સ્વતંત્રતા દિવસ વિશેષઃ જાણો ત્રિરંગાના ત્રણ રંગોનો અર્થ.

કેસરી- આ રંગ હિંમત અને બલિદાનને દર્શાવે ૢ સફેદ – તે શાંતિ અને સત્યનું પ્રતીક છે * લીલો – આ રંગ સમૃદ્ધિ, સુખ, હરીયાળીનું પ્રતીક મનાય છે * સફેદ રંગની પટ્ટીની મધ્યમાં એક વાદળી ચક્ર છે, જે અશોક ચક્ર (ધમ્મ ચક્ર) કહેવાય છે. તેમાં 24 આરાં છે. તેના 24 આરાં મનુષ્યના 24 ગુણોનું પ્રતિનિધિત્વ કરે […]

Continue Reading

અમદાવાદમાં શાકભાજી પણ સલામત નથી?

સંશોધનમાં મળી આવ્યા અનેક એવા તત્વો કે તમે જાણી ચોંકી જશો. વિશ્વમાં સારા સ્વાસ્થ્ય માટે આપણે લીલાં શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. એ આગ્રહ બિલકુલ ખોટો નથી. પરંતુ હવે અમદાવાદમાં લીલાં શાકભાજી પણ ભારે પ્રદૂષિત જોવા મળ્યા છે. પંડિત દીનદયાળ યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિવિધ શાકભાજી જેવા કે કોબી, રિંગણા, ટમેટાં, પાલક […]

Continue Reading

*રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો:* રાખડી બાંધવાનો સમય.?

*રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો:* રાખડી બાંધવાનો સમયગાળો 11 ઓગસ્ટે સવારે નહીં, પણ રાતે 8.30 વાગ્યાથી 9.55 સુધીનો સમય શુભ રહેશે

Continue Reading

એચ.એ.કોલેજમાં ડૉ.અબ્દુલ કલામની પુણ્યતીથિ નિમિત્તે શ્રધ્ધાંજલી અપાઈ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ ધ્વારા આજરોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતી ડૉ.અબ્દુલ કલામની પુણ્યતીથિ નિમિત્તે વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ અબ્દુલ કલામનો એક સામાન્ય કુટુંબમાં જન્મ થયો હતો. પરંતુ પોતાનું આત્મબળ, પુરુષાર્થ અને ખંતથી પોતાના સપના સાકાર કર્યા હતા. એરોસ્પેસ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવી ભારતની વિવિધ […]

Continue Reading

કાદમ્બિની કલ્બ ઓફ હૈદરાબાદની ૩૬૦ મી માસિક ગોષ્ઠિ સંપન્ન:- ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

કાદમ્બિની ક્લબ ઓફ હૈદરાબાદ એક સાહિત્યયીક અને સાંસ્કૃતિક સંસ્થા છે. તેની સ્થાપના 1993 ની 2 જુન ના રોજ થઈ હતી. એના અધ્યક્ષાઆદરણીયા ડો.અહિલ્યા મિશ્ર છે. કાર્યકારીણી સંયોજિકા મીના મુથા છે. છેલ્લા 29 વર્ષોથી કાદમ્બિની ક્લબ ઓફ હૈદરાબાદ નથી સભા પ્રત્યેક મહિના નાં ત્રીજા રવિવારે આયોજિત થાય છે. જ્યારે થી લોકડાઉન થયું છે, ત્યાર થી ઓનલાઈન […]

Continue Reading

बरसात अधिक. – भावना मयूर पुरोहित. हैदराबाद. तेलंगाना।

बरसात अधिक। अधिक जलराशि का स्वामी, नीली छतरी वालें सर्जन हार का एहसास, है बरसात। बरसात का पानी, इतना निर्मल जैसे, मासूम बच्चों की आंखों, सफेद जैसे, नील से, सफेद कपड़ों को,नीथारे हो तानसेन को,’ मेघ मल्हार राग ‘ एवं महाकवि कालिदास को, ‘ मेघदूत ‘ की रचना करने प्रेरित किया गया था, बरसात ने। […]

Continue Reading

જો બિમારીઓથી રહેવું છે દૂર તો દરરોજ ચાલો ફિટ રહો.

જો બિમારીઓથી રહેવું છે દૂર તો દરરોજ ચાલો ફિટ રહો · ચાલવાથી હૃદય મજબૂત બને છે. – તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. – તેનાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. – ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. – તે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. – તેનાથી મગજ સારી રીતે કામ કરે છે.

Continue Reading

જેતપુરના પીઠડિયા અને વિરપુર મુકામે વંદે ગુજરાત વિકાસયાત્રાનું સામૈયા સાથે ભવ્ય સ્વાગત.

૭૫ દિવસ સુધી ચાલનાર પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી અન્વયે ૯૨થી વધુ લોકોએ પહેલા જ દિવસે ડોઝ લઈ જાગૃતતા દર્શાવી ૫૨ લાભાર્થી પરિવારોને વિવિધ યોજનાઓ અંતગર્ત ૩૫ લાખથી વધુના લાભોથી લાભાન્વિત કરાયા રાજકોટ તા. ૧૫ જુલાઈ – ૨૦ વર્ષમાં સરકારશ્રી દ્વારા થયેલા વિકાસકાર્યો અને માનવ કલ્યાણકારી યોજનાઓથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોના સર્વાંગી વિકાસની ઝાંખી દર્શાવવા […]

Continue Reading

મા નાં લાલ, બેન નાં ભાઈ ગયા, તો એને ટકાવી રાખજો! અને આવી પડે કોઈ મુસીબત આપણા દેશ પર તો, જાનની પરવા ના કરતા દેશને બચાવી રાખજો!! – ડો. દક્ષા જોશી. અમદાવાદ.

“આઝાદી નાં અમૃત મહોત્સવ નાં અવસર પર સ્વતંત્ર ભારત નાં પાયા નાં પત્થર સમાન સ્વાતંત્ર્ય સેનાનીઓ” ભારતના ગણતંત્રનુ છે આખા જગતમાં માન દાયકાથી ખીલી રહી છે તેની અદભુત શાન બધા ધર્મોને માન આપીને રચવામાં આવ્યો છે ઇતિહાસ તેથી જ દેશવાસીઓને તેમાં છે વિશ્વાસ..! આપણા ભારત દેશને આઝાદ કરવા ખબર નહીં કેટલાય લોકોએ કુરબાની આપી હશે. […]

Continue Reading

નવા કોબા પગાર કેન્દ્ર શાળા ના ૮૨મા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ તારીખ 10 જુલાઈ 2022 ના રોજ નવા કોબા પગાર કેન્દ્ર શાળા ના ૮૨મા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 11 માર્ચ 2022 ના રોજ શાળાના જન્મદિનની ઉજવણી કરવાનું સૂચવ્યું હતું. શાળા સ્થાપના દિનના દિવસે ગ્રામજનો વડીલો, પૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો સાથે મળીને શાળાની ભૌતિક અને શૈક્ષણિક સ્થિતિમાં સુધારાત્મકતા […]

Continue Reading