ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના જાહેર કરી છે જેનુ નામ છે અબ્દુલકલામ અને વાજપેયી યોજના.

45%થી વધારે હોય તો 10, 000/- અને
55% થી વધારે હોય તો 25, 000/- સુધીની સ્કોલરશિપ મળશે.

*આધાર કાર્ડ , અને S B I Bank માં અકાઉંટ હોવું જરૂરી છે.*

જેના ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળશે.

વધારે માહિતી માટે
http://www.desw.gov.in/scholarship લોગ ઓન

તમે પણ આ મેસેજ ફોરવર્ડ કરો.
કોઈને કામ લાગશે.
RITESH NAYAK
Dy. Section Officer
Gove. Of Gujarat
Noted: Loko Sudhi As Yogna Pohchad va Khubj SMS Ke Wotsup Karva Vinanti.

*એક વિશેષ જાહેરાત જરુર વાંચજો*

👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા *અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.*
જે યોજના હેઠળ દર માસે
રુ.3000 ની સહાય મળવા પાત્ર છે.માટે આપના વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ લઇ શકે છે,

👉તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..

👉આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે

અરજી ફોર્મ ડાઉનલોડ કરો 👉🏼 http://goo.gl/QJUEHz
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,
👉વધુ માહિતી માટે સંપકૅ કરો
Divyakant Parmar
“Protection Officer”
District child Protection
Unit-Ahmedabad
Government of Gujarat (09727373249)

🙏નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..

વધુ માહીતી 👉🏼 http://goo.gl/QJUEHz/

💥કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે.💥
આભાર સહ..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •