જીવલેણ કોરોના કહેર વચ્ચે માનવતાની મહેક : ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી, અન્નદાન મહાદાન. – અશોક વાઘેલા.

અમદાવાદ શહેર શાહીબાગ કેનટોનમેનટ સદર બજાર વિસ્તારના હિન્દુ એકતા સમિતિના સભ્યો હિતેશભાઈ ચૌહાણ અને ગીરીશભાઈ ગણેશ ( કાઉન્સિલર ) અને તેમની ટીમ દ્વારા અમદાવાદના કેટલાય વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને તેઓના પરિવારોને કોઈપણ જાતના ભેદભાવ વિના,જાતિ ધર્મથી ઉપર ઉઠી દરેક વગૅને અનાજની કિટ આપવામાં આવી રહી છે. અને અમુક લોકોને જમવાનું બનાવીને રોટલી,શાક પૂરૂ પાડવામાં આવે છે. […]

Continue Reading

આયુષમાન ભારત યોજના માં તમારું નામ છે.? ફ્રી માં 3 ગેસ ના સિલિન્ડર મળશે જાણો ક્યારે અને કેવી રીતે ?*

આયુષમાન ભારત યોજના માં તમારું નામ છે કે નહીં નામ જોવા માટે નવું માં 3 ગેસ ના સિલિન્ડર મળશે જાણો ક્યારે અને કેવી રીતે ?*લિસ્ટ નીચે લિંક ખોલો* https://www.smpurohit.com/2020/02/aayushman-bharat-government-yojana-ka.html ફ્રી માં 3 ગેસ ના સિલિન્ડર મળશે જાણો ક્યારે અને કેવી રીતે ?* 👉 https://www.smpurohit.com/2020/04/ujvalla-yojna-in-3-gas-silinder-free.html Tamam mitro ne mokalo 🙏તમામ મિત્રો ને મોકલો🙏

Continue Reading

સત્ય ઘટના : મિલ્કત જ નહીં, સાસુ તેની વહુને પોતાના શરીરનો એક હિસ્સો આપી દે..?

સત્યઘટના. ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ તૂટી પડ્યું. પણ હિમતપૂર્વક આવી પડેલા દુઃખનો સામનો કરવાનું પતિ-પત્નીએ નક્કી કર્યું. પરિવારમાં […]

Continue Reading

ભારતની પ્રખ્યાત આંબાનાં પ્રકારો.

ભારતની પ્રખ્યાત આંબાનાં પ્રકારો. (01) કેસર (02) બોમ્બે હાફૂસ (03) દૂધપેંડો (04) નિલેશાન (05) રૂમી હાફૂસ (06) જમરૂખ્યો (07) જહાંગીર પસંદ (08) કાવસજી પટેલ (09) નિલ ફ્રાન્ઝો (10) અમીર પસંદ (11) બાદશાહ પસંદ (12) અંધારીયો દેશી (13) નારીયેરી (14) કાળીયો (15) પીળીયો (16) બાજરીયો (17) હઠીલો (18) બાટલી (19) કાળો હાફૂસ (20) કાચો મીઠો (21) […]

Continue Reading

ચાય કે ઠીકાનો પર. ગજબ કા યારાના દેખા, રામ કી ઉધારી,રહીમ કો ચુકાતે  દેખા. :  આંતરરાષ્ટ્રીય ચા દિવસ. પેજ – 4.

ચાય કે ઠીકાનો પર. ગજબ કા યારાના દેખા, રામ કી ઉધારી,રહીમ કો ચુકાતે દેખા. આજે : આંતરરાષ્ટ્રીય ચા દિવસ.

Continue Reading

કોરોના…કોરોના…. કેવો હાઉં ઘર કરી ગયો છે નહી???

સતત સામાજિક જીવન માં રચ્યોપચ્યો માણસ આજે માત્ર સોશિયલ મીડીયા થી જ એકબીજા ના સંપર્ક માં રહેવા લાગ્યો છે.આપણે અત્યારે એક એવા રોગ થી લડી રહ્યા છીએ જેની આપણી પાસે કોઇ દવા નથી પણ આપણી આજુબાજુ ના હોસ્પીટલ્સ માં ઘણા એવા દર્દીઓ છે જે અમુક ચોક્કસ પ્રકાર ની ટ્રીટમેન્ટ થી સ્વસ્થ થઇ શકે છે. અને […]

Continue Reading

ઉત્કૃષ્ટ સર્જન. – બીના પટેલ.

