અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અમદાવાદ: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય- આયુષ્યમાન (PMJAY-MA) યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચોથા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા દર્દીઓ માટે […]

Continue Reading

અમદાવાદમાં હવે વેક્સિન લીધી હશે તો જ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળશે પ્રવેશ

અમદાવાદમાં હવે વેક્સિન લીધી હશે તો જ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળશે પ્રવેશવેક્સિનનો એક ડોઝ લીધો હશે તેનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ મળશે પ્રવેશહોટલ અને રેસ્ટોરેન્ટ એસોસિએશને લીધો નિર્ણય

Continue Reading

મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારનો ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય’ એ જીવ બચાવ્યો.

એક સલામ તટરક્ષકો કે નામ: મુશ્કેલીમાં મૂકાયેલા માછીમારનો ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અરિંજય‘ એ જીવ બચાવ્યો. અમદાવાદ: ભારતીય તટરક્ષક દળનું જહાજ ‘અરિંજય’ 21 સપ્ટેમ્બર 2021ના રોજ તેના નિયમિત નિયુક્તિ પર હતું ત્યારે મદદ માટે પ્રાપ્ત થયેલા રેડિલો કૉલને પ્રતિભાવ આપીને ભારતીય માછીમારી બોટમાંથી ગંભીર રીતે બીમાર દર્દીને બચાવ્યો હતો. અરવિંદ નામનો દર્દી માછીમારીની બોટમાં હતો […]

Continue Reading

અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર

અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચારરાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિસરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિમહામારીને લઈને આયોજકો દ્વારા નિર્ણયઆ વખતે પણ કલબોમાં નહિ યોજાય નવરાત્રીમાત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડીમોટા ભાગના ક્લબોમાં નહીં યોજાય નવરાત્રિ

Continue Reading

પાલીતાણા શેત્રુંજય ડેમ પર અજાણ્યી મહીલા દ્વારા આત્મહત્યા નો પ્રાયાસ કરાયો મહીલાએ ડેમ મા છલાંગ લગાવી

બીગ બ્રેકીંગ ન્યુઝ ભાવનગર પાલીતાણા શેત્રુંજય ડેમ પર અજાણ્યી મહીલા દ્વારા આત્મહત્યા નો પ્રાયાસ કરાયો મહીલાએ ડેમ મા છલાંગ લગાવી આત્માહત્યાનો પ્રયાસ કરતા ડેમ પર ફરજ બજાવતા પોલીસ દ્રવારા મહીલા ને બહાર કાઢતા મહીલા નો આબાદ બચાવ

Continue Reading

ગઈ કાલ રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ. ઘણા વિસ્તારોમાં પડી રહ્યો હતો વરસાદ.

ગઈ કાલ રાત્રે અમદાવાદ શહેરમાં વરસાદ ચાલુ. ઘણા વિસ્તારોમાં પડી રહ્યો હતો વરસાદ. અમદાવાદના વાડજ વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ. હાલ 2 દિવસ છે વરસાદની આગાહી.

Continue Reading

ઐતિહાસિક પોળોનું ધબકતું જીવન કેનવાસ પર જીવંત બન્યું

ઐતિહાસિક પોળોનું ધબકતું જીવન કેનવાસ પર જીવંત બન્યું ચિત્રકાર હંમેશા પોતાની કળા સાધનામાં લીન રહીને કળા સાધનાનો સંકલ્પ સિધ્ધ કરે છે. વૈશ્વિક ધરોહર અમદાવાદના સ્થાપત્યો , સ્મારકોનો ઐતિહાસિક વારસો કેનવાસ પર કંડારીને ઉજાગર કરવાનો પ્રયત્ન ગુજરાતનાં ચિત્રકારોએ કર્યો છે.. કોરોના મહામારીના સમયમાં ચિત્રકારોની હાલત કફોડી બની હતી. કળાના સહારે જીવન નિર્વાહ કરતા કલાકારોના જીવનમાં આવેલી […]

Continue Reading

ભાજપ પ્રદેશ પ્રમુખની મધ્યસ્થી બાદ વિવાદનો આવ્યો સુખદ અંત

બરોડા ડેરી વિવાદ મામલોભાજપ પ્રદેશ પ્રમુખની મધ્યસ્થી બાદ વિવાદનો આવ્યો સુખદ અંતદૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવશે નાણાંદશેરા સુધીમાં દૂધ ઉત્પાદકોને 18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યાર બાદ આગામી માર્ચ મહિના સુધીમાં વધુ 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.

Continue Reading

અમદાવાદના ખોખરા ખાતે ભારતીય ટપાલ સેવાના સહયોગથી યોજાયો ત્રણ દિવસીય આધાર કેમ્પ

અમદાવાદના ખોખરા ખાતે ભારતીય ટપાલ સેવાના સહયોગથી યોજાયો ત્રણ દિવસીય આધાર કેમ્પ અમદાવાદના ખોખરા ખાતે ત્રિદિવસીય આધાર કેમ્પ ભારતીય ડાક વિભાગના સહયોગ થી યોજાયો હતો. ખોખરામા વસતા નાગરિકોને ઘર આંગણે મળી આધાર અપડેટની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. ખોખરના સ્થાનિક કોરપોરેટર કમલેશ પટેલ ના સહકાર થી નવા આધાર તેમજ આધારકાડઁ મા સુધારા ઓ માટે ની […]

Continue Reading

કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવત

ભારતમાં હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો..કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખૂબ નહિવતકોરોના વાયરસ ખૂબ ટૂંક સમયમાં સામાન્ય ફ્લૂ એટલે કે સામાન્ય ખાંસી-શરદી અને તાવ જેવો થઈ જશે. કારણકે લોકોમાં હવે આ વાયરસ સામેની ઈમ્યુનિટી આવી ગઈ છે..જોકે લોકોને વેક્સિન લેવા ખાસ અપીલ કરી

Continue Reading