🐦 ફરી કુદરતના ખોળે🐦
(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

🐦 ફરી કુદરતના ખોળે🐦(Non-Fiction) લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)https://www.facebook.com/jagat.kinkhabwala વાવાઝોડું અને વૃક્ષ અને પક્ષીઓની અવદશા એક વાવાઝોડું બહુ મોટા પાયે આવ્યું. સતત સર્વત્ર ટીવી અને દરેક માધ્યમમાં બ્રેકીંગ ન્યૂઝ નો ધોધ વહેવાં માંડ્યો. ટીવીમાં, છાપામાં અને સોશ્યિલ મીડિયામાં વાવાઝોડાથી ઉભી થયેલી તારાજી અને ક્યાં અને કેવી રીતે માનવજાત ખૂબ હેરાન પરેશાન થઇ અને ઘણી બધી […]

Continue Reading

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભની વિશેષતાઓ જાણો છો ?

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભની વિશેષતાઓ જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુ જ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે. ૧૨ જયોતિર્લિગોમાં સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ. એટલું સમૃદ્ધ છે કે ઉત્તર પશ્ચિમથી અવવાવાળા પ્રત્યેક આક્રાન્તાની પહેલી નજર સોમનાથ પર જ પડતી હતી. અનેક […]

Continue Reading

વ્યક્તિને તેની ક્રિયાથી નહીં ઇરાદાથી ઓળખો
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ. HKBBA કોલેજ.

સામાન્ય રીતે આપણે વ્યક્તિને તેના કાર્યો કે ક્રિયા દ્વારા ઓળખીએ છીએ. જે પણ આપણને નરી આંખે દેખાય છે તે સાચું લાગે છે અથવા આપણે શબ્દો કે વાણીથી વ્યક્તિને ઓળખીએ છીએ. જે આપણને સંભળાય છે તેને સાચું માની લઇએ છીએ. ટૂંકમાં લોકોને ઓળખવા માટે આપણે આપણી ઇન્દ્રિયોનો ઉપયોગ સામાન્ય રીતે કરતા હોઈએ છીએ. પરંતુ ઇન્દ્રિયોની મર્યાદાને […]

Continue Reading

આજે બપોરે……- પાર્થવી અધ્વર્યું શાહ.

આજે ભરબપોરે એક વૃક્ષના ડૂસકા સંભળાયા. એના પર પડી રહેલા કુહાડાના કારમા ઘા, ટપ ટપ ટપકતો એનો રસ, વેરવિખેર નીચે પડેલા પાંદડા , આમતેમ પડેલી લીલી ડાળખીઓ!કોઈ ક્રિમિનલ સીન કરતાં પણ ભયાનક દ્રશ્ય કહી શકાય!શું કર્યુ હતું એ વૃક્ષે કે એના પર આવા કાતિલ ઘા ?!એ સપ્તપર્ણીનું ઘટાદાર વૃક્ષ, હમણાં ચોમાસું આવશે ને ટપ ટપ […]

Continue Reading

રાજનીતિ આધારિત “ષડયંત્ર” પહેલી ગુજરાતી મલ્ટીસ્ટાર વેબ-સિરીઝ છે.

શેમારુમી પર 24 જૂને રિલીઝ થતી આ વેબસિરીઝમાં રોહિણી હટંગડી, અનુરાગ પ્રપ્પન , અપરા મહેતા , વંદના પાઠક, દિપક ઘીવાલા જેવા અનેક કલાકાર છે. 8 એપિસોડની આ સિરીઝમાં રાજકીય કાવાદાવા રમતા અનેક કલાકારો છે. ષડયંત્ર વેબસિરિઝનું ડિરેક્શન ઉર્વીશ પરીખ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ આ વેબ સિરીઝ ભાવિની ગાંધી ( પિંક પરપલ પ્રોડક્શન) અને શેમારૂમી […]

Continue Reading

કુમકુમ મંદિર આજથી ભક્તોનાં દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું.આજથી મંદિરો ખૂલ્યા, હવે સંતો – ભક્તોની ભક્તિ ખીલશે.

