દીકરી શું છે? શું નથી.?દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે, પણ પિતા વિરુદ્ધ ક્યારેય સાંભળી શકતી જ નથી..

*🌹દીકરી શું છે? શું નથી?🌹* ——————- 🌞સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ? . . . . ——————- ✍ દિકરી એટલે શું ? 🌹 દિ – 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ……… 🌹 ક – 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને […]

Continue Reading

“માં”નું હૃદય ચીરાયું.- “છેવટે..મેં મારી એક આંખ તને આપી દીધી.” બેટા! તારી બે આંખો જોઈ મારી એક આંખ, હરખના આંસુ પાડતી. બેટા! સુખી રહેજે. ખૂબ વ્હાલ સાથે.. – તારી માં.

👩‍👦 હશે દસ દશ-બાર વર્ષનો એ છોકરો. સ્કૂલેથી આવતાની સાથે જ, એણે દફ્તરનો ઘા કર્યો. ને માં જોડે ઝઘડવા લાગ્યો. *”તું મારી સ્કૂલમાં આવી જ કેમ?”* માં બોલી, *”બેટા, તારા લંચબોક્ષમાં ચટણી મુકવાની બાકી હતી, ને તું ટિફિન લઈને નીકળી ગયો હતો.”* 👩‍👦 *”પણ તને એટલી ખબર નથી? તું કાણી છે. તારે એક જ આંખ […]

Continue Reading

મારા પતિ કારણ વિના ગુસ્સે થઇ જાય છે. હું અને મારા બાળકો હવે થાકી ગયા છીએ. તેમના સ્વભાવમાં બદલાવ આવે એવું કાઈ કરોને. મને એક નાની બહેન સમજીને જલ્દી સલાહ આપવા વિનંતી.

Ask Mayank Rawalસવાલ;મયંકભાઈ હું આપને ઘણા સમય થી ફોલો કરું છુ. તમારી સલાહ વાંચીને અને તમારા વિડીઓ જોઇને અમને ખુબ લાભ થયો છે. એવું કહું તો ચાલે કે મને તમારા પર એક પ્રકારનો ભરોસો આવી ગયો છે. પણ અત્યારે મારા ઘરમાં એક એવી સમસ્યા આવી છે કે એવું લાગે છે કે જીવનમાંથી બધા સુખ ગાયબ […]

Continue Reading

મારુ રંગીલુ રાજકોટ. – હિતેશ રાયચુરા.

રાજકોટ સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે. અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે આ ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ […]

Continue Reading

नाक की पगड़ी. = Mask.

कई सदियों से नाक और सिर में यह तकरार थी तगड़ी, कहती थी नाक, जब मुझ से है इज़्ज़त, तो फिर सिर के पास ही क्यों पगड़ी !! नाक का कहना था, कि सभी मुहावरों में है मेरा फसाना, चाहे वो नाक कटना हो, नाक नीची होना, या हो फिर, नाकों चने चबाना ! क्यों […]

Continue Reading

મજબૂરીથી હારી ગઈ મા… માતા મરી ગઈ હતી, બાળક કફનને ચાદર સમજી રમતો રહ્યો.એ આશામાં, કે માં હમણાં ઉઠી જશે, અને પોતાના હાથથી મને જમાડશે.

મજબૂરીથી હારી ગઈ મા… માતા મરી ગઈ હતી, બાળક કફનને ચાદર સમજી રમતો રહ્યો.એ આશામાં, કે માં હમણાં ઉઠી જશે, અને પોતાના હાથથી મને જમાડશે.

Continue Reading

“અમદાવાદ સિવિલના નર્સ રશ્મિ એમ પટેલે સતત 24 કલાક, સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ સેવા કરી ઘરે આવતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું.”

અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં નર્સ રશ્મી એમ પટેલ કે જેવો સતત 24 કલાક સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી અને આજરોજ પોતાના ઘરે પધાર્યા હતા. રશ્મિ પોતે હેલ્પિંગ નેચર ધરાવે છે. આવી જ સેવા માટે હમેશા તૈયાર રહે છે.આ છે મહિલા શક્તિ. આ સાથે રશ્મિએ પ્રજા માટે એક સંદેશ આપ્યો કે, ખાસ જનતાને […]

Continue Reading

Watch”અમદાવાદ સિવિલના નર્સ રશ્મિ એમ પટેલે સતત 24 કલાક, સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ સેવા કરી ઘરે આવતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું” on YouTube

અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં નર્સ રશ્મી એમ પટેલ કે જેવો સતત 24 કલાક સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી અને આજરોજ પોતાના ઘરે પધાર્યા હતા. રશ્મિ પોતે હેલ્પિંગ નેચર ધરાવે છે. આવી જ સેવા માટે હમેશા તૈયાર રહે છે.આ છે મહિલા શક્તિ. આ સાથે રશ્મિએ પ્રજા માટે એક સંદેશ આપ્યો કે, ખાસ જનતાને […]

Continue Reading

માસ્ક. 1. – મયંક રાવલ.

