અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી ઝોન પ ના સ્કોડ દ્વારા ૫૦ પેટી વિદેશી દારુ પકડવામા આવ્યો.

Continue Reading

વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ….

૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં નાખવા કે હાથ કાપવા જેવી સજા તો ન થાય… તો શું કરવું?…લાંબા વિચારો અને મનોમંથન પછી નક્કી થયું કે, ગાંધીજીને સજાસ્વરૂપે બધી ગુજરાતી ફિલ્મો ફરજીયાત જોવી……ગાધીજી સજા સાભળી બેહોશ થઈ ગયાં. ( હાલમાં કોઇએ બંધબેસતી […]

Continue Reading

મારી સિવીલ & સ્ટાફ સબસે મહાન. – મનોજ ભાવસાર.

સરકાર કેટલી કોરોનાના દર્દીની સંભાળ રાખે છે? તે સાજા થયેલા દર્દીનો અનુભવ વાંચી લ્યો… *મેરા ભારત મહાન@મારો યાદગાર અનુભવ* *મેરી સિવીલ & સ્ટાફ સબસે મહાન* હું, *મનોજ ભાવસાર@૯૮૨૪૦૩૩૭૧૮* મારી *૬૬ વર્ષની* જીવનયાત્રામાં *પહેલી વખત ઍડમીટ* થયો, તે પણ *સિવીલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં* ,તે પણ *ઍકલો,ચાલવાની તકલીફ* સાથે, વૈશ્વિક મહામારી *કોવીડ ૧૯* ના *દર્દી તરીકે* *વોર્ડ […]

Continue Reading

લોકડાઉન-4માં કેટલીક શરતો-છૂટછાટો સાથે રાજ્યમાં જનજીવન પૂન:સામાન્ય કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. – વિનોદ રાઠોડ.

*મુખ્યમંત્રીશ્રીએ બે નિર્ણયો કર્યા* :-  *આવશ્યક ચીજવસ્તુઓ–આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવન જોગવાઇઓ લાગુ પડશે નહિ-દુકાનો નિયમીત ચાલુ રાખી શકાશે*  *રાજ્યના હાઇ-વે પર આવેલા પેટ્રોલ પંપ સમયના કોઇ પણ બાધ વગર ખૂલ્લા રાખી શકાશે-જરૂરિયાત જણાયે ર૪ કલાક કાર્યરત કરી શકાશે* -: *મુખ્યમંત્રીશ્રીના સચિવે આપી વિગતો* :- ….. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જનજીવન […]

Continue Reading

મહિજ ગામનો મહેશ તો ઘરડાઘર બંધ કરાવીને જ રહેશે. – સ્ટોરી. કે.ડી.ભટ્ટ.

મામી.. હવે તમે પરઢોલ નહીં રહો. તમારે એકલા રહેવાની ની જરૂર નથી. મામાના સ્વર્ગવાસ પછી તમે એકલા નથી, હું તમારો ભાણીઓ નથી પરંતુ તમારો દીકરો છું. અને હવે તમારે મારી સાથે કાયમ અમદાવાદ રહેવા આવવાનું છે. પરઢોલ ગામમાં જશવંતમામાના સ્વર્ગવાસ પછી આજે તેમના ભાણીયા મહેશ ની વાત સાંભળી સવિતા મામીની આંખો ભરાઈ આવી. ત્યારે મામીએ […]

Continue Reading

મહિજ ગામનો મહેશ તો ઘરડાઘર બંધ કરાવીને જ રહેશે. – સ્ટોરી. કે.ડી.ભટ્ટ.

મામી.. હવે તમે પરઢોલ નહીં રહો. તમારે એકલા રહેવાની ની જરૂર નથી. મામાના સ્વર્ગવાસ પછી તમે એકલા નથી, હું તમારો ભાણીઓ નથી પરંતુ તમારો દીકરો છું. અને હવે તમારે મારી સાથે કાયમ અમદાવાદ રહેવા આવવાનું છે. પડઢોલ ગામમાં જશવંતમામાના સ્વર્ગવાસ પછી આજે તેમના ભાણીયા મહેશ ની વાત સાંભળી સવિતા મામીની આંખો ભરાઈ આવી. ત્યારે મામીએ […]

Continue Reading

મહેશ તો ઘરડાઘર બંધ કરાવીને જ રહેશે. – સ્ટોરી. કે.ડી.ભટ્ટ.