સૌ કોઈએ અવશ્ય વેક્સિન લઈ લેવી જોઈએ. – સાધુ પ્રેમવત્સલદાસજી આપણે સૌ નિત્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે,કોરોના વાયરસની આવનારી ત્રીજી લ્હેર થી સૌની રક્ષા કરે.- સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૧૧ – ૬ – ર૦ર૧ – શુક્રવારથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર સૌ સત્સંગીઓ માટે ખુલ્લ મૂકવામાં આવ્યું છે. મંદિરમાં સવારે ૮ – […]

Continue Reading

टाइम्स हायर एजुकेशन: एशिया यूनिवर्सिटी रैंकिंग
देश के सर्वश्रेष्ठ विश्वविद्यालयों में कीट का वजूद बरकरार

भुवनेश्वर : कीट विश्वविद्यालय ने द टाइम्स हायर एजुकेशन एशिया यूनिवर्सिटी रैंकिंग 2021 में इस साल भी बेहतरीन प्रदर्शन किया है। हर साल की तरह इस साल भी टाइम्स हायर एजुकेशन की ओर से वर्ल्ड एशिया यूनिवर्सिटी रैंकिंग का परिणाम जारी किया गया है। इसमें उल्लेखनीय प्रदर्शन के साथ एशिया के सर्वश्रेष्ठ विश्वविद्यालयों की सूची […]

Continue Reading

टाइम्स हायर एजुकेशन: एशिया यूनिवर्सिटी रैंकिंग
देश के सर्वश्रेष्ठ विश्वविद्यालयों में कीट का वजूद बरकरार

भुवनेश्वर : कीट विश्वविद्यालय ने द टाइम्स हायर एजुकेशन एशिया यूनिवर्सिटी रैंकिंग 2021 में इस साल भी बेहतरीन प्रदर्शन किया है। हर साल की तरह इस साल भी टाइम्स हायर एजुकेशन की ओर से वर्ल्ड एशिया यूनिवर्सिटी रैंकिंग का परिणाम जारी किया गया है। इसमें उल्लेखनीय प्रदर्शन के साथ एशिया के सर्वश्रेष्ठ विश्वविद्यालयों की सूची […]

Continue Reading

આજરોજ ડેઝિગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટર,કોલેજ સંલગ્ન આયુર્વેદ હોસ્પિટલ,કોલવડામાં “કોરોના વોરિયર્સ”તરીકે મેડીકલ સુપરિટેન્ડેન્ટ ડો. નિયતીબેન લાખાણી,ડો.ઉમેશ વૈષ્ણવ તથા વૈદ્ય હર્શિતભાઈ શાહે નવાજ્યા.

આજરોજ ડેઝિગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટર,કોલેજ સંલગ્ન આયુર્વેદ હોસ્પિટલ,કોલવડામાં કામગીરી કરનાર કર્મચારી, અધિકારીઓનું તથા નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર વૈદ્ય.સ્વીટીબેન, વૈદ્ય રાકેશ ભટ્ટ અને વૈદ્ય ચંદ્રેશ પટેલને “કોરોના વોરિયર્સ”તરીકે મેડીકલ સુપરિટેન્ડેન્ટ ડો. નિયતીબેન લાખાણી,ડો.ઉમેશ વૈષ્ણવ તથા વૈદ્ય હર્શિતભાઈ શાહે નવાજ્યા હતા.

Continue Reading

ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે ‘સેવા હી સંગઠન’ ઉપક્રમે થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે ‘”બ્લડ ડોનેશન કેમ્પ'” યોજાયો.

આજરોજ ગાંધીનગર જિલ્લાના કોબા ખાતે ‘સેવા હી સંગઠન’ ઉપક્રમે થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે ‘”બ્લડ ડોનેશન કેમ્પ’”માં પ્રદેશ સંગઠન મહામંત્રી માનનીય શ્રી ભીખુભાઈ દલસાણીયા સાહેબ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ માનનીય શ્રી પ્રશાંતભાઈ કોરાટની અતિથિ વિશેષ ઉપસ્થિતિમાં તેમજ ગાંધીનગર દક્ષિણના કર્મઠ ધારાસભ્ય માનનીય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગર ભાજપ પ્રમુખ માનનીય શ્રી રૂચિરભાઈ ભટ્ટ, પ્રભારી માનનીય શ્રી […]

Continue Reading