કાર્બોહાઈડ્રેટનું સેવન ન કરવું જોઈએ. – સુરેશ વાઢેર.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

વાઈન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં પોલીફેનોલ્સ નામના એન્ટીઓક્સિડેન્ટ મળી આવે છે, જે તમારા હૃદય માટે ખૂબ સારુ માનવામાં આવે છે. પરંતુ જરૂરત કરતા વધારે સેવન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. અત્યાર સુધીમાં કોઈ પણ એવું રિસર્ચ નથી કે જેમાં રેડ વાઈન પીવાથી સ્વાસ્થ્યને લાભ વિશે જણાવ્યું હોય. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, રેડ વાઈનનો વધારે માત્રામાં સેવન કરવાથી હૃદય રોગ, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને કેટલાક પ્રકારના કેન્સરનો પણ ખતરો વધી જાય છે.

કાર્બોહાઈડ્રેટનું સેવન ન કરવું જોઈએ

કાર્બોહાઈડ્રેટ એવું પોષક તત્વ છે જે તમને ઉર્જા આપવાનું કામ કરે છે. તેની સાથે તે તમારી માંસપેશીઓ અને મસ્તિકના ઈંધણનું કામ કરે છે. જેથી કીટો ડાઈટને અપનાવવું અને કાર્બોહાઈડ્રેટને પોતાના ડાયટમાંથી હંમેશા માટે હટાવી દેવું પણ તમારા સ્વાસ્થ્ય માટે સારૂ નથી હોતું. જેથી તમારે તમારા આહારમાં સિમીત માત્રામાં કાર્બોહાઈડ્રેટનું સેવન અવશ્ય કરવું જોઈએ.

માત્ર સપ્લીમેન્ટ પર નિર્ભર રહેવું

તમારા શરીરને સારી રીતતે કામ કરતું રાખવા માટે કેટલીક પ્રકારના વીટામીન અને ખનીજોનું જરૂરત હોય છે. જેથી દવાઓ અને સપ્લીમેન્ટ દ્વારા તેને પ્રાપ્ત કરવા ખૂબ જ સરળ હોય છે, પરંતુ તેનું સેવન લાંબા સમય માટે સારૂ નથી હોતું. જેથી તેના પર નિર્ભર રહેવાને બદલે સારો અને હેલ્દી આહાર લેતા રહો.
Sureshvadher

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •