ગુજરાતનાં યાત્રાધામ અંબાજીમાં ચુંદડીવાળા માતાજીથી ઓળખાતા પ્રહલાદભાઈ જાની (ચૂંદડીવાળા માતાજી)ની વિસ્તૃત જાણકારી.

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડી વાળા માતાજી આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનુ કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે એમના ધામ અંબાજી ખાતે રાખવા માં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે. […]

Continue Reading

આ ગઝલ સમર્પિત છે; ખાસ મિત્રો ની દિલદારીને.

ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..। નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..। ખસું છુ હું જયારે સતત ખુદમાંથી મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..। સમય છે ઉકળતો ને જીવન સળગતું મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..। ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી મને ઊંઘમાં […]

Continue Reading

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું અવસાન.

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું આજ રોજ ૨૬ મે ૨૦૨૦,મંગળવારના રોજ અવસાન થયેલ છે.પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.ઓમ શાંતિ 🙏

Continue Reading

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું દુઃખદ અવસાન.

દુઃખદ સમાચાર : જ્ઞાનપીઠપુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરીના ધર્મપત્ની પારુબેન ચૌધરીનું આજ રોજ ૨૬ મે ૨૦૨૦,મંગળવારના રોજ અવસાન થયેલ છે.પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.ઓમ શાંતિ 🙏

Continue Reading

કચરાની ગાડીનાં ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી.!! પ્રજાને દંડ, તો શું મ્યુનિસિપલ કોર્પોરેશનને બધામાં છૂટ?

અમદાવાદ ના ગોરના કુવા પાસે આવેલી જય ગરવી ગુજરાત સોસાયટીમાં કચરાની ગાડીવાળા ડ્રાઈવર અને મજુર માસ્ક પહેરતા નથી…!!! પ્રજાને દંડ મ્યુનિસિપલ કોર્પોરેશનને બધામાં છૂટ? તો શું આ ડ્રાઇવર અને સફાઈ કરમી કોલોનીની વાહક ન બને. જય ગરવી ગુજરાત સોસાયટીએ માસ્ક આપવા છતાં માસ્ક ન પહેરી કોરોનાવાયરસથી વાહક બનવું ગુન્હાહિત કૃત્ય નથી?

Continue Reading

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે.

ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.

Continue Reading

” हद हो गई, हम सबकी मजदूरो ” को बहुत मार पड़ी, मुक्त कर दो ” सबको, इस कलियुग मे देख ” ” रहा भगवान भी।।

” हद हो गई सरकार” ( खोल दो) “साठ दिनो से कैद घरो मे, ” Business सारे ठप पड़े हे । ” मजदूरो का कोई दाता नही, ” भूखा मरता तो, क्या करता नही “अब सोचना होगा बहुत गहराई ” से, हर कोई लड़ाई लड़ रह इस ” महामारी से,करोना करोना सब ” कह रहे […]

Continue Reading

લાંબા વેકેશન પછી વાર યાદ કરાવવો પડે. ધીમે ધીમે કોરોના ભૂલાતો જશે અને જનજીવન સામાન્ય થવા લાગશે. – દેવલ શાસ્ત્રી.

ચંદ્રના લગ્ન દક્ષ પ્રજાપતિની સત્યાવીસ કન્યાઓ સાથે થયા હતાં. આટલી બધી પત્નીઓમાંથી ચંદ્ર રોહિણી નામની કન્યા માટે વિશેષ અનુરાગ ધરાવે. બીજી પત્નીઓ વિરોધ કરે, પણ સાંભળે કોણ? આ કન્યાઓ પાસે કોઈ વિકલ્પ ન રહેતાં પોતાના પિતાને ફરિયાદ કરી. દક્ષે પોતાના જમાઇને સમજાવી જોયા, પણ ચંદ્રએ વાતને બહુ ગંભીર લીધી નહીં. દક્ષ પ્રજાપતિને બાકીની કન્યાઓનું દુઃખ […]

Continue Reading

ભારત હોય કે યુરોપ, અમેરિકા હોય કે ફિલીપાઇન્સ. રાષ્ટ્રનિર્માણ બહુ પીડાદાયક છે. – દેવલ શાસ્ત્રી.

દંભી રાષ્ટ્રવાદ પાયા હચમચાવી શકે છે, તો રાષ્ટ્રવાદ અનેક દેશોના સર્જનમાં પાયામાં હતો. રાષ્ટ્રવાદ દંભી છે કે હિતકારી એ તો સમય કે રાજનીતિના જાણકારો જ કહી શકે. રાષ્ટ્રનિર્માણ જટિલ પ્રયોગ છે, તેને ટકાવવા રાષ્ટ્રવાદ ઉપયોગી પણ થતો હોય છે અને કોઈ વાર વિઘાતક…ખેર જવા દો એ ચર્ચા… આપણે રાષ્ટ્રવાદના પ્રારંભને સમજવાની કોશિષ કરીએ. દુનિયામાં રાષ્ટ્રવાદ […]

Continue Reading

એક ગજબ વાર્તા છે મિત્રો – ફેશબુકના માધ્યમ થી પ્રેમ મેળવવો બહું મુશ્કેલ છે.?!

પ્રેમ અને કહેવાય.. એક ગજબ વાર્તા છે મિત્રો ફેશબુક ના માધ્યમ થી પ્રેમ મળવવો બહું મુશ્કેલ છે.. આજ એક સત્ય વાત છે… જો તમને ગમે તો શેર જરૂર કરજો.. કેમ કે આ વાર્તા કોઈ ના પ્રેમ સુધી પહોંચી શકશે. તો કોઈ ને સત્ય સમજાય ને તેને પ્રેમ મળી જાય. એ વેક્તિ સુધી પહોંચી જશે તો […]

Continue Reading

“ઘડપણ” – જયદીપ પરમાર (નૃત્યકાર).

