મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ થી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો.

ગુજરાત ભારત સમાચાર

*આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી એ કર્યો છે*
*મુખ્ય મંત્રીશ્રી એમ પણ જણાવ્યું છે કે ભારત સરકાર ના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્ય માં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે*
*કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈ થી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીશ્રી એ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •