ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’એ અભિનેતા મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ સાથે લોન્ચની કરી જાહેરાત

    ‘વેનીલા આઈસ્ક્રીમ’ એ એક લવ સ્ટોરી છે અને આ મૂવી એક બ્લોકબસ્ટર સાબિત થશે : મલ્હાર ઠાકર   અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ જેવા સુપરસ્ટારની સાથે આ ફિલ્મ કોમેડી, રોમાન્સ, ડ્રામાનું સંપૂર્ણ પેકેજ હશે     વેનિલા આઇસ્ક્રીમની સમગ્ર ટીમે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વ હેઠળના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સમર્થન આપીને […]

Continue Reading

સિનેમાં ઘરોમાં ધૂમ મચાવી રહેલી “53મું પાનું” ફિલ્મને દર્શકો તરફથી મળી રહ્યો છે ઉમદા પ્રતિસાદ

    મેગ્નેટ મિડિયા ફિલ્મસ પ્રોડ્ક્શન અને ફિફ્થ વેદાની ફિલ્મ “53મું પાનું” ફિલ્મને ઉમદા પ્રતિસાદ ફિલ્મ રીલીઝ થયા બાદ મળી રહ્યો છે. “53મું પાનું” ફિલ્મના નિર્માતા તરીકે ભાવેશ ઉપાધ્યાય, કેયુર શાહ છે અને ફિલ્મનું દિગ્દર્શન કર્તવ્ય શાહે કર્યું છે. ફિલ્મનું સ્ક્રીનપ્લે ચેતન દૈયા, કર્તવ્ય શાહે કર્યું છે જ્યારે આ ફિલ્મની વાર્તા કાજલ મહેતાએ લખી છે. […]

Continue Reading

The upcoming ‘Bollywood Queen’ special episode will see oodles of fun and entertainment as the singers of the song ‘Tauba’ – Badshah and Payal Dev will grace the show.

Continue Reading

મલ્હાર અને પૂજા એકબીજાને માને છે પરફેક્ટ મેરેજ મટિરીયલ, આટલી ક્વોલિટીઝને ગણાવી ખાસ

  જુલાઈ, 2022   મલ્હાર ઠાકર અને પૂજા જોશી એકબીજા સાથે જુદા જુદા 3 પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યા છે. ઓનસ્ક્રીન બંનેની કેમેસ્ટ્રી હિટ પણ સાબિત થઈ ચૂકી છે. ખાસ તો લૉકડાઉનના ગાળામાં શેમારૂમી પર રિલીઝ થયેલી વેબસિરીઝ ‘વાત વાતમાં’ હિટ રહી હતી. આ વેબસિરીઝમાં બંનેની કેમેસ્ટ્રીએ દર્શકોને મજા કરાવી હતી. હવે મલ્હાર અને પૂજા બંને […]

Continue Reading

જીતશે પરિવારને આપેલું વચન કે પછી જીતશે પ્રેમ, જાણવા માટે જોતા રહો ‘વાત વાતમાં રિટર્ન્સ’

લૉકડાઉન દરમિયાન શેમારૂમી પર ગુજરાતી વેબસિરીઝ ‘વાત વાતમાં’ એ દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. પહેલી સિઝનની સફળતા અને દર્શકોએ આપેલા પ્રેમને પગલે હવે શેમારૂમી પોતાના દર્શકો માટે રિટર્ન ગિફ્ટ લાવ્યું છે. શેમારૂમી પર 21 જુલાઈએ વાત વાતમાંની બીજી સિઝન ‘વાત વાતમાં રિટર્ન્સ’ સ્ટ્રીમ થવાની છે.   આ વખતે પણ વાર્તા સંબંધોની જ છે. સ્વયમ્ પોતાની […]

Continue Reading

અમદાવાદ ખાતે રીસર્ચ બેઝ જર્નાલિઝમને દર્શાવતી 53મુ પાનૂ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરાયું

અમદાવાદ ખાતે રીસર્ચ બેઝ જર્નાલિઝમને દર્શાવતી 53મુ પાનૂ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરાયું “મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની આવનારી ગુજરાતી ફિલ્મ “53મું પાનું” આવી રહી છે. જેના ટ્રેલર લોંચનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કિંજલ રાજપ્રિયા, આર્જવ ત્રિવેદી, ચેતન દહીયા, મેહુલ બુચ, જય ભટ્ટ જેવા નામી કલાકારો હાજર રહ્યા હતા. ફિલ્મનું એનાઉન્સમેન્ટ મેકર્સ દ્વારા આજે […]

Continue Reading

ગુજરાતી ફિલ્મોમાં નવા માઈલ સ્ટોન સર કરવા નવી વાર્તાને રજૂ કરતી “53મું પાનું” ફિલ્મનું ટ્રેલર થયું રીલીજ

  – ફિલ્મના ટીજરને મળેલા પ્રતિસાદ બાદ ફિલ્મની સસ્પેન્સ વાર્તાને જાણવા માટે દર્શકોની ઉત્સુકતા વધી – કિંજલ રાજપ્રિયા, આર્જવ ત્રિવેદી, ચેતન દહીયા, મેહુલ બુચ, જય ભટ્ટ જેવા નામી કલાકારો અભિનયના જાદુથી ફિલ્મને લગાવશે ચારચાંદ “મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની આવનારી ગુજરાતી ફિલ્મ “53મું પાનું” આવી રહી છે. જેના ટ્રેલર લોંચનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો […]

Continue Reading