“ઘડપણ” જીવાતી નથી હવે આ ભાડાની જીંદગી, ખાટલા સુધીનું સફર મારું,ને ઓટલા સુધીનું શહેર.. એક જ સહારો આપે મને,મારી ઈરે લાઠી, એણે રસ્તો બતાવ્યો ને હું એની સંગે ચાલ્યો.. કોઈ પ્રેમ થી ન બોલાવે ,હુ હવે ભાર બની ગયો, જ્યારથી ,એ બહેરાશ આવી ગઈ .. બોલતી રોજ કોયલ મારા પ્રેમ તણી, એઝાડને હવે ડાળ આવી […]

Continue Reading

ફિક્કી ફ્લો અમદાવાદે “મેમ્બર્સ ઓરિએન્ટેશન ઇ-મીટ”નું આયોજન કર્યું

અમદાવાદ, 25 મે, 2020 – ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે ઝુમ ઉપર ‘મેમ્બર્સ ઓરિએન્ટેશન મીટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય વર્તમાન સદસ્યો અને ભાવિ સદસ્યોને ફ્લો અંગે જાણકારી પ્રદાન કરવાનો તથા વર્ષ 2020-21 માટે તેના વિઝન અને મીશન અંગે માહિતી ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ઓરિએન્ટેશન ચેરપર્સન તરૂણા પટેલના નેતૃત્વ હેઠળ પદાધિકારીઓ દ્વારા યોજવામાં […]

Continue Reading

હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે. – “ખૂબ અગત્યની માહિતી.

(1)ઈમરજન્સી ન હોય તો એપોઇન્ટમેન્ટ લઈ ને જાવ. (2)તમારા ટાઈમ પર જરૂરી પેપર,અગાઉ ની દવા ,પાણી ની બોટલ સાથે પહોંચો (3)હોસ્પિટલ આવતા કે જતા કોઈ ખરીદી કરવાનુ કે કોઈ ને મળવાનુ ટાળો. (4)હોસ્પિટલમાં જતાં કોઇ વસ્તુઓ બને ત્યાં સુધી અડશો નહી દા.ત..સીડી ની ગ્રીલ,હેન્ડલ, (5)હોસ્પિટલ ના સ્ટાફ ને કો ઓપરેટ કરો… (6)રૂમાલ,દુપટ્ટા કરતા નવું ટ્રીપલ […]

Continue Reading

શું માનવતા…સમય હોય….?? તો જ વાંચજો. – હિતેશ રાયચુરા.

એક બાજુ ફરસાણ અને સ્વીટની મોટી દુકાન , બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તો ની ભીડ હતી.. કાર પાર્ક કરી ..હું મંદિર તરફ આગળ વધતો હતો ત્યાં… સ્વીટ ની દુકાન બહાર ઉભો રહી એક ભિખારી જેવું લાગતું બાળક કાચ માંથી સ્વીટ જૉઈ રહ્યું હતું . મોઢા ઉપર થી કોઈ સારા ઘર નું બાળક લાગતું હતું…ઘડીક માં […]

Continue Reading

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ડો આદિત્ય ઉપાધ્યાય( શ્રીરામ ઓર્થોપેડિક હોસ્પિટલ)નું કોરોના પોઝિટિવથી દુ:ખદ અવસાન. – બીપીન શુકલ.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ ડો આદિત્ય ઉપાધ્યાય. શ્રીરામ ઓર્થોપેડિક હોસ્પિટલ બાપુનગર.નું આજરોજ કોરોના ના પોઝિટિવ થી દુખદ અવસાન થયું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેમજ પરિવાર પર આવી પડેલી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે જ પ્રભુને પ્રાર્થના. બીપીન શુકલ ૯૮૭૯૦ ૫૩૧૦૪.

Continue Reading

20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું. –

માતામાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવોના કારણે સંક્રમણ ન લાગ્યુંઃ ડોક્ટર 17 દિવસમાં દીકરીના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને માતાના નેગેટિવ કોરોના વાયરસના સંક્રમણમાં સંપડાયેલી 18 મહિનાની દીકરીની સાથે 20 દિવસ સુધી એક જ બેડ પર રહેવા છતા માતા કોરોના સંક્રમણથી બચી રહી. ભારતમાં આવી ઘટના પહેલી વખત જ બની છે કે કોરોના સંક્રમીતની સાથે આટલા […]

Continue Reading

હોય નહીં! ખાતી-પીતી વખતે હવે માસ્ક નહીં ઉતારવું પડે! – સુરેશ વાઢેર.

ઈઝરાયેલની કંપનીએ બનાવ્યું ગજબ માસ્ક!: આ માસ્ક રિમોટ કંટ્રોલથી ચાલે છે! કોરોનાનો ભય લોકોમાં એટલી હદે છે કે લોકો મોં પરથી માસ્ક ઉતારતા ડરે છે. પરંતુ ખાવા-પીવાના સમયે તો માસ્ક ઉતારવું પડે ને? પણ હવે આની ચિંતા કરવાની જરૂર નથી. ઈઝરાયેલની કંપનીએ એક એવું અનોખું માસ્ક બનાવ્યું છે કે તેની ખાસીયત એ છે કે આપ […]

Continue Reading