સવારનો આછો પાછો તડકો જરાક ઝાકળ પર પડીને ચમકવા પ્રયત્ન કરી રહ્યો હતો. કેટલા બધા વરસો પછી પક્ષીઓ મુક્ત મને કલબલાટ કરી રહ્યા હતા! અને આકાશમા જાણે કોઈએ નવી નક્કોર પીંછી લઈને પાણી બદલ્યા પછી રંગો ઉમેરી દીધા હોય તેવું લાગતું હતું. આ એજ ગામ હતું, જ્યાં ધુમ્મસનું સામ્રાજય ચોવીસ કલાક રહેતું અને શ્વાસમાં રજકણ […]

Continue Reading

Watch”અમદાવાદ સિવિલના નર્સ રશ્મિ એમ પટેલે સતત 24 કલાક, સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ સેવા કરી ઘરે આવતાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું” on YouTube

https://youtu.be/93f6z2-KreQઅમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં નર્સ રશ્મી એમ પટેલ કે જેવો સતત 24 કલાક સાત દિવસ સુધી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી અને આજરોજ પોતાના ઘરે પધાર્યા હતા. રશ્મિ પોતે હેલ્પિંગ નેચર ધરાવે છે. આવી જ સેવા માટે હમેશા તૈયાર રહે છે.આ છે મહિલા શક્તિ. આ સાથે રશ્મિએ પ્રજા માટે એક સંદેશ આપ્યો કે, ખાસ જનતાને […]

Continue Reading

⭕ ગુજરાતમાં 26.05.2020ના સાંજે 5 વાગ્યાથી 27.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા,23 લોકોનાં મોત ,410 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 376 કેસમાંથી અમદાવાદ 256,સુરત 34,વડોદરા 29,મહીસાગર 14,વલસાડ 10,સુરેન્દ્રનગર 6,ગાંધીનગર 5,નવસારી 4,રાજકોટ 3,આણંદ-પાટણ-કચ્છ 2,ભાવનગર-મહેસાણા-પંચમહાલ-બોટાદ-છોટ ઉદેપુર-પોરબંદર-અમરેલી 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 15207 ● રાજ્યમાં કુલ મોત : 938 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 7547 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-11097•વડોદરા-914•સુરત-1421 •રાજકોટ-97•ભાવનગર-120•આણંદ-95 •ગાંધીનગર-237•પાટણ-75•ભરૂચ-37 •નર્મદા-18•બનાસકાંઠા-102•પંચમહાલ-79 •છોટાઉદેપુર-23•અરવલ્લી-101•મહેસાણા-104 •કચ્છ-68•બોટાદ-58•પોરબંદર-8 •ગીર-સોમનાથ-44•દાહોદ-36•ખેડા-63 •મહીસાગર-105•સાબરકાંઠા-97•નવસારી-22 •વલસાડ-33•ડાંગ-2•દ્વારકા-12 •તાપી-6•જામનગર-52•જૂનાગઢ-27 •મોરબી-3•સુરેન્દ્રનગર-31•અમરેલી-8 કેસ નોંધાયા Update- […]

Continue Reading

“ રાજકોટ “ દુનિયા આખી માં કહેર છે, પણ અમારે રાજકોટમા લહેર છે! – હિતેશ રાયચુરા

બે સમય મળે છે જમવાનું અને બે ટાઈમે મળે છે ચા, વોટસ એપ ની શાયરી ઓ પર કરીએ છે વાહ વાહ… બપોરે સૂવાની મજા અનેર છે, અમારે રાજકોટમા લીલા લહેર છે! ભાઈ ફરે ચડ્ડી પહેરી અને બહેન ફરે છે ગાઉન માં! ઝઘડા થઈ ગયા બંધ બધા સૌ ખોવાયા ટીવી ના સાઉન્ડ માં! વર્ષો પછી હાથમાં […]

