્સસ ઇન્ફ્રાટેક દ્વારા તૈયાર કરાયા.

ગુજરાતની ઓળખ સમાન ગરવા ગઢ ગિરનાર ઉપર તૈયાર થયેલા રોપ-વેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે ખુલ્લો મુક્યો હતો.રોપવે કાર્યરત થઇ જતા પ્રવાસન ને વેગ મળશે ત્યારે વડીલો તથા અશક્ત લોકો પણ ગિરનાર સર કરી શકશે. દિલ્હીની ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વેનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ માટે ગર્વની બાબત એ છે કે […]

Continue Reading

નાયક અને ભવાઇ : ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ ભવાઇ ‌‍(અન્ય નામ : વેશ )એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ.

#ભવાઇ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ ભવાઇ ‌‍(અન્ય નામ: વેશ )એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્‍વરૂપ છે. ભવાઇ વ્યુત્પતિ :- ‘ભવાઇ’ શબ્‍દમાં ‘ભવ’ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ; ‘આઇ’ એટલે માતા. અહીં તેને જગતની માતા એટલે કે જગદંબા ગણી છે. ભવાઇમાં મા અંબાની ભક્તિને કેન્‍દ્રમાં રાખી નાટક ભજવવામાં આવે છે. આજે પણ અંબાજી ખાતે દર […]

Continue Reading

પુર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મો ના સીનીયર અભિનેતા *શ્રી નરેશ કનોડિયા* કોરોના પોઝિટિવ.. યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા….

પુર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મો ના સીનીયર અભિનેતા *શ્રી નરેશ કનોડિયા* કોરોના પોઝિટિવ.. યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા….

Continue Reading

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ.- મયુર રૂપાવટીયા.

પૈસા ઓછા હતા પણ સુખ ખુબ હતુ હમણાં એક મીત્ર સાથે વાત થઈ અને અચાનક યાદ આવ્યુ કે આપણે આખર તારીખ તો ભુલી જ ગયા હું નાનો હતો ત્યારે 20 તારીખ પછી કોઈ વસ્તુની માગણી કરતો ત્યારે પપ્પા કહેતા બેટા આખર તારીખ ચાલે છે, પગાર આવે એટલે લાવી આપીશ આખર તારીખ કોને કહેવાય તે વાત […]

Continue Reading