*ઓશોના અદભૂત 108 પ્રકારના ધ્યાન અને પ્રવચનોના વારસાના બચાવવા માટે અમદાવાદ પાસે “ઓશો તપોવન આશ્રમ” સ્થાપવાની જાહેરાત*

ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગજી દ્વારા “ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત જાહેરાત ·ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ષડયંત્ર સામે ઓશો સાહિત્યને બચાવવા માટે જાહેરાત *અમદાવાદ, 25 જાન્યુઆરી, 2023:* 74માં પ્રજાસત્તાક દિવસ પૂર્વે ‘ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત અમદાવાદ ખાતે ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગરજી દ્વારા ‘રજનીશપુરમ ઓશો તપોવન આશ્રમ’નાં નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-પૂર્વમાં રહેતા ઓશો […]

Continue Reading

એન્ટાર્કટિકામાં તૂટ્યો લંડન આકારનો બરફનો પર્વત, નજીકમાં હતું રીસર્ચ સેન્ટર અને..

એન્ટાર્કટિકાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાંથી એક વિશાળ આઇસબર્ગ તૂટી ગયો છે. તેનું કદ ગ્રેટર લંડન જેટલું છે. ડરામણી વાત એ છે કે જ્યાં આ આઇસબર્ગ તૂટી પડ્યો તેની નજીક એક રીસર્ચ સ્ટેશન છે. જેથી વૈજ્ઞાનિકો બાલ બાલ બચી ગયા હતા. છેલ્લા બે વર્ષમાં આ બીજી ઘટના છે જ્યારે એન્ટાર્કટિકામાંથી આટલો મોટો બરફનો પહાડ તૂટી પડ્યો છે.

Continue Reading

*૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં*

*શાસકની સંવેદના….* *૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં* *********** *ગઇકાલે રાત્રે ૧૦:૦૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી અંગદાતાના પરિવારનો ઋણસ્વીકાર કરતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ* ******* “અંગદાન મહાદાન”ના સેવામંત્રને આત્મસાત કરીએ – શ્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્યમંત્રી, ગુજરાત ****** રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે શાસનની સંવેદનાનો પુન: એક વાર પરિચય કરાવ્યો. વાત […]

Continue Reading

रांगेय राघव : हिंदी के लिक्खाड़ लेखक”- संगोष्ठी संपन्न -युवा उत्कर्ष प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित हैदराबाद

युवा उत्कर्ष साहित्यिक मंच (पंजीकृत न्यास) आंध्र प्रदेश एवं तेलंगाना राज्य शाखा की दशम ऑनलाइन संगोष्ठी 21 जनवरी 2023 ( शनिवार ) संध्या 4:00 बजे से आयोजित की गई । डॉ. रमा द्विवेदी (अध्यक्ष, आंध्र प्रदेश एवं तेलंगाना राज्य शाखा ) एवं महासचिव दीपा कृष्णदीप ने संयुक्त प्रेस विज्ञप्ति में बताया कि सुप्रसिद्ध वरिष्ठ व्यंग्यकार […]

Continue Reading

મન અને ઇન્દ્રિયોનું પ્રેરકબળ કયું? – શિલ્પા શાહ, એસો.પ્રોફેસર HKBBA કોલેજ

આપણે સૌ જાણીએ છીએ જીવ માત્ર પોતાના દૈનિક તમામ વ્યવહારો એને પ્રાપ્ય ઇન્દ્રિયો દ્વારા કરે છે. દરેક જીવ પાસે તેની યોગ્યતા કે વિકાસ મુજબ એક થી લઈને પાંચ ઇન્દ્રિયો છે એટલે કે આ સંસારમાં એકેન્દ્રિય જીવથી લઈ પંચેન્દ્રિય સુધીના વિભિન્ન જીવો છે. પરંતુ મન માત્ર મનુષ્ય પાસે છે અને એટલે જ તેને માનવ તરીકે ઓળખવામાં […]

Continue Reading

બી.વી. દોશીનાં અંતિમ સંસ્કાર બપોરે 2.30 કલાકે થલતેજ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

તમને જાણ કરતાં અમને ખૂબ જ દુઃખ થાય છે બાલકૃષ્ણ દોશી (26મી ઓગસ્ટ 1927- 24મી જાન્યુઆરી 2023) પ્રેમાળ પતિ, પિતા, દાદા અને પરદાદા તેના કરતાં વધુ કોઈએ જીવનને ચાહ્યું નથી, ‘આનંદ કરો’ – જીવનની ઉજવણી કરો જેમ તે હંમેશા કહેશે. તેની પાસે ઘણા બધા લોકો હતા કે તે ખૂબ જ પ્રેમ કરતા હતા અને જેઓ […]

Continue Reading

કોરોના વચ્ચે નોરોવાયરસથી હડકંપ, આ રાજ્યમાં એક સાથે 19 બાળકો સંક્રમિત.

કોરોના વચ્ચે નોરોવાયરસે ચિંતા વધારી છે. કેરળના એર્નાકુલમ જિલ્લામાં એકસાથે 63 બાળકોએ ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ થઈ. તપાસ કરતા 19 બાળકોમાં નોરોવાયરસ ચેપ જોવા મળ્યો છે. આ સિવાય કેટલાક બાળકોના માતા-પિતામાં પણ આ ચેપની અસર જોવા મળી છે. જે બાદ આરોગ્ય વિભાગે નવું એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે તેની અસરથી ઉલ્ટી અને ઝાડા […]

Continue Reading

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે આપી પતાવી દેવાની ધમકી? સામે આવ્યું નામ!

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી મળી છે. આ અંગે છતરપુર પોલીસે ફરિયાદ નોંધી છે. અમર સિંહ નામના વ્યક્તિએ અજાણ્યા નંબર પરથી કોલ કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મારી નાખવાની ધમકી આપી છે. પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગની ફરિયાદ પર બમિથા પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Continue Reading

આદિપુરમાં તેજસ્વી બ્રહ્મછાત્રોનું સન્માન: કર્મકાંડીઓનું પણ બહુમાન. – મહેશ રાજગોર.

આદિપુર-ગાંધીધામ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સભ્યભગિની પરિવારોના કેજીથી અનુસ્નાતક કક્ષા સુધીના 135 તેજસ્વી છાત્ર સાથે છ છાત્રના વિશેષ સન્માનનો સમારોહ તાજેતરમાં પ્રભુદર્શન હોલ ખાતે યોજાયો હતો, જેમાં કર્મકાંડ કરતા છ જેટલા વિપ્રબંધુને પણ સન્માનિત કરાયા હતા. જેમણે વિવિધ વિષયો પર પ્રેક્ષકોને સમજણ આપી હતી. સંયોજિકા પન્નાબેન જોશીએ આવકાર સાથે સંસ્થાની પ્રવૃત્તિનો હેવાલ આપ્યો હતો. […]

Continue Reading