સમગ્ર વિશ્વ પર માં ભવાનીની વિશેષ કૃપા ઉતરે એ વિચાર સાથે ૯૧૪મી રામકથાના નવસારીથી મંડાણ થયા. રામચરિત માનસ સ્વયં જગદંબા છે.
નવસારીના આંગણે આજથી શરૂ થઈ રહેલી રામકથાના પ્રારંભે દીપ પ્રાગટ્ય તેમજ નિમિત માત્ર યજમાન પ્રેમચંદભાઈ લાલવાણીએ સ્વાગત પ્રવચનમાં નવસારી,પરિવાર અને સમગ્ર શહેરને રામકથાની તક આપવા બદલ ઋણ સ્વિકાર કર્યો. નાનકડી નૃત્યનાટિકા રજૂ થઈ.વિવિધ સંતો-મહંતો મહાનુભાવો તેમજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને કોકિલ સાંઈ-વૃંદાવન ધામ લાલજીભાઈ સહિત શ્રોતાઓની હાજરીમાં આજ મેદાન ઉપર-નવસારીમાં ચોથી કથાનો પ્રારંભ કરતા […]
Continue Reading