કાલિકા માતાજી પાવાગઢ. – ડો.માણેક પટેલ ‘સેતુ.’

સતી દેવીના દેહનાં વિવિધ અંગો અને અલંકારો જે જે ભાગમાં પડ્યા એ તમામ સ્થાનકો પવિત્ર શક્તિપીઠ તરીકે પૂજાય છે.ગુજરાતમાં ત્રણ પ્રમુખ શક્તિપીઠ અંબાજી,કાલિકા અને બહુચરાજી મનાય છે. પાવાગઢ પર્વતની ટોચ ઉપર સતી દેવીના જમણા પગની આંગળીઓ પડી હોવાનું મનાય છે. સુલતાન મહમદ બેગડાએ આ કાલિકા મંદિરના શિખર અને ધજાને ધ્વસ્ત કર્યા હતાં. વડીલ સુરેન્દ્ર પટેલ […]

Continue Reading

નાણા મંત્રાલય દ્વારા પેટ્રોલ અંગે મોટી જાહેરાત. ઈથેનોલ બ્લેડેડ પેટ્રોલ પર 12થી 15 ટકા ડ્યૂટી નહીં લાગે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત.પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો.

નાણા મંત્રાલય દ્વારા પેટ્રોલ અંગે મોટી જાહેરાત ઈથેનોલ બ્લેડેડ પેટ્રોલ પર 12થી 15 ટકા ડ્યૂટી નહીં લાગે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત ક્રૂડ ઓઈલ પણ 9 ડૉલર સસ્તું થયું તેલ કંપનીઓ દ્વારા તેલના ભાવમાં કોઈ ફેરફાર નહીં પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો

Continue Reading

વ્હાલનું તાપણું …! – બીના પટેલ.

સાવ ઠંડીગાર કેટલીક લાગણી ચોપાસ છે અહીં , વ્હાલનું એક નાનકડું તાપણું મને કેમ દીસે નહીં … શબ્દોની અસમંજસ વધતી જાય છે ક્યારેક અહીં , ગેરહાજરી માં તારી ,કહાની કેમ ભુલાતી જાય નહીં … દુનિયાની એક માપપટ્ટી અદ્રશ્ય રહેતી હશે અહીં , દરજ્જો માણસાઈનો વારંવાર કેમ બદલાતો હશે અહીં … આપણેય કહેત શાબાશ ,પોલા આકાશને […]

Continue Reading

રીક્ષા ચાલક કનુભાઈ પટ્ટણીની આવી ખાનદાનીને સો સો સલામ.

અમદાવાદના રખિયાલમાં રહેતા કનુભાઈ પટ્ટણી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા કનુભાઈના રિક્ષામાં અસારવા પાસેથી થોડી મહિલાઓ બેઠી અને ચાંદખેડા ઉતરી ગઈ. મહિલાઓને ઉતારીને કનુભાઈ બીજા મુસાફરોને લેવા ઉપડી ગયા. થોડા સમય પછી એનું ધ્યાન ગયું તો પાછળની સીટ પાસે એક કાપડની સામાન્ય થેલી પડી હતી. કનુભાઈએ થેલી ઉપાડીને અંદર જોયું તો […]

Continue Reading

વિનમ્ર વિનંતિ બે હાથ જોડી ને તને, શરમાયાં વગર તૂં જલ્દી જલ્દી આવ… ખેડૂતોનાં ખેતરોમાં અનાજ પાણી તૂં લાવ…. હવે તો તૂં આવ… કુલીન પટેલ ( જીવ )

વિનમ્ર વિનંતિ કરું વરસાદ ને, હવે તો વાદળે થી સીધાવ… ખેડૂતોએ તને પોંખવા ખેતરો ને ખેડી રાખ્યા, બાળકો એ કાગળની બનાવી રાખી છે નાવ, હવે તો તૂં આવ… મોર નું મ્હો ટહુકાઓ કરી કરી ને થાકી ગયું છે, કવિઓ દ્વારા મલ્હાર ગવાઈ ગવાઈ ને થંભી ગ્યો છે, પ્રજાજનો પરસેવા થી રેબઝેબ થઈ પોકારી રહ્યાં છે, […]

Continue Reading

શ્રી એન .એમ. શાહ આર્ટ્સ & કોમર્સ કોલેજ શંખેશ્વરના સંસ્કૃત વિભાગ દ્વારા 2022-2023 ના વર્ષ અંતર્ગત “अषाढस्य प्रथम दिवसे कालिदासस्य जन्मस्यात् ” કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમ ની શુભ શરૂઆત ડૉ. કુંજલ ત્રિવેદીએ માં સરસ્વતીની વેદોક્ત સ્તુતિ ગાન કરી કરી હતી. અને આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો. રાજેશ ત્રિવેદી સાહેબ દ્વારા સંસ્કૃત સાહિત્ય ની રોચક માહિતી આપવામાં આવી. સંસ્કૃત વિભાગ ના અધ્યાપક ડો. નીરવ કંસારા દ્વારા મેધદૂત ખંડ કાવ્ય નો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો.કોલેજ ના […]

Continue Reading

ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III તૈનાત કરાયા છે.

સંજીવ રાજપૂતઅમદાવાદ ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર MK III તૈનાત કરાયા છે. ઉત્તર પશ્ચિમ તટરક્ષક દળ પ્રદેશને વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલા એક મોટા પગલાં રૂપે પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર જનરલ વી.એસ. પઠાનિયા, PTM, TM દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર (ALH) […]

Continue Reading

અમદાવાદ પોલીસ અધિકારીઓ દ્વારા હેલીકોપટર દ્વારા નિરીક્ષણ

અમદાવાદસંજીવ રાજપૂત અમદાવાદ પોલીસ અધિકારીઓ દ્વારા હેલીકોપટર દ્વારા નિરીક્ષણ 145મી રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેર પોલીસ રથયાત્રા શાંતિ પૂર્ણ રીતે પુરી થાય તે માટે કોઈ કસર બાકી નથી રાખવા માંગતી. આજે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર હેલીકોપટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, જેસીપી ક્રાઇમ, જેસીપી […]

Continue Reading

અગ્નિપથનું પ્રોસેસ શરૂ ! જાણો કઈ રીતે ભરશો અગ્નિપથ વાયુ IAF અગ્નિવીરનું ભરતી ફોર્મ

અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના માટે નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. https://agnipathvayu.cdac.in/AV/ પર જઈને ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2022 સાંજે 5 વાગ્યા સુધીની છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે પહેલા વાયુસેનાની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

Continue Reading

જૈન પ્રશ્નઃ- અષ્ટપ્રકારી પૂજની વિધિ-અવિધિ સું છે જાણો છો ?

પૂજા વિધિ ગાયના શુદ્ધ દૂધથી બન્ને હાથથી કળશને પકડી ભાવથી મૌનપણે મેરૂશિખર મનમાં બોલતાં, અભિષેક કરવો. અભિષેક મસ્તકથી કરવો, પછી પાણીથી અભિષેક કરી ત્રણ અંગલૂછણાં કરવા. પાણી રહે નહિ તેમ ધીમે ધીમે ભગવાનને કોરા કરવા. બનતી કોશિશે વાળાકુંચીનો ઉપયોગ ન કરવો. ચંદનથી વિલેપન કરવું. પછી નવાંગીપૂજા કરવી, લંછન-પરિકરમાં રહેલ હાથી-ઘોડા-વાઘાદિથી પૂજા ન કરાય. પ્રભુના હાથમાં […]

Continue Reading