મામી.. હવે તમે પરઢોલ નહીં રહો. તમારે એકલા રહેવાની ની જરૂર નથી. મામાના સ્વર્ગવાસ પછી તમે એકલા નથી, હું તમારો ભાણીઓ નથી પરંતુ તમારો દીકરો છું. અને હવે તમારે મારી સાથે કાયમ અમદાવાદ રહેવા આવવાનું છે. પડગોલ ગામમાં જશવંતમામાના સ્વર્ગવાસ પછી આજે તેમના ભાણીયા મહેશ ની વાત સાંભળી સવિતા મામીની આંખો ભરાઈ આવી. ત્યારે મામીએ […]

Continue Reading

હમેશા આત્મનિર્ભર રહેલા કોમ્પ્યુટર ટ્રેનિંગની કેટેગરીને ટ્યુશન ક્લાસની કેટેગરીમાં ન ગણવા અને સોફ્ટવેર ટેકનોલોજી કંપની, આઇટી કમ્પની ગણવા સરકારને અનુરોધ.

કોમ્પ્યુટર એજ્યુકેશન એસોશિયનમાં પ્રમુખ હેમાંગ રાવલે અખબારી યાદીમાં જણાવેલ છે કે અમારું એસોસિએશનએ સરકાર માન્ય રજિસ્ટ્રેશન ધરાબનાર એસોસિએશન છે કોમ્પ્યુટર એજ્યુકેશનની કેટેગરીને ટ્યુશન ક્લાસની કેટેગરીમાં ન ગણવા અને સોફ્ટવેર ટેકનોલોજી (IT Company) સ્કિલ સર્વિસ ગણવા વિનંતી માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, માનનીય […]

Continue Reading

ગાંધીનગર ફોટોગ્રાફર મિત્ર મંડળ દ્વારા કોરોનાવાયરસ માટે મોટિવેશન વીડિયો બનાવવામાં આવ્યો,

🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐 *ગાંધીનગર ફોટોગ્રાફર મિત્ર મંડળ* દ્વારા જે *કોરોનાવાયરસ* માટે મોટિવેશન વીડિયો બનાવવામાં આવ્યો, તેમાં જે ફોટોગ્રાફરોએ ભાગ લીધો છે તે તમામ ફોટોગ્રાફરનું performance ખુબ જ સરસ છે અને દરેકમાં ઉત્સાહ રે એ માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે તો દરેક નો ખુબ ખુબ . 🙏🏻 આભાર💐

Continue Reading

વાહ ! ગાંધીનગરનો ગરમાળો – દર્શા કિકાણી.

ગાંધીનગરનો ગરમાળો, શરમાતો પણ રૂપાળો, આ ગાંધીનગરનો ગરમાળો ! રંગીન બનાવે ઉનાળો, સોનેરી પુષ્પો વાળો, આ ગાંધીનગરનો ગરમાળો ! પંખીનો રચાય માળો, પ્રેમીઓને છાવરવા વાળો, આ ગાંધીનગર નો ગરમાળો! ચેરીબ્લોસમ વાળો, આભ-અંબર જોડવા વાળો, આ ગાંધીનગર નો ગરમાળો! રોફ અને રૂઆબ વાળો, સત્તા અને હકુમત વાળો, આ ગરવો એવો ગરમાળો ! આ ગાંધીનગરનો ગરમાળો! – […]

Continue Reading

.मेकअप” लोग कहते है कि. औरते बहुत मेकअप करती हैं..तभी तो कहते हैं बिना Makeup अधुरी नारी.

