*કાલે પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧)છે.*

પાશાંકુશા એકાદશી (આસો સુદ-૧૧) યુધિષ્ઠિરે પૂછયું : “મધુસુધદન ! આસો માસના શુકલ પક્ષની એકાદશીનો મહિમાં જણાવો.” શ્રીકૃષ્‍ણ બોલ્‍યોઃ રાજન ! આસોના શુકલ પક્ષમાં પાશાંકુશા નામની વિખ્‍યાત એકાદશી આવે છે. એ સઘળા પાપોને હરનારી, સ્‍વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, શરીરને નિરોગ બનાવનારી, તથા સુંદર સ્‍ત્રી, ધન અને મિત્ર આપનારી છે. મનુષ્‍ય આ એક માત્ર એકાદશીનો ઉપવાસ […]

Continue Reading

અમદાવાદ મા ભુવો પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો.

બાપુનગર AMTS બસ સ્ટેન્ડ પાસે ભુવો પડતા પુરવઠા વિભાગ ના અનાજ ને લઈ જતો ખટારો તેમાં ગરકાવ થયો ચોમાસા ની સત્તાવાર વિદાય સાથે વરસાદે તો શહેર મા થી વિદાય લીધી પણ માગઁ પર ભુવો પડવાની વણથંભી વણઝાર વરસાદ બાદ પણ ચાલુ રહ્યી

Continue Reading

આહાર,નિદ્રા,ભય,મૈથુન,રાગદ્વેષ,મોહમાં ફસી માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે – મિતલ ખેતાણી.રાજકોટ

માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે માલિકી ભાવ નથી તેથી તે પરબારું કરે છે બેઘર દીવો જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે મધ્યાહને જ દીપશિખા સોંપી દયો આગામીને સૂર્ય પણ સાંજ પડ્યે તો પાછું ફરવાનું કરે છે હોય રાજા કે રંક તે શોધી જ લ્યે છે લક્ષ્યને કર્મફળને તો જે કરવાનું હોય તે […]

Continue Reading

31 મી ઓકટોબરના રોજ પીએમના હસ્તે સી પ્લેન નું લોકાર્પણ થશે.

રાજપીપળા,તા.26 નર્મદા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવનાર છે.ત્યારે સીપ્લેન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરદાર પટેલની જન્મ જયંતી પર વડાપ્રધાન કેવડિયા ખાતે આવી રહ્યા છે. વડા પ્રધાનમંત્રીના હસ્તે સીપ્લેન કોચીના માલદીવ પહોંચી ચૂક્યું છે. પ્લેનમાં બે વિદેશી પાઇલટ પણ આવી રહ્યા છે. જેઓ સતત આમાં દેખરેખ રાખશે અને સીપ્લેન ચલાવવા માટે છ […]

Continue Reading

પ્રધાનમંત્રી મોદી અમદાવાદ થી કેવડિયા સી પ્લેનમાં આવશે તે સી પ્લેન કેવડિયા આવી પોહોચ્યું.

રાજપીપળા તા 26 સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધા નું લોકાર્પણ કરાશે ભારતમાં સૌ પ્રથમ વખત સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ થી કેવડિયા આવનાર સી પ્લેન આજે કેવડિયા આવી પોહોચ્યું હતું ત્યારબાદ અમદાવાદ જવા રવાના થયું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે ગતરોજ માલદીવ […]

Continue Reading

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા કોરોનાના 08 કેસ પોઝિટિવ આવ્યા. પોઝિટિ કૂલ કેસનો આંકડો 1226 પર પહોચ્યો.

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા કોરોનાના 08કેસ પોઝિટિવ આવ્યા પોઝિટિ કૂલ કેસ નો આંકડો 1226 પર પહોચ્યો નાંદોદ તાલુકામા 03કેસ અને ગરુડેશવર મા 01અને તિલકવાડા તાલુકામા 04 કેસ પોઝિટિવ આવ્યો આજે કુલ 614 ટેસ્ટ કરાયા રાજપીપલા, તા26 આજે નર્મદામા કોરોનાના 08 કેસ પોઝિટિવ આવ્યા છે આજના04 કેસમા રેપિડ ટેસ્ટના 04કેસઅનેઆરટી પીસીઆરના 04કેસ પોઝિટિવ આવ્યા છે […]

Continue Reading

મેગ્મા- રીયલ કોરોના વોરીયસૅ. અમદાવાદના નામાંકિત 40 ડોક્ટરોને’રીયલ હીરો ઑફ કોરોના વોરીયસૅ : ૨૦૨૦ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.

મેગ્મા- રીયલ કોરોના વોરીયસૅ – મેગા મેડિકલ એશોશિઍશન દ્વારા હિમાલયા ના સહયોગથી ગ્લોબલ મહામારી કોરોનામા ઉત્તમ માનવસેવા કરનારા અમદાવાદના નામાંકિત 40 ડોક્ટરોને ‘ રીયલ હીરો ઑફ કોરોના વોરીયસૅ : ૨૦૨૦ એવોર્ડ’ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમા મોટી સંખ્યામાં ઉપસ્થિત તબીબો દ્વારા કોરોના પ્રોટોકોલ નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું..

Continue Reading

દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૨ મો પાટોત્સવ ઊજવાયો.*

*યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર. તેઓ દૂરંદેશી હતા તેથી તો ભારત અને વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આર્ય – ભારતીય સંસ્કૃતિના તેઓશ્રી આદ્ય વિચરણ કરનાર ધર્માચાર્ય રહ્યા છે. વિશ્વધર્મચચૂડામણી શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ભારત રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં પુનિતપાવની યમુનાના તીરે આજથી ૪૨ વર્ષ પૂર્વે અનેક મુમુક્ષુઓની આસ્થા અને શ્રદ્ધાના […]

Continue Reading