વિશ્વ વિખ્યાત વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ. – ચિત્રકાર ભાટી એન.

ગુજરાતમાં આમતો અસંખ્ય પેલેસો આવેલા છે તેમાં મારું વતન વાંકાનેરનો રણજિત વિલાસ પેલેસ ભવ્યતાતિભવ્ય છે, ગઢીયા ડુંગર પર વાંકાનેરનાં રાજવી અમરસિંહજી ઝાલાએ બનાવેલ પેલેસ વિશ્વ વિખ્યાત છે, !?, આ પેલેસમાં અસંખ્ય ફિલ્મોંનાં શુટિંગ થયાં છે, તેમાં પનાહ ફિલ્મનાં ટાઇટલ આ પેલેસનાં બેકગ્રાઉન્ડમાં આપેલ છે, તો mataru ki bijali ka mandola ફિલ્મનું ઘણું શૂટિંગ આ પેલેસમાં […]

Continue Reading

મિત્રો, હવે બધા જ મોડેલ વાવાઝોડું – સાઇકલોન તૌકતે ગુજરાત પરથી પસાર થશે તેવું બતાવી રહ્યા છે..

મિત્રો, હવે બધા જ મોડેલ વાવાઝોડું – સાઇકલોન તૌકતે ગુજરાત પરથી પસાર થશે તેવું બતાવી રહ્યા છે.. (for English pls scroll down) સૌથી વધુ શકયતા દ્વારકા થી દીવ વચ્ચે રહે તેવું છે.. પણ કચ્છ ની શકયતા પણ હજુ છે જ.. એવું પણ બને કે દ્વારકા પોરબંદર પર થી પસાર થઈ ને કચ્છ ના અખાત માં […]

Continue Reading

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ

અમદાવાદ ના રખિયાલ અજીતમિલ પોલિસ ચોકી પાસે પીવા ના શુધ્ધ પાણી નો સતત બગાડ અજીત મિલ ચોકી થી હાટકેસવર સકઁલ તરફ જતા ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ના AMC ના મોડેલ માગઁ પર જ પીવા ના પાણી નો થઈ રહ્યો છે બગાડ પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડતા નવા બની રહેલા ઓવરબિજ પાસે […]

Continue Reading

ભાટી એનની અદ્ભૂત ચિત્રકલા અફલાતૂન…

હું ચિત્રકાર પહેલા ફોટોગ્રાફર નેક્સ્ટ બચપણ થી ચિત્રો દોરતો અને પછી સાઈનબોર્ડ આર્ટિસ્ટ બન્યો હું દુકાનોના સાઈનબોર્ડ આકર્ષક ને રંગબેરંગી બનાવતો મારા અક્ષરો મરોડદાર હું પહેલા વાંકાનેર પછી થાનગઢ ઘણા વર્ષો સાઈનબોર્ડ લખ્યા સાથે ચિત્રો અફલાતૂન દોરતો ગઈ કાલે મારે મોરબી મારા નાના ભાઈ મોરબીમાં એ પી એસ આઈ ભાટી ભાઈ થી ઓળખાય છે તેના […]

Continue Reading

કુમકુમ મંદિર દ્વારા ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા.

પ્રતિમા એ સ્વયં ભગવાન જ છે અને આપણી સેવાને અંગીકાર કરે જ છે,તેવા ભાવ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ તા. ૧૪ મે ને શુક્રવાર અખાત્રીજનાં રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના […]

Continue Reading

🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન) ગરમાળો.

🐦 ફરી કુદરતના ખોળે🐦(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)https://www.facebook.com/jagat.kinkhabwala ગરમાળો/ Fistula / Laburnam / Golden shower ) / अमलतासસોનેરી પીળાં ફૂલોથી આચ્છાદિત ગુણકારી વૃક્ષ એટલે ગરમાળો ઉનાળાની ઋતુનું ફુકચ્છાદિત વિવિધ ગન સંપ્પન વ્રૂક્ષોમાંનું એક સુંદર વૃક્ષ એટલે પીળા સોનેરી ફુલોવાળું ગરમાળો. સાહિત્યિક ભાષામાં વર્ણવીએ તો સોનેરી ચમકતી અને લહેરાતી પીળી વેણી નાખેલી મોહક રૂપસુંદરી એટલે […]

Continue Reading

અક્ષયતૃતીયાનું ધાર્મિક અને વ્યવહારિક મહત્વ કેટલું?
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

પ્રત્યેક વર્ષના વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને “અક્ષયતૃતીયા’ તરીકે ઓળખવામાં આવે છે. નામ પ્રમાણે જ તે ગુણ ધરાવે છે એટલે કે આ દિવસે કરેલા દરેક સત્કર્મ અક્ષય અવિનાશી બને છે. અક્ષય એટલે “ક્યારેય સમાપ્ત ન થનાર અનંત” અને તૃતીયા એટલે ત્રીજની તિથી, જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શરૂ કરાયેલ દરેક કાર્યમાં […]

Continue Reading