અગ્નિપથનું પ્રોસેસ શરૂ ! જાણો કઈ રીતે ભરશો અગ્નિપથ વાયુ IAF અગ્નિવીરનું ભરતી ફોર્મ

અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના માટે નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. https://agnipathvayu.cdac.in/AV/ પર જઈને ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2022 સાંજે 5 વાગ્યા સુધીની છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે પહેલા વાયુસેનાની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

Continue Reading

જૈન પ્રશ્નઃ- અષ્ટપ્રકારી પૂજની વિધિ-અવિધિ સું છે જાણો છો ?

પૂજા વિધિ ગાયના શુદ્ધ દૂધથી બન્ને હાથથી કળશને પકડી ભાવથી મૌનપણે મેરૂશિખર મનમાં બોલતાં, અભિષેક કરવો. અભિષેક મસ્તકથી કરવો, પછી પાણીથી અભિષેક કરી ત્રણ અંગલૂછણાં કરવા. પાણી રહે નહિ તેમ ધીમે ધીમે ભગવાનને કોરા કરવા. બનતી કોશિશે વાળાકુંચીનો ઉપયોગ ન કરવો. ચંદનથી વિલેપન કરવું. પછી નવાંગીપૂજા કરવી, લંછન-પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘાદિથી પૂજા ન કરાય. પ્રભુના હાથમાં […]

Continue Reading

એચ. એ. કોલેજના ૬૭મા સ્થાપનાદિનનું સેલીબ્રેશન થયુ.

ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સ્થાપના ૧૯૫૬ની ૨૦મી જૂને થઈ હતી. આજે ૬૬ વર્ષે પૂર્ણ કરી ૬૭માં સ્થાપનાદિનનું સેલીબ્રેશન કોલેજમાં કરવામાં આવ્યુ હતુ. કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ધ્વારા આજે કેક કાપી ઉજવણી કરી હતી. આ નિમિત્તે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ગુજરાત લૉ સોસાયટી ધ્વારા ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા સમાજની જરૂરીયાત […]

Continue Reading

ભોલા જ્યોતિષ સંઘ દિલ્હી દ્વારા જ્યોતિષાચાર્ય પ્રશાંત વ્યાસને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

ભોલા જ્યોતિષ સંઘ દિલ્હી દ્વારા જ્યોતિષાચાર્ય પ્રશાંત વ્યાસને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

Continue Reading

લો ગાર્ડનમાં યોજાયો મોબીગ્રાફીનો વર્કશોપ.

આજે મોબીગ્રાફીનો વર્કશોપ લો ગાર્ડનની અંદર રાખ્યો હતો સવારે સાત વાગ્યે લગભગ પછી આ વર્કશોપમાં હાજર રહ્યા હતા જેમને અમે ફોટો ગ્રાફી નું બેઝિક નોલેજ સાથે મોબાઇલ ફોટોગ્રાફી કેવી રીતે કરી શકાય તેના તેનો અમે બધા સ્ટુડન્ટને પ્રેક્ટિસ કરાઈ હતી બધા સ્ટુડન્ટ્સ આ વર્કશોપમાં ખુબજ દિલથી ફોટોગ્રાફી કરી હતી જેના અદભુત ફોટા પાડ્યા હતા આ […]

Continue Reading

શ્રી ગુજરાતી સેવા મંડળમાં થયું પૂર્ણાનંદ સત્સંગનું આયોજન:- ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

શ્રી ગુજરાતી સેવા મંડળ માં થયું પૂર્ણાનંદ સત્સંગ નું આયોજન:- સિકંદરાબાદ સ્થિત ગુજરાતી સમાજ શ્રી ગુજરાતી સેવા મંડળ માં પૂર્ણાનંદ સત્સંગ નું આયોજન તા.૧૬ મી જુન નાં રોજ કરવામાં આવ્યું હતું.એમા સદગુરુ શ્રી રમેશ જી અને ગુરુમાં પધાર્યા હતાં. હૈદરાબાદ- સિકંદ્રાબાદ સ્થિત વિભિન્ન સંસ્થાઓ નાં માનવંતા સત્સંગીઓ સભામાં હાજરી આપી હતી. પરમ પૂજ્યા ગુરુ મા […]

Continue Reading

અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારની એક માત્ર શાળા શ્રીમતી જી.જી.આઇ કેન્ટોનમેન્ટ હાઇસ્કુલનું ધોરણ 10 નું પરિણ‍ામ 43.18%.

અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારની એક માત્ર શાળા શ્રીમતી જી.જી.આઇ કેન્ટોનમેન્ટ હાઇસ્કુલનું ધોરણ 10 નું પરિણ‍ામ 43.18% આવેલ છે. તે સેહ સ્કૂલના આચાર્ય શ્રી રાવત સાહેબ અને સ્કૂલના તમામ શિક્ષકો જાય છે. અને તેમને ખૂબ ખૂબ અભીનંદન. શ્રીમતી. GGI કેન્ટોનમેન્ટ સ્કૂલ મા 3 દશકો પચી 10મા ધોરણ નું પરિણામ 43.18% લાવ બાદલ આજ રોજ કેમ્પ સદર બજાર […]

Continue Reading

લગ્નવિધિ. – નીતિન ભટ્ટ.

લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે. લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું ૫ણ […]

Continue Reading

ED દ્વારા રાહુલ ગાંધીને પૂછપરછનાં વિરોધમાં ગાંધીનગર રાજભવન ખાતે મહામહિમ શ્રી રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ED દ્વારા રાહુલ ગાંધીને પૂછપરછનાં વિરોધમાં ગાંધીનગર રાજભવન ખાતે મહામહિમ શ્રી રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ગ્યાસુદ્દીન શૈખ, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર તેમજ તુષાર ચૌધરી વગેરે આગેવાન ઉપસ્થિત રહ્યા હતા*

Continue Reading

કોઇ સ્ટાર નહીં… કોઇ ઝાકમઝોળ નહીં.. કોઇ ફાઇટ નહીં.. કોઇ ફાલતુ કોમેડી નહીં.. બસ, કડક વિષય..

કોઇ સ્ટાર નહીં… કોઇ ઝાકમઝોળ નહીં.. કોઇ ફાઇટ નહીં.. કોઇ ફાલતુ કોમેડી નહીં.. બસ, કડક વિષય.. વિષયને ૧૦૦% ન્યાય આપી શકે તેવા કલાકારો.. વિષયને અનુરૂપ લોકેશન્સ.. કલાત્મક કેમેરા વર્ક… અને મુળ વિષયને વધુ સારી માવજત સાથે પડદા પર મુકનાર દિગ્દર્શન.. આનો સમન્વય એટલે.. આગામી તારીખ ૨૪ જુને રિલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ “રાજી” ગુજરાતીઓ ઉમટી […]

Continue Reading