મલેશિયા થી 150 જેટલા ગુજરાતી યુવા છાત્રો આજે હવાઈ માર્ગે ગુજરાત પરત આવ્યા.

મલેશિયા થી 150 જેટલા ગુજરાતી યુવા છાત્રો આજે હવાઈ માર્ગે ગુજરાત પરત આવ્યા. ભારત સરકારે કોરોના વાયરસ અને લોક ડાઉન ને પગલે અન્ય દેશોમાં રહેલા ભારતીયો ને વતન પરત લાવવા કરેલા આયોજન રૂપે આજે આ યુવાઓ મલેશિયા થી વતન ગુજરાત પહોંચ્યા છે.

Continue Reading

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે’ જેવાં લોક જીભે રમતાં લોક ગીતો અને ભજનો થી ઘર ઘરમાં જાણીતા બનેલ લોક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલ ના આજે પુણ્યતિથિ નિમિતે શત શત વંદન

જેસલ તોરલ ગુજરાતી ફિલ્મનું ભજન ‘પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ, “હું તો કાગળિયાં લખી લખી થાકી “તેમજ “મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે’ જેવાં લોક જીભે રમતાં લોક ગીતો અને ભજનો થી ઘર ઘરમાં જાણીતા બનેલ લોક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલ ના આજે પુણ્યતિથિ નિમિતે શત શત વંદન

Continue Reading

આજના અલ્બમમાં ગઈકાલની યાદો….!! અને 29 વર્ષ નું નજરાણું એટલે લગ્નતિથિ. લાગી એમની લગન અને થઈ ગયા લગ્ન, ભરી આલિંગને વાતુ કરે ને થઈ જાંઊ મગ્ન, પચ્ચીસ ગુલાબના ફુલો હસે છે ફુલદાની માં,વાત વર્ષોના એહસાસની તે ઉષ્મા હતી યાદોમાં, નજર મેળે મળે ને હાથેથી મોટા ફુલ ચુંટે, ફરૂં પડખું તોય મારૂં સ્વપ્નું ન તુટે, પેટ […]

Continue Reading

વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન તરફથી જાહેનામા મુજબ સુચનાઓનુ ચુસ્ત પાલન કરવા અપીલ કરવામાં આવી.

તા.૧૯/૦૫/૨૦૨૦ 🇮🇳વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન 🇮🇳 આથી વિવેકાનંદ નગર ના તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેર વિસ્તારના નાગરીકોને હાલમાં ચાલતા નોવેલ કોરાના વાયરસ કોવિડ-૨૦૧૯ ના રોગ અનુસંધાને સરકારશ્રી દ્રારા લોકડાઉન ની અવધિ તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી વઘારવામાં આવેલ હોય જે અન્વયે સરકાર શ્રી ના જાહેનામા મુજબ નીચે મુજબની સુચનાઓનુ ચુસ્ત પાલન કરવા અપીલ કરવામાં આવેશે • દુકાનો ,ખાનગી એકમો […]

Continue Reading

BIG BREAKING NEWS.▪️કન્ટેનમેન્ટ ઝોનનું નવું લિસ્ટ બહાર પડ્યું.

💥 *BIG BREAKING NEWS* *▪️કન્ટેનમેન્ટ ઝોનનું નવું લિસ્ટ બહાર પડ્યું…* *▪️તમારા જિલ્લાના કયાં તાલુકા અને ગામ કન્ટેનમેન્ટ ઝોન માં આવ્યા જાણો…* અહીંથી યાદી👇🏽ડાઉનલોડ કરો. *👉🏻https://bit.ly/3cL30up* એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જાવા પાસની જરુર નહીં પડે. *આ મેસેજ દરેક ગૃપમાં શેર કરો.*

Continue Reading

આવો HEARTIST ગ્રુપના કલાકારોને મળીએ….Part- 8.

