આત્મકથા (કોની)?? – ✍🏻સારિકા રાઈચુરા..
આખરે મારી એક તરફા પ્રેમ ની જીત થઈ…… હાશ, ક્યારની આ ખૂણામાં બધાની વચ્ચે છતાં એકલી ફાટી જવાની બીકે મે મારી જાતનું દુનિયાથી સંકોરીને જતન કર્યું હતું. આખરે એ ક્ષણ આવી જ ગઇ અને સૂરજ આથમે તે પહેલા આ દોરા એ મને એકદમથી પ્રેમથી પોતાની જાત સાથે બાંધી દીધી. અને અનાયાસે મારો હાથ […]
Continue Reading