પ્રોફેસર અચ્યુતા સામંતા વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે. હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન […]

Continue Reading

નર્મદા જિલ્લામાં ૩૦૦ મણ ગલગોટાના ફૂલનો ઉપાડ. દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે વપરાતા ફલોમા લાલશ પડતા પીળારંગના ગલગોટાના ફૂલોનો વપરાશ.

નર્મદા જિલ્લામાં ૩૦૦ મણ ગલગોટાના ફૂલનો ઉપાડ દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે વપરાતા ફલોમા લાલશ પડતા પીળારંગના ગલગોટાના ફૂલોનો વપરાશ આ છે રાજપીપળા,તા૧૪ નર્મદા જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના પ્રથમ દિવસે વપરાતા ફૂલોમા લાલશ પડતા પીળારંગના ગલગોટાના ફૂલોનો વપરાશ સૌથી વધુ હોય છે.આ વષ કોરોના કાળમાં પણ દિવાળી અને નૂતનવર્ષ નિમિતે નર્મદા જિલ્લામાં ગલગોટાના […]

Continue Reading

*વ્હાઇટ હાઉસમાં ગણપતિનો થયો સાક્ષતાર*

*વ્હાઇટ હાઉસમાં ગણપતિનો થયો સાક્ષતાર* સતત 2 કલાકની મહેનત બાદ નીઘિ સતાણી અને ગોપી માલાણીએ નિકોલ અમદાવાદ ખાતે આવેલ વ્હાઇટ હાઉસના પ્રથમ માળના ફ્લોયરમાં નવા વર્ષના મંગળ પ્રભાતે મહેમાનોના સ્વાગત માટે ભગવાન ગણેશની આબેહૂબ રંગોળી બનાવી છે. ઘડી બે ઘડી જાણે એમ લાગે કે ભગવાન ગણેશ સાક્ષાત પધાર્યા છે! અદ્ભૂત રંગોળી બનાવનાર વ્હાઇટ હાઉસના બંને […]

Continue Reading

ફાટકડાનો ત્યાગ કર્યો…*

*ફાટકડાનો ત્યાગ કર્યો…* વ્હાઇટ હાઉસ નિકોલ અમદાવાદ ખાતે બહેનો એ આજ પછી દિવાળીમાં હવા અને ધ્વનિ પ્રદુષણ ન થાય એ હેતુ થી બહેનો અને બાળકોએ ફટાકડા ન ફોડીને ફક્ત દીવાઓ પ્રજલ્લિત કરીને દિવાળી મનાવી હતી.

Continue Reading

વાઘ બારસની શુભેચ્છાઓ..

વાઘ બારસની શુભેચ્છાઓ… એક વાત ક્લિયર કરવાનું મન થાય છે કે, આપણો તહેવાર વાઘ બારસ એ વાઘ બારસ નથી, પરંતુ વાક્ બારસ છે! શબ્દકોશમાં વાકનો અર્થ અપાયો છે, વાક્ = વાણી, વાચા, ભાષા. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક્ એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતિ, જેના કારણે જ સરસ્વતિ માતા […]

Continue Reading

જાણીતા ફિલ્મ અભિનેતા આસિફ બસરાનું નિધન. ધર્મશાલાના એક ખાનગી સંકુલમાં લટકતી હાલતમાં લાશ મળી આવી…આપઘાત કર્યો હોવાની આશંકા.

જાણીતા ફિલ્મ અભિનેતા આસિફ બસરાનું નિધન. ધર્મશાલાના એક ખાનગી સંકુલમાં લટકતી હાલતમાં લાશ મળી આવી…આપઘાત કર્યો હોવાની આશંકા…પોલીસ ટીમ પહોંચી ઘટના સ્થળે

Continue Reading