पुरातन_भारतीय_अस्त्र_शस्त्र

पुरातन_भारतीय_अस्त्र_शस्त्र भारतीय अस्त्र-शस्त्र विद्या में निपुण थे। उन्होंने अध्यात्म-ज्ञान के साथ-साथ आततियों और दुष्टों के दमन के लिये सभी अस्त्र-शस्त्रों की भी सृष्टि की थी। आर्यों की यह शक्ति धर्म-स्थापना में सहायक होती थी। प्राचीन काल में जिन अस्त्र-शस्त्रों का उपयोग होता था, उनका वर्णन इस प्रकार है- अस्त्र उसे कहते हैं, जिसे मन्त्रों के […]

Continue Reading

કોરોના ભાગશે. – મન જયેશ શ્રીમાળી.

સુનાં રસ્તાને સુની શેરીયું રે લોલ, સુનું પડ્યું આખું જગ જો, કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ. માનવ પુરાયો આજ પીંજરે રે લોલ, ભાસે જગતમાં ભેંકાર જો, કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ. શરદી ખાંસી તાવ આવતો રે લોલ, જડ્યો નૈ એનો ઉપાય જો, કોરોનાએ કેરે તો બહુ કીધો રે લોલ. ઘરમાં તમે […]

Continue Reading

આત્મનિર્ભરતા સેલ્ફી કોમ્પિટિશન – એક સેલ્ફી આત્મનિર્ભરતા માટે. એક સેલ્ફી સ્વદેશી પણા માટે.

કોરોના પછી ની હવે ની લડાઈ.. સ્વદેશી પણાં માટે ની રહેશે, આત્મનિર્ભરતા માટે ની હશે. દેશનો પ્રત્યેક નાગરિક એવી પ્રતિજ્ઞા લે કે દેશમાં બનતી પ્રોડક્ટ તે પહેલાં વાપરે, દેશમાં ન બનતી હોય એવી ચીજો જ વિદેશની વાપરે. આપણી રોજિંદી જરૂરિયાત ની ચીજ વસ્તુ ઓ પૈકી ભારતમાં લગભગ ૮૦ ટકા ચીજો બને છે. જો દરેક નાગરિક […]

Continue Reading

*મારા મિત્રોને સમર્પિત*

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ […]

Continue Reading

તું કહેતી હતીને કે તમે લખતાં નથી મારા માટે, શું લખું તારા માટે તું લખાઈ ગઈ છું મારા માટે, – “શુકુન”જયેશ શ્રીમાળી પલિયડ.

“ *તને અર્પણ* ” તું કહેતી હતીને કે તમે લખતાં નથી મારા માટે, શું લખું તારા માટે તું લખાઈ ગઈ છું મારા માટે, મળ્યા જે દિ’,ત્યારથી મેં લખ્યું નથી તારા માટે, આજ લખું છું,મારા દિલની ધડકનો તારા માટે, હર પળ ખુશીઓ માંગી રહ્યો છું બસ તારા માટે, મારા હોંઠ ના હર શબ્દો હોય છે બસ […]

Continue Reading

“ભગવાન તું છે તો બધું જ છે.”- કવિ:-“શુકુન”જયેશ શ્રીમાળી પલિયડ.

તારી નાજુક નમણી પલકોમાં સપના સજાવે ભગવાન, પલક ઉઠાવી જુવે તું સવારે તો સામે જ હોય ભગવાન. તું જ્યારે જ્યારે શ્વાસ ભરે ત્યારે ખુશ્બૂ ભરે ભગવાન, તારી આ ખુશ્બૂથી હું રોમાંચિત થૈ જાઉં ભલે ભગવાન. જિંદગીમાં ક્યારેય ના લાવે વિયોગના વાદળ ભગવાન, તું યાદ કરે મને ત્યારે પ્રિયે,તારી પાસે લાવી દે ભગવાન. હું તારો તેજ […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ. – ઇતિહાસ બનાવામાં હમેશાં અગ્રેસર રહેતું આપણું મણીનગર.

બ્રેકિંગ ન્યુઝ *WORLD LARGEST ART AND DANCE,SINGING COMPETITION ONLINE * *ઇતિહાસ બનાવામાં હમેશાં અગ્રેસર રહેતું આપણું મણીનગર* ટુક સમય માં *WORLD RECORD* ની અંદર આપણી સ્પર્ધા *REGISTER* થસે. *૧૦,૦૦૦ થી વઘુ બાળકો ભાગ લે તેવી શક્યતા….* *પુવઁ વિસ્તાર ની ૨૦૦ થી વઘુ સંસ્થા તથા ૫૦ થી વઘુ શાળા,૫૦૦ થી વધુ કાયઁકરતા* ના સાથ અને સહકાર […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ. – ઇતિહાસ બનાવામાં હમેશાં અગ્રેસર રહેતું આપણું મણીનગર.