Continue Reading

*વ્યસનનો વિકરાળ રૂપ*

*વ્યસનનો વિકરાળ રૂપ* 1. ભારતમાં દરરોજ ૫૪૩૫ નવા બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે. 2. ભારતમાં ૨ કરોડથી પણ વધારે તમાકુના બંધાણી છે. 3. ભારતમાં વર્ષે ૧૦ લાખ નવા બાળકો શરાબ (દારૂ) પીતા શીખે છે. 4. તમાકુ થી બનતી વસ્તુઓ તૈયાર કરવામાં વર્ષે ૬.૮૭ કરોડ વૃક્ષો બાળી નાખવામાં આવે છે. 5. ઇન્ડિયન ટોબેકો કંપની ભારતમાં 90 […]

Continue Reading

કોરોના કોરોના કેમ કરીએ, તેનાથી બચવા તન તંદુરસ્ત અને મન મજબૂત કરીયે …. કુલીન પટેલ ( જીવ )

કોરોના કોરોના કેમ કરીયે, તેનાથી બચવા તન તંદુરસ્ત અને મન મજબૂત કરીયે, ઉકાળા તુલસી નાં અને આદું લીંબુ ને હળદર થી હ્યુમિનિટી ને વધારીયે, સોશ્યલ ડિસ્ટન્સ રાખી જાત ને બચાવીએ, કોરોના કોરોના કેમ કરીએ, તેનાથી બચવા તન તંદુરસ્ત અને મન મજબૂત કરીયે … ઈ તો રહેવાનો છે આપણી સાથે ,ઈ વાઇરસ ને સમજી સાથે રહેવાની […]

Continue Reading

એમેઝોને તેના સેલર્સને વિનામૂલ્યે કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવ્યો.

• એક વર્ષ માટે રૂ. 50,000 સુધીનું વિનામૂલ્યે હેલ્થકવર, ક્લેમ માટે કોઇપણ વધારાની ચૂકવણી નહીં • તેનાથી Amazon.in ના લાખો સેલર્સને ઇન્સ્યોરન્સનો લાભ મળશે બેંગ્લોર, 27 મે, 2020 – Amazon.in એ આજે જાહેર કર્યું છે કે તે ભારતમાં તેના સેલર્સને કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ ઇન્સ્યોરન્સ રૂ. 50,000 સુધીના કોવિડ-19 […]

Continue Reading

મારા દુઃખોની ઘડીઓમાં સાથ છે તારો. જય પલિયડ કે’તાં તું વાલો દોસ્ત મારો. જીગર જાન મારા તું દોસ્ત જીગરી, તું તો છે રે મારા કાળજાથી ઉપરી. કવિ:- “શુકુન” જયેશ શ્રીમાળી પલિયડ.

*“ દોસ્ત તું કાળજાથી ઉપરી “* જીગર જાન મારા તું દોસ્ત જીગરી તું તો છે રે મારા કાળજાથી ઉપરી. તું ખુશ રહે સદા તારા કામ થાય બધા, તારા પ્રેમના બંધનમાં દોસ્ત રહે સારા, તારા પગલાં પડે ત્યાં ફૂલો પથરાય… જીગર જાન મારા તું દોસ્ત જીગરી. તારી દોસ્તી છે શ્રેષ્ઠ એનો થાયના ટેસ્ટ, તારા ફેશ પર […]

Continue Reading

*એક સત્યઘટના.* બહુ સમય પછી એવું કૈક વાચ્યું, કે જે આંખના ખૂણે ક્યાંક ભીનાશ કરીને શૂન્યમનસ્ક કરી દે.

(ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે, કેમય કરીને માનતો નથી. આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે આ જ છે તારો મામો, હવે આગળ વાંચો.) ✍️… *નાનાભાઈ જેબલિયા* 【પોસ્ટ : Mahendra N Mervana – Delhi 】 સમય :- 1961 ઇ.સ. અને મામાના […]

Continue Reading

ભક્તો માટે ખુશખબર. – ફરજીયાત માસ્ક અને ટેમ્પરેચર ગન ટેસ્ટ. શરતોને આધારે ખુલી શકે છે મંદિર. – નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ.

મંદિર ખુલી શકે છે શરતોને આધારે,માસ્ક પહેરીને જ પ્રવેશ અને ટેમ્પરેચર ગનથી ચેકીંગ ફરજીયાત કરાશે.- નિખિલેશ્વરાનંદ સ્વામી, અધ્યક્ષ, રામકૃષ્ણ આશ્રમ. રાજકોટ. આ નિયમોનું પાલન કરશો તો જ પ્રભુ દર્શનનો લાભ દરેક ભાવિકે માસ્ક પહેરવું ફરજિયાત, માસ્ક વિના પ્રવેશ નિષેધ મંદિર બહાર ટેમ્પરેચર ચેક કરાશે. દર્શન કરી તુરંત નીકળી જવાનું રહેશે, મંદિરમાં બેસી પૂજા-પાઠ નહીં કરાય. […]

Continue Reading