ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફથી ગૌરીવ્રત નિમિત્તે ૫૦૦ આઈસ્ક્રીમ બાળકો તથા દીકરીઓને વિતરણ કરવામાં આવ્યું.

ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફથી તારીખ ૨૨/૦૭/૨૦૨૧ ગૌરીવ્રત નિમિત્તે આજે મહેમદાવાદ શહેર તથા ખાત્રજ ગામ અને આજુબાજુ વિસ્તારમાં જે દીકરી ઓ આ વ્રત ની પૂજા કરે છે, તે માટે ભાવેશ રાવલ ફાઉન્ડેશન તરફથી ૫૦૦ જેટલા *આઈસ્ક્રીમ, બાળકો તથા દીકરીઓને વિતરણ કરવામાં આવ્યું છે.

Continue Reading

પક્ષી પ્રેમીઓ માટે ખાસ વાંચવા લાયક લેખ. પક્ષીઓનું એક અનોખું ઘર!!!

પહેલી નજરે જોતા આ એક કુવા જેવું લાગે છે!!! પણ આ કૂવો નહિ પક્ષીઓ ને માળા બાંધવા માટે બનાવેલું એક અનોખું ઘર છે જેમાં નિશ્ચિત જગ્યા ના નાના નાના ગોખલા બનાવેલા છે જેમાં પક્ષીઓ માળો બાંધી શકે અને નિશ્ચિંન્ત પણે પોતાનું આવાસ બનાવી ને રહી શકે ને ના કોઈ માનવીય ખલેલ!!! અદભુત બાંધણી છે!!! મને […]

Continue Reading

જાનુશીની સીરીઝનુ નામ છે “વેન્ચર્સ ઓફ જેમ લેન્ડ”
અને આ સીરીઝ ના બે પુસ્તક પ્રકાશિત થઈ ગયેલ છે. 1) ધ બ્લેક ટાઇમ
2) ધ ગોર્ગર્ન્સ કર્સ1)

ધ બ્લેક ટાઇમ લુસિંડા ને એકજ વખત ની રાણી સાથે ની મુલાકાત થી મહત્વના તથ્ય ની જાણકારી મલી જાય છે. આ જાણકારી થી એ ચોકી જાય છે અને એ જાદુ ની દુનિયા તરફ તણાઈ જાય છે. જેવી જાદુ ની દુનિયા તરફના રસ્તાઓ ખુલવા લાગે છે, એવા વધારે ને વધારે રસ્તાઓ જોખમ તરફના પણ ખુલવા લાગે […]

Continue Reading

કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક હર્ષદ ત્રિવેદીના 64-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તારીખ:17 જુલાઈ 2021,શનિવારના રોજ,સાંજે 05-30 કલાકે,રા વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક હર્ષદ ત્રિવેદીના 64-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.’શબ્દજયોતિ’માં શ્રી હર્ષદ ત્રિવેદીએ પોતાનાં જીવન-કવન વિશેનું વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો સતીશ વ્યાસ,વિજય પંડ્યા,શિરીષ પંચાલ,જયદેવ શુક્લ,દાન વાઘેલા,પંકજ ત્રિવેદી,દિપક ભટ્ટ,મહેશ યાજ્ઞિક,રમેશ ર.દવે,અનિલ ચાવડા,પ્રતાપસિંહ ડાભી અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા માટે […]

Continue Reading

*ગુજરાતનો વાલ્મીકી સમાજનો દીકરો પાયલોટ
*કેપ્ટન પાર્થ ગણેશ*✈️✈️ “વાલ્મીકી સમાજનું ગૌરવ” ✈️✈️

પાર્થ સુરેશભાઈ ગણેશ વાલ્મીકી સમાજ નું ગૌરવ,પહેલા એક કહેવત હતી કે એન્જીનીઅર નો છોકરોજ એન્જીનીયર બને પાયલોટ નો છોકરો જ પાયલોટ બને પરંતુ આ નવા ભારતના છોકરાએ હવેથી એ કેહવત ને ખોટી સાબિત કરી દીધી છે. કેમ્પ સદર બજાર કેન્ટોનમેન્ટ અમદાવાદ વિસ્તારમાં રહેતાં. સ્વ. રામચંદ્ર મોહનભાઈ ગણેશ જે પાર્થ ગણેશના દાદા હતા. તેમનું સપનું હતુંકે […]

Continue Reading

બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારનું નિધન
સવારે 7.30 વાગે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન.

બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારનું નિધન સવારે 7.30 વાગે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર 30 જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં થયા હતા દાખલ

Continue Reading