#मेकअप” लोग कहते है कि ..औरते बहुत मेकअप करती हैं..सच ही तो है .. औरतें सिर्फ चेहरे पर ही नही.. बल्कि घर ,परिवार ,बच्चे, पति ,समाज सभी पर मेकअप ही तो करती रहती हैं.. जब एक बेटी पैदा होती है,, तब अपने सुंदर मुस्कान से घर मे बेटी की पैदाइश के मातम को छुपा देती […]

Continue Reading

*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ*

કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી રહેલા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને રામકૃષ્ણ આશ્રમ,રાજકોટ દ્વારા ૫૦૦૦ માસ્ક આપવામાં આવ્યા હતા. રામકૃષ્ણ મઠ અમદાવાદના સ્વામી મંત્રેશાનંદે તારીખ ૧૯મી મે ના રોજ અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા (IPS),અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ અજય તોમર (IPS), અધિક પોલીસ કમિશ્નર સ્પેશ્યલ બ્રાંચ પ્રેમવીર સિંહ (IPS),અધિક પોલીસ કમિશ્નર સેક્ટર […]

Continue Reading

નાયબ મામલતદાર તરીકે બઢતી મેળવેલ પ્રજાપતિ સમાજના યુવકો ને અભિનંદન….

🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻 નાયબ મામલતદાર તરીકે બઢતી મેળવેલ પ્રજાપતિ સમાજના યુવકો ને અભિનંદન…. 💐💐 (1) ભાવેશ નટવરલાલ પ્રજાપતિ (વડોદરા ) (2) સુરેશકુમાર અમૃતલાલ પ્રજાપતિ (છોટાઉદેપુર) (3) પ્રદીપકુમાર બાબુલાલ પ્રજાપતિ (આણંદ ) (4) મનીષકુમાર રામચંદ્રભાઈ પ્રજાપતિ (કચ્છ ) (5) મયંક સુંદરલાલ પ્રજાપતિ (વડોદરા ) (6) અમિતકુમાર અંબાલાલ પ્રજાપતિ (વડોદરા ) (7) હિતેશકુમાર દુર્ગાભાઇ પ્રજાપતિ ( નર્મદા ) (8) […]

Continue Reading

*કોરોના ક્રાઇમ..લૂંટારૂઓનું નવું પ્રદર્શન*

મુંબઈ માં બનેલી ઘટના, આપણે સૌ એ કાળજી લેવી પડશે. સ્થળ: …..ટાવર, જુહુ,વિલેપાર્લે(વે), મુંબઈ. 14-05-20 ની રાત્રીએ ૧ વાગ્યે પી.પી.ઈ., માસ્ક, ગ્લોવ્સ વગેરે પહેરીને ૫ લોકો મકાનમાં આવ્યા. તેણે સિક્યુરિટી ગાર્ડને કહ્યું કે *”બિલ્ડિંગમાં કોરોનાનો ૧ દર્દી છે,અને તેઓ તેને હોસ્પિટલમાં લઈ જવા માટે આવ્યા છે”* મુલાકાતી દર્દીને જાણ ન કરી શકતાં શંકાસ્પદ બન્યો હતો.પરંતુ […]

Continue Reading

*કડવી અને કરુણ વાસ્તવિકતા..* 😭 *આ ચિત્ર તમને યાદ છે ? ચિત્રનું નામ *”ગીધ અને નાની છોકરી”*

*કડવી અને કરુણ વાસ્તવિકતા..* 😭 *આ ચિત્ર તમને યાદ છે ?* વર્ષ 1993 નું આ ચિત્ર છે. ચિત્રનું નામ *”ગીધ અને નાની છોકરી”* હતું. ચિત્રમાં એક ગીધ ભૂખી નાની છોકરીના મોતની રાહ જોતું બેસી રહ્યું હોય એવો ફોટો ક્લીક થયેલો છે. દક્ષિણ આફ્રિકાના એક ફોટો જર્નાલિસ્ટ *કેવિન કાર્ટર* વર્ષ 1993 દરમિયાન સુદાનમાં દુષ્કાળ સમયે ભૂખમરો […]

Continue Reading

સુખરામનગર પાસે આવેલી અંબિકાપાર્ક સોસાયટીનાં વડિલો “વડીલો સાથે સેલ્ફી” અભિયાનમાં જોડાયા.

તા.22/05/2020 માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની સુચના મુજબ “વડીલો સાથે સેલ્ફી અભિયાનમાં સુખરામ નગર પાસે આવેલી અંબિકા પાર્ક સોસાયટી નાં વડિલો ને કોરોના ની મહામારી માં ચેપ ના લાગે તેવી ચિંતા કરતા ઘરમાં જ રહીશું તેવી પ્રતિજ્ઞા લીધી. સાથે-સાથે અંબિકા પાર્ક સોસાયટી કોરોના મુક્ત સોસાયટી.

Continue Reading