એચ.એ. કોલેજનો વાર્ષિક અહેવાલ પ્રસિધ્ધ થયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સર્કલના નેજા હેઠળ કોલેજની સમગ્ર પ્રવૃતિઓનો અહેવાલ આજરોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. ૨૦૧૯-૨૦ વર્ષની પ્રવૃતિઓમાં સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સામાજીક પ્રવૃતિઓ, વર્ષ દરમ્યાન મળેલ સિધ્ધિઓ, રેન્કર્સ, પરિણામો વિગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાના કપરા કાળમાં કોલેજ ધ્વારા અવેરનેશના ૨૦ થી વધુ કાર્યક્રમોનો પણ અહેવાલમાં સમાવેશ થયો છે. […]

Continue Reading

ભારતીય તટરક્ષક દળને જખૌ બંદર નજીકથી નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો પકડવામાં મળી સફળતા.

જખૌ ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ સ્ટેશનના ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ IC-125 એ 20 ઓક્ટોબર 2020ના રોજ કડિયારી બેટ (જખૌ બંદર નજીક)માં નિર્ધારિત વિસ્તારમાં સર્વેલન્સ ફેરા દરમિયાન નાર્કોટિક્સ પદાર્થો ધરાવતા અંદાજે 01 કિલોનું એક એવા પાંચ (05) પેકેટનો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ પેકેટમાં રહેલા સેમ્પલના પરીક્ષણોમાં આ પદાર્થો “ચરસ” હોવાનું ધ્યાનમાં આવ્યું છે જે […]

Continue Reading

*આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *‘જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું […]

Continue Reading

*સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે*

ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રથમ નોરતે, એટલે કે 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના ચૂસ્ત પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે, રોજ 2500 પ્રવાસીને પ્રવેશ અપાશે

Continue Reading

*સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે*

ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રથમ નોરતે, એટલે કે 17 ઓક્ટોબરે કોવિડ-19ની ગાઈડલાઈન્સના ચૂસ્ત પાલન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે, રોજ 2500 પ્રવાસીને પ્રવેશ અપાશે

Continue Reading

અમદાવાદમાં મોડી રાત્રે સ્પેર પાર્ટની દુકાનમાં લાગી આગ. પાસે જ દારૂખાનાની હતી દુકાનો. આગ પર કાબુ.

અમદાવાદના રાયપુર દરવાજા પાસે મોડી રાત્રે સ્પેર પાર્ટની દુકાન માં આગ લાગી હતી. ચંદ્રભાન ઓટો મોબાઇલ નામની દુકાનમાં આગ લાગી હતી. ફાયર ની ત્રણ ગાડી ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ લાગવાનું કારણ અકબંધ જાણવા મળેલ. બાજુમાં દારૂખાનાની દુકાનો આવેલી હોવાથી આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગ દ્વારા આગ […]

Continue Reading

નાંદોદના ભદામ ગ્રામ પંચાયત ખાતે “ડિજીટલ સેવા સેતુ” નો જિલ્લાકક્ષાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

તાલુકાની ગ્રામ પંચાયત સહિત નર્મદા જિલ્લાની કુલ-૪૮ ગ્રામ પંચાયત ખાતેથી ૨૨ પ્રકારની સેવાઓનો લાભ મળી રહેશે રાજપીપલાતા 8 ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવું ન પડે અને સ્થાનિક સ્તરે જ ઓછામાં ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી શકે તે હેતુસર “ડિજીટલ સેવા સેતુ” ના ભદામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લાકક્ષાના યોજાયેલા ઇ-લોકાર્પણ પ્રસંગે ભરૂચના […]

Continue Reading

ભારતના સૌ પ્રથમ કાર રેલી વિજેતા શ્રી ભરતભાઈ રતીલાલ દવે ની અલવિદા…

શ્રી ભરતભાઈ દવે (હિમાલીયન) ઉ.વ.68 નું અચાનક ટૂંકી બીમારીથી અવસાન થતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઘેરા શોક ની લાગણી પ્રસરી છે. *Breking* વિશ્વ પ્રસિધ્ધ કાર રેસ ચાલક ભરત દવે નુ નિધન સુરેન્દ્રનગર ના ભરત દવે રાષ્ટ્રીય આંતરાષ્ટ્રીય કાર રેસ મા ભાગ લઈ અને 5વખત તો ચેમ્પિયન બન્યા છે કોરોના મા સંક્રમિત થયેલા ભરતભાઈ દવે રાજકોટ સારવાર […]

Continue Reading