દરેક વ્યક્તિનું ચાલકબળ અનોખું અને અવનવું હોય ,અને તેથી એની પ્રગતિનો આધારસ્તંભ એ બની રહે છે.માનવીના મનના ઊંડાણમાં તેની કઈ વૃત્તિ તેના વિચારો પર આરૂઢ થાય ,તે જ તેના જીવનનો પંથ નક્કી કરે .આ સત્યતા સમજાય તે જ પોતાના આ પૃથ્વી પરના અવતરણને સાર્થક બનાવી શકે છે . 🍂🍂માત્ર પોતાના માટે જીવી કોઈ પોતાના જીવનને […]

Continue Reading

અંતર સીવાય હવે બીજે ક્યાં કંઈ ઝાંકવું છે, માંગણ બધાં જ્યાં એની પાસેય ના માંગવું છે. – મિત્તલ ખેતાણી.

માંગણ બધાં જ્યાં એની પાસેય ના માંગવું છે અંતર સીવાય હવે બીજે ક્યાં કંઈ ઝાંકવું છે માંગણ બધાં જ્યાં એની પાસેય ના માંગવું છે છે એક જ રસ્તો અકસીર ને એય નિલકંઠી વિરહ,બદનસીબીની મારે ફાકી કરી ફાંકવું છે કે એટલો તો ઈશ્વરને ઓછો કરવો ઉઘાડો ફાટેલ મારાં આભને મારે થિંગડાથી ઢાંકવું છે ગંગોત્રીની જેમ જ […]

Continue Reading

🎓 *સરકાર દ્વારા આધારકાર્ડના તમામ સુધારાઓ માત્ર 1 જગ્યા પર*

🎓 *સરકાર દ્વારા આધારકાર્ડના તમામ સુધારાઓ માત્ર 1 જગ્યા પર* 👉🏻 *http://bit.ly/ઘરે-બેઠા-આધારકાર્ડની-સુવિધાઓ-મેળવો-ફ્રી-ઓનલાઇન-લિંક* 📢 *હવે મળશે આટલી સુવિધા માત્ર મિનિટો મા..*🔊 ૧.આધારકાર્ડ ડાઉનલોડ કરો ૨.તમારા આધારકાર્ડ નું સ્ટેટ્સ જાણો ૩.ઓનલાઈન વેરિફિકેશન કરો ૪.આધારકાર્ડ મા સુધારા કરવા ૫.આધારકાર્ડ માં અપડેટ કરવું 👉🏻 *http://bit.ly/ઘરે-બેઠા-આધારકાર્ડની-સુવિધાઓ-મેળવો-ફ્રી-ઓનલાઇન-લિંક* 🙏🏻 *તમામ નાગરિક સુધી આ મેસેજ પહોંચાડો*🙏🏻

Continue Reading

૧૦ સગર્ભાઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યના ગાયનેક વિભાગ માટે અનન્ય ઘટના.

છેલ્લા ૪૫ દિવસમાં કોરનાગ્રસ્ત ૩૫ સગર્ભાઓ ધાત્રીમાતા બનીને સિવિલ હોસ્પિટલમાં જ સંપૂર્ણ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરી* નામ-કામ-પ્રતીતિ બધુ જ ‘આફરીન.. ‘ કોરોનાની પરિસ્થિતિમાં સામાન્ય બિમારીમાં પણ હોસ્પિટલ તપાસ અર્થે જવા ઘણાં લોકો સંકોચ અનુભવતા હોય ત્યારે ગર્ભાવસ્થામાં મારી પ્રસુતિને લઇને હું ખુબ જ ચિંતિત હતી.એવામાં ખાનગી હોસ્પિટલે સારવાર કરવાની ના પાડતા મારી ચિંતામાં વધારો […]

Continue Reading

‘સૌની’યોજના દ્વારા સૌરાષ્ટ્રના ૨૫ જળાશયો-૧૨૦ તળાવો અને ૪૦૦ ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે. ભર ઉનાળામાં નાગરિકોને પીવાના પાણી અને ઢોરઢાંખર માટે પાણીની સમસ્યા હલ થશે.