કલા એ માણસના આંતર મનમાં અનુભવાતા સાત્વિક આનંદ ને આકાર આપવાનું અનોખું કાર્ય છે. આપણા વિચારોને રંગમાં ઢાળીને સર્જન કરવાનું કૌશલ્ય એ પરમ શક્તિની કૃપા પ્રસાદી છે. આવા જ ઉત્સાહી કલાકારો ને લઈને લાસ્ટ એક વર્ષથી “HEARTIST” ગ્રુપ નામી-અનામી કલાકારો સાથે સર્જનયાત્રા ની શરૂઆત કરી છે. જેમાં, ગુજરાતના જાણીતા કલાકારો ના આશીર્વાદ મળતા રહ્યા છે.”HEARTIST” […]

Continue Reading

તાલાલાની ૧૨૫ વર્ષ જુની વાડીમાં પાકે છે ૨૦૦ પ્રકારની કેરી. : સુરેશ વાઢેર.

તાલાલાની ૧૨૫ વર્ષ જુની વાડીમાં પાકે છે ૨૦૦ પ્રકારની કેરીઃ કેરીના નવાબી નામ પણ રાખ્યા છે નવાબોના સમયથી જે કેરીઓનો આસ્વાદ લેવાતો’તો તે નષ્ટ થવાના આરે છે ત્યારે તેને જીવંત રાખે છે આ વાડી : લુપ્ત થઇ ગયેલી કેરીઓની પ્રજાતિને ફરી પકવવા પ્રયાસ, દેશવ્યાપી માંગ છે અહિની વાડીની આ વિશાળ વાડીમાં પ્રવેશ કરશો ત્યારે તમારું […]

Continue Reading

ચોથા તબક્કાના લોકડાઉનના અમલ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રે તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી સમગ્ર દેશમાં તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે. તે મુજબ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયેલ હોવાથી કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, અન્વયે કેટલાંક નિયંત્રણો મુકવાની જરૂરીયાતને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક […]

Continue Reading

નવાગામ ખાતે પબ્લિક પ્રોપર્ટી ના 8 જેટલા સિમેન્ટના થાંભલા તોડી પાડી નુકસાન કરતાં પોલીસ ફરિયાદ.

નવાગામ ખાતે પબ્લિક પ્રોપર્ટી ના આઠ જેટલા સિમેન્ટના થાંભલા તોડી પાડી નુકસાન કરતાં કેવડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી અમૃતભાઈ પટેલ ( રહે 3 /18 કેટેગરી થ્રિ કેવડિયા કોલોની મૂળ રહે સાદકપરા તા.ચીખલી જી.નવસારી )એ અજાણ્યો ઇસમ સામે ફરિયાદ કરી છે. ફરિયાદની વિગતો મુજબ નર્મદા નિગમ વહીવટદાર ની કચેરી તરફથી નવાગામની સીમમાં જમીન […]

Continue Reading

Watch “ઉત્તરાખંડમાં બદ્રીનાથથી થોડે આગળ એક ” માણા ” નામનું ગામ છે… આપણે એની એક નાનકડી ઝલક મેળવવાની છે…” on YouTube

ઉત્તરાખંડમાં બદ્રીનાથથી થોડે આગળ એક ” માણા ” નામનું ગામ છે… આપણે એની એક નાનકડી ઝલક મેળવવાની છે… કારણ કે ભારતની એ બાજુની સરહદનું આ છેલ્લું ગામ છે અને બહુ નયનરમ્ય એવાં આ ગામ સાથે અનેક રોમાંચક ઐતિહાસિક તથ્યો પણ જોડાયેલા છે…… આવો એનું અલપ ઝલપ દર્શન કરીએ !

Continue Reading

આજે તો લખી જ નાખું. – પાર્થિવી અધ્યારુ શાહ.

પેલી વાર્તામાં આવે છે એ રીતે પોતાના પગમાં ધૂળ ન લાગે એ માટે પોતાના પગમાં જ પગરખા પહેરવા પડે , આખા શહેરમાં કંઈ જાજમ ન પથરાય ! મોટાભાગનું લોકડાઉન ભલે ખૂલી ગયુ પણ સાવચેતી હવે આપણે પહેલા કરતાં પણ વધારે રાખવાની છે – પોતાની અને પરિવારની ! હવે વખત છે પોતાને અને પરિવારને સાચવવાનો ! […]

Continue Reading