પિતાશ્રીની પુણ્યતીથી નિમિત્તે ગામના કૂતરાઓને શિરો ખવડાવીને નવો ચીલો કરતાં કોબાના સરપંચ યોગેશભાઈ નાયી.

ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

કોબા ગામના સરપંચ યોગેશભાઈ નાયી ના પિતાશ્રી ભીખાભાઈ કચરાભાઈ વાળંદની પુણ્યતિથિ નિમિતે યોગેશભાઈ સરપંચ તરફથી વગડે રખડતા કૂતરાઓ માટે શીરો બનાવડાવવામાં આવ્યો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •