અમદાવાદનાં રીક્ષાવાળા. ઉદય જાદવ.

આજ રોજ એક એવા અમદાવાદી સેવા ભાવી વ્યક્તિ *માનનીય શ્રી ઉદયભાઈ જાદવ (અમદાવાદ નો રીક્ષાવાળો) એ રાઘે-રાઘે પરીવાર ની શુભેચ્છા મુલાકાત લીધી . તે ઓ વર્ષ 2010 થી એક “નવા અને સારા વિચાર” જેવો કે “Spread Love and Help People” સાથે ચાલુ થયેલી “અમદાવાદ નો રીક્ષાવાળો” સફર હજુપણ યથાવત છે. ઉદયભાઈ ના આ જઝબાને સલામ. […]

Continue Reading

આશંકા:સુદામડામાં BOBનું ATM મશીન ગેસ કટરથી કાપી 22 મિનિટમાં જ તસ્કરો રૂ.10.31 લાખ લઇ પલાયન.

સાયલાના સુદામડા ગામે એટીએમ તોડીને તસ્કરોએ લાખો રૂપિયા ઉઠાવી ગયા હતા. 3 તસ્કરોને CCTVના દરેક એંગલની જાણે ખબર હોય તેમ મોં બાંધી સામે આવ્યા હતા શુક્રવારે સાંજે 6 વાગે ATM મશીનમાં પૈસા નાખ્યા હતા અને મોડી રાત્રે 3:32એ ચોરી થતાં બેંક સત્તાધીશો દોડી આવ્યા જુગલબંધી: 2 તસ્કરો મશીન કાપતા હતા અને 1 બહાર નજર રાખતો […]

Continue Reading

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હાઇકોર્ટે આપી મોટી રાહત  પ્રદિપસિંહ જાડેજા સામે 2007 માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે કરી રદ

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ને હાઇકોર્ટે આપી મોટી રાહત પ્રદિપસિંહ જાડેજા સામે 2007 માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે કરી રદ

Continue Reading

આજનાં મુખ્ય સમામાર.

ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમારે તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી* ગાંધીનગર: દશેરા પર્વ પર શસ્ત્રપૂજાનું ઘણું મહત્વ રહ્યું છે જેના પગલે દશેરાના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિત્તે વીરકુમાર હેમનાણીએ તેમના નાનાજી ના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કરી હતી. આમતો ઘરમાં તલવારની પૂજા દર વર્ષે વીરકુમારે ના નાનાજી કરે છે. પરતું […]

Continue Reading

નવલખા હારની એક ઝાંખી ઝલક બહુચરાજીમાં દર વિજયાદશમીના પર્વ નિમિત્તે મા બહુચરને 300 કરોડના હારનો શણગાર.06 મૂલ્યવાન નિલમ હારની શોભા સાથે 150 કરતાં વધું ડાયમંડ હારમાં જડતર છે. 181 વર્ષ જૂનો ગાયકવાડ શાસનનો હાર છે.

વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું. જે મા બહુચરની બાધા રાખવાથી મટી ગયા બાદ તેમની ગાયકવાડ સરકારના રાજ બનવાની મનોકામના પણ પૂર્ણ થઈ હતી. આથી તેમણે બહુચરાજીમાં ઈ. સ. ૧૮૩૯માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને અમૂલ્ય નવલખો હાર અર્પણ કર્યો હતો. (એક માન્યતા મુજબ એ સમયે […]

Continue Reading

*ફડક ફુત્કી/ Plain Prinia / Prinia ઇનોરનાટા*🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)*

23/10/2020 🐦 *ફરી કુદરતના ખોળે*🐦 (Non-Fiction) *લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)* https://www.facebook.com/jagat.kinkhabwala ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com Mob. No. +91 98250 51214 *ફડક ફુત્કી/ Plain Prinia / Prinia ઇનોરનાટા* *એક નાનું પક્ષી, બોલો ફડક ફુત્કી અવાજ ક્યાંથી નીકળે!* સતત ઉછળ કૂદ કરતું ખુબ નાનું પક્ષી છે જેને વિવિધ નામ છે. કોઈક તેને ફુત્કી કહે, કોઈક ફૂડકી કહે […]

Continue Reading

ગિરનાર રોપ-વે પ્રોજેક્ટના બેઝ અને અપર સ્ટેશન અમદાવાદની કંપનીએ બનાવ્યા. સંપૂર્ણ સ્ટ્રક્ચર ડિઝાઇન અમદાવાદની નેક્સસ ઇન્ફ્રાટેક દ્વારા તૈયાર કરાયા.

ગુજરાતની ઓળખ સમાન ગરવા ગઢ ગિરનાર ઉપર તૈયાર થયેલા રોપ-વેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે ખુલ્લો મુક્યો હતો.રોપવે કાર્યરત થઇ જતા પ્રવાસન ને વેગ મળશે ત્યારે વડીલો તથા અશક્ત લોકો પણ ગિરનાર સર કરી શકશે. દિલ્હીની ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ વેનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ માટે ગર્વની બાબત એ છે કે […]

Continue Reading

108 નર્મદા જિલ્લા ના સ્ટાફ દ્વારા દશેરા પર્વનીઅનોખી ઉજવણી કરાઈ.શસ્ત્ર પૂજામાં 108 એબ્યુલન્સમાં આવતા સાધનોની પૂજા કરાઈ.

શસ્ત્ર પૂજા માં 108 એબ્યુલન્સમાં આવતા સાધનોની પૂજા કરાઈ રાજપીપળા, તા 25 આજરોજ રાજપીપળા ખાતે108 નર્મદા જિલ્લાના સ્ટાફ દ્વારા દશેરા પર્વની અનોખી ઉજવણી કરવામાઆવી હતી. જેમા અસત્ય પર સત્યના વિજય ના પાવન પર્વ દશેરા ના પવિત્ર તહેવાર નિમિત્તે 108 એબ્યુલન્સ સ્ટાફ દ્વારા શસ્ત્ર પૂજા માં 108 એબ્યુલન્સ માં આવતા મેડિકલ સાધનો, ટૂલકિતની પૂજા કરાઈ હતી. […]

Continue Reading

સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટમાં તથા વૉટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન વિરુદ્ધ ધમકીભર્યા અને ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ કરનાર રાજકીય આગેવાન પ્રફુલ વસાવા સામે ત્રીજી પોલીસ ફરિયાદ.

એલસીબી પીએસઆઇ એ જાતે ફરિયાદી બની રાજકીય આગેવાનો સામે વધુ એક ફરિયાદ નોંધાતા પ્રફુલ વસાવા પોલીસના સકંજામાં. રાજપીપલા,તા. 25 આગામી તા 31 /10/20 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઓની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પર અનુસંધાને પધારનાર છે. ત્યારે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર તેની તાડમાર તૈયારીઓ કરી રહ્યા છે,ત્યારે કેટલીય કેટલાક વિરોધી ઈસમો […]

Continue Reading