*WORLD LARGEST ART AND DANCE,SINGING COMPETITION ONLINE * *ઇતિહાસ બનાવામાં હમેશાં અગ્રેસર રહેતું આપણું મણીનગર* ટુક સમય માં *WORLD RECORD* ની અંદર આપણી સ્પર્ધા *REGISTER* થસે. *૧૦,૦૦૦ થી વઘુ બાળકો ભાગ લે તેવી શક્યતા….* *પુવઁ વિસ્તાર ની ૨૦૦ થી વઘુ સંસ્થા તથા ૫૦ થી વઘુ શાળા,૫૦૦ થી વધુ કાયઁકરતા* ના સાથ અને સહકાર થી આ […]

Continue Reading

⭕ ગુજરાતમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,243 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 394 કેસમાંથી અમદાવાદ 279,સુરત 35,વડોદરા 30,સાબરકાંઠા 14,ગાંધીનગર 11,રાજકોટ 5,દાહોદ 4,ખેડા 3,મહેસાણા-પંચમહાલ-મહીસાગર 2,ભાવનગર-આણંદ-અરવલ્લી-જામનગર-વલસાડ 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 14063 ● રાજ્યમાં કુલ મોત : 858 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 6412 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-10280•વડોદરા-836•સુરત-1320 •રાજકોટ-92•ભાવનગર-115•આણંદ-91 •ગાંધીનગર-221•પાટણ-71•ભરૂચ-37 •નર્મદા-15•બનાસકાંઠા-99•પંચમહાલ-74 •છોટાઉદેપુર-22•અરવલ્લી-99•મહેસાણા-101 •કચ્છ-64•બોટાદ-56•પોરબંદર-6 •ગીર-સોમનાથ-44•દાહોદ-36•ખેડા-62 •મહીસાગર-81•સાબરકાંઠા-77•નવસારી-15 •વલસાડ-19•ડાંગ-2•દ્વારકા-12 •તાપી-6•જામનગર-47•જૂનાગઢ-26 •મોરબી-3•સુરેન્દ્રનગર-23•અમરેલી-4 કેસ નોંધાયા Update- 24.05.2020 7.30 […]

Continue Reading

ગુજરાતના આયર્નમેન કિરણ ડાભી – પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ શ્રદ્ધાંજલિ.

અમદાવાદ: શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા અને બોડી બિલ્ડિંગના ક્ષેત્રે મોટું નામ બનાવનારા કિરણ ડાભીનું 25 મે 2019 ના રોજ આકસ્મિક મૃત્યુ થયું હતું. બોડિબિલ્ડિંગ ક્ષેત્ર ગુજરાતમાંથી ખુબ જ પ્રતિભાશાળી તેવા કિરણ ડાભી એ ખૂબ જ આર્થિક સંકળામણ તેમજ ગરીબી વચ્ચે બોડિબિલ્ડિંગ ક્ષેત્રમાં ઊંચું નામના મેળવી અને તે જ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી હતી. કિરણ […]

Continue Reading

ઘર ચકલી. – જગત કીનખાબવાલા.સ્પેરો મેન.

*Save the Sparrows* *House Sparrow – ઘર ચકલી* *Non Fiction* *ચકલીઓની અજાયબ આવડત* સામાન્ય દેખાતી ચકલી ખૂબ ચતુર પક્ષી છે. પોતાની જરૂરિયાત માટે કુદરતે આપેલી ક્ષમતાને ખૂબજ બખૂબી નિભાવે છે. માનવીની પર્યાવરણ અને તેના વિવિધ પ્રકારના જીવની અવલોકન કરવાની ક્ષમતા અને રુચિ ઓછા થઈ ગયા છે. ફક્ત 20 થી 25 ગ્રામ વજનની નાની ચકલી એક […]

Continue Reading

“પલિયડનો શ્રવણ મહેશ પરમાર.”- જયેશ શ્રીમાળી. પલિયડ “શુકુન”*

*“માવતર તમે છો મારું જીવતર”* ગાંધીનગર જિલ્લાનું પલિયડ ગામ કલોલ તાલુકા મથકેથી 18 કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર અને રઢિયામણું ગામ.ગામમાં પ્રવેશતાં જ વર્ષોથી અડીખમ લીલોછમ,ઘટાદાર વડલો જાણે કોઈ જોગી પલાંઠી વાળીને ધ્યાનમાં બેઠાં હોય જે ગામની આગવી ઓળખ છતી કરે છે.સુંદર પ્રવેશદ્વાર,બાલ મંદિર, પ્રાથમિક કુમાર કન્યા શાળા,પાંચમાં ધોરણથી બારમાં ધોરણ સુધીનું ઉચ્ચ ગુણવત્તા […]

Continue Reading

કાંચળીઓ. – હિમાલી ઓઝા.

આશ્રમ ખૂબ ઊંચાઈ પર હતો .નદી માં અવરજવર કરનારી નાવ માં બેઠેલા યાત્રાળુઓ ને ભગવી ધજા ના દર્શન દૂરથી જ થાય . પવનની થપાટો સતત આશ્રમ ની પછીતે અથડાયા કરે . સંતન જે ઓરડામાં હતો ત્યા પવન ની ગતિ મંદ પડી જતી હતી . વ્રુક્ષોનિ આડશ ને કારણે પણ મન આડે કશું જ ના હોય […]

Continue Reading

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટ કોરોના સામે જંગ લડતા લડતા આજે તેમનું દુઃખદ અવસાન થયું.

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટ 4 દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કોરોના સામે જંગ લડતા લડતા આજે તેમનું દુઃખદ અવસાન.

Continue Reading