* *મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વનો નિર્ણય.  *સૌની યોજનાની ચારેય લિંકમાંથી સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે ૪૦૦૦ મીલીયન ઘન ફૂટ પાણી ઉદવહન કરીને નખાશે*  *મોરબીના મચ્છુ-૨ જળાશયથી જામનગરના ઊંડ-૧ જળાશય લીંક-૧ મારફત મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરી તા.૨૧મી મે થી શરૂ થઇ*  *અન્ય ત્રણ લિંક દ્વારા તબક્કાવાર આયોજન કરીને બાકીના તમામ […]

Continue Reading

કવિતા કોરોનાની – આત્મનિર્ભરતાની શરૂઆત અમે આવી રીતે કરી. બનાવી પાવ ઘરે.. સાથે ભાજી એમને ધરી..😍

57 દિવસ થયા ઘરમાં બંધ કર્યાને. હજુ કેટલા દિવસ લાગશે પાટા પર લાવતા અમારી દિનચર્યા ને? ઢીલું ઢાલું lockdown હવે કંટાળો અપાવે છે. હાથ ધોઈ ધોઈને નાની યાદ આવે છે. કોથમીરના નાનકડા પાંદડામાંય કોરોનાના વિષાણુ હોવાનો ભાસ થાય છે.😢 હાથેથીજ ચટણી બની જાય એટલી મસળિયે પછીજ હાશ થાય છે.😜 You Tubeની બધીય Link ગોખાઈ ગઈ […]

Continue Reading

⭕ ગુજરાતમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,289 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 396 કેસમાંથી અમદાવાદ 277,વડોદરા 35,સુરત 29,ગાંધીનગર 9,જૂનાગઢ 8,ગીર સોમનાથ 6,અરવલ્લી 5,રાજકોટ -મહેસાણા 4, આણંદ-તાપી 3, મહિસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલી 2, નવસારી-પોરબંદર-મોરબી 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 13669 ● રાજ્યમાં કુલ મોત : 829 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 6169 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-10,001•વડોદરા-806•સુરત-1285 •રાજકોટ-87•ભાવનગર-114•આણંદ-90 •ગાંધીનગર-210•પાટણ-71•ભરૂચ-37 •નર્મદા-15•બનાસકાંઠા-99•પંચમહાલ-72 •છોટાઉદેપુર-22•અરવલ્લી-98•મહેસાણા-99 •કચ્છ-64•બોટાદ-56•પોરબંદર-6 •ગીર-સોમનાથ-44•દાહોદ-32•ખેડા-59 •મહીસાગર-79•સાબરકાંઠા-63•નવસારી-15 •વલસાડ-18•ડાંગ-2•દ્વારકા-12 •તાપી-6•જામનગર-46•જૂનાગઢ-26 […]

Continue Reading

કોબાના મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળીય ઘટના.

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળીય ઘટના જોવા માટે દરવર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે, પરંતુ હાલ કોરોના મહાસંકટના કારણે લોકોને ઓનલાઈન યુટ્યૂબ પર દર્શન કર્યા હતા. અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય […]

Continue Reading

આજે મળીશું અમદાવાદ ( ગુજરાત ) ના ભાવી ચિત્રકાર દિયા બારૈયાને.

આજે મળીશું અમદાવાદ ( ગુજરાત ) ના ભાવી ચિત્રકારને…….. હાલના સમયમાં શાંત વાતાવરણ, પક્ષીઓનો કલબલાટ છે અને સ્કૂલ કોલેજો બંધ છે, ત્યારે આ કલાકાર પોતાનો સમય પોતાની મનગમતી ક્રિએટિવિટી માં પસાર કરે છે…. ધોરણ 11માં અભ્યાસ કરતા દિયા બારૈયા ફેશન ડિઝાઈનર , આર્કિટેક k પેઇન્ટિંગ માં એમને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા છે, આવી રીતે દરેક […]

Continue Reading

નેચર અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં ફિલ્ટર્સના ઉપયોગ.- અશ્વિન પટેલ.

ફોટોગ્રાફી સાથે નાતો જોડ્યો ૧૯૭૨થી તેને ૪૮ વર્ષ પુરા થયા. જેના પરિપાક સ્વરુપે ઘણા બધા અનુભવો અને ફોટોગ્રાફીની ઘણી ટેક્નિક્સ હસ્તગત થઇ. ઘણા અખતરા પણ ખતરા સાથે કર્યા ને ઘણું શીખ્યા. જેમાં રોલ ફિલ્મવાળા સમયનું ખૂબ મોટું યોગદાન રહ્યું આજે ડીજિટલ ફોટોગ્રાફીનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લોકો રાતોરાત ફોટોગ્રાફર બનીને આવી જાય છે, જે […]

Continue Reading