કેન્દ્રીય મંત્રી અને પારીવારીક સ્વજન મનસુખભાઈ માંડવિયાનાં પિતાશ્રી લક્ષ્મણભાઈ માંડવિયાનું દુઃખદ અવસાન.

સમસ્ત મહાજન સંસ્થા પરીવાર અને ગીરીશભાઈ શાહનાં પારીવારીક સ્વજન અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનાં પૂજય પિતાશ્રી લક્ષ્મણભાઈ માંડવિયાનું ૧૦૦ વર્ષની વયે મુ. હણોલ, તા. પાલીતાણા, જિ. ભાવનગર મુકામે દુઃખદ અવસાન થયેલ હતું. લીલીવાડી મૂકીને, જોઈને ગયેલા સદગત વડીલના પરીવારજનોને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સ્વેચ્છીક સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ […]

Continue Reading

જિંદગી સતત પસંદ-નાપસંદ માર્ગ પર ચાાલે છે. માણસજાત ભગવાન બદલતા ખચકાટ નથી, તો ઇન્સાન ક્યા ચીજ હૈ….Deval Shastri.

માણસ અને સંજોગો અનુકૂળ હતાં, તો બધી બાબતો પસંદ હતી. જે વસ્તુ કે વિચાર માટે જન્મજાત નફરત હતી તે પણ ગમતી હતી. અચાનક યુવાન એવી યુવતીને પસંદ કરે જે સાવ અલ્લડ કે બેફિકર હોય અને પોતે રુઢિચુસ્ત વાતાવરણમાંથી આવતો હોય. પ્રેમમાં પડેલાને એ મુક્તતા ગમવા લાગે છે. જીવનમાં આવતી નવી પરંપરા પસંદ પડે છે. સમય […]

Continue Reading

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિત. લોકડાઉન પછીના 1️⃣0️⃣0️⃣ દિવસો* Motivational Speech.

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ આયોજિતલોકડાઉન પછીના 1️⃣0️⃣0️⃣ દિવસો MOTIVATIONAL SPEECH🗓️ 1️⃣9️⃣ May, 2020⌚ રાત્રે 8️⃣ થી… Posted by Jinagnya Yuva Trust on Monday, May 18, 2020 *_જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ_* આયોજિત 🔸 વિષય 🔸 *_લોકડાઉન પછીના 1️⃣0️⃣0️⃣ દિવસો_* Motivational Speech *_🗓️ 1️⃣9️⃣ May, 2020_* *_⌚રાત્રે 8️⃣ થી 9️⃣_* 🏮પ્રેરણા એવમ્ માર્ગદર્શન 🏮 *_પ.પૂ.સા. મૈત્રીરત્નાશ્રીજી મ.સા.આદિ ઠાણા_* *_🙏 લોકડાઉન […]

Continue Reading

કલાઇઇઇ…કરા લો….કલાઇઇઇ…પચાસ પંચોતેર વરસ પહેલાં. – કેરસી ડેબુ.

કલાઇઇઇ…કરાઇ લો….કલાઇઇઇ…ચાલીસ…પચાસ… વરસ પહેલાં. કલાઇગરો મહોલ્લામાં બૂમો પાડતા આવે અને ત્યારે પીત્તળના વાસણો પર ટીનનો ઢોળ ચડાવવાના આવતો. તાંબા પીત્તલના વાસણોમાં ખોરાક રાંધવાના આવતો હોવાથી એવા વાસણો પર ટીન (કલાઇ) નું આછું પડ ચઢાવવુ જરુરી હતું. આ કલાઈનું કામ કરનાર ‘કલાઇગર’ કહેવાતા. કલાઇ કરવાનું કામ સરળ નથી. તેને માટે ખાસ આવડત જરૂરી હોય છે. ખાસ […]

Continue Reading

જરા વિચારજો. – સ્વદેશી ધમણ-1 (વેન્ટિલેટર) ફેલ, પણ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત શબ્દને હળવા અને હલકા ન બનવા દઈએ.

આજે જાગતાંવેંત વોટ્સએપમાં એક છાપાંનું કટિંગની ઇમેજ આવી, જેમાં લખ્યું હતું કે *સ્વદેશી* ધમણ-1 (વેન્ટિલેટર) ફેલ, પછી અંદર વાંચતા જણાયું કે ધમણ માત્ર નોર્મલ શ્વાસના દર્દીઓને કામમાં આવે એવું છે, કોરોના માટે નહીં. સંશોધનો છે, નિષ્ફળ જાય ચાલો માની લઈએ, પણ મને વાંધો છે સૌ પહેલા વપરાયેલા શબ્દ *સ્વદેશી* સામે, વાચકો ધ્યાનથી વાંચજો કેમ કે […]

Continue Reading

એક ગરીબને પૂછો લોકડાઉન-4 તેનાં માટે કેટલુ ભૂખમરી અને મહામારી કરનારું હશે?કેવી રીતે ગરીબ તેનાં પરિવારનું આવનાર 14 દિવસ ભરણ-પોષણ કરશે. પ્રશાંત ભટ્ટ.

મીડિયા દ્વારા મોટા શહેરોમાં મોટા લોકો જેની પાસે પૈસાની બચત છે અને ઘરમાં અનાજ પણ છે.તેવાં લોકોનાં સ્ટેટમેન્ટ કેટલાં કારંગત નીવડશે. કોરોના મહામારીમાં અગાવ 3 લોકડાઉન આપવામાં આવ્યાં હતાં.જે લોકો પાસે પૈસાની બચત સાથે અનાજ પણ હતું.પરંતુ,ગરીબ મજૂરો,લારી,ગલ્લા અને રોજરોજ કમાતા લોકોમાં તણાવ સાથે રોષ બહાર આવ્યો હતો. હવે લોકડાઉન 4માં લોકો પાસે હતું જે […]

Continue Reading

કામ ન કરે તેને ભોજન નહીં,એ જ પ્રકૃતિનો નિયમ. – શિલ્પા શાહ, ડિરેકટર એચ.કે.બી.બી.એ.કોલેજ.

સનાતન સત્ય તો એ છે કે પ્રકૃતિના તમામ તત્વો સક્રિય છે એટલે જ જીવંત છે, કેમ કે સક્રિયતા એટલે જીવન અને નિષ્ક્રિયતા એટલે મૃત્યુ એ આપણે સૌ જાણીએ છીએ. જીવનની દરેક પ્રાપ્તિ પુરુષાર્થને આધીન છે, છતાં ખબર નહીં કેમ આજની પેઢીને કામ ગમતું નથી. ખેડૂત જો ખેતી ના કરે તો અનાજ પ્રાપ્ત થાય ખરું? આપણા […]

Continue Reading

*ગુજરાત લોકડાઉન 4.0 ની નવી ગાઈડલાઈન*

🚨🚨🚨🚨🚨🚨🚨🚨 🚨 *2 ઝોનમાં રાજ્યની વહેંચણી કરાઈ* 🚨 *કન્ટેન્મેન્ટ ઝોન, નોન કન્ટેન્મેન્ટ ઝોન* 🚨 *કન્ટેન્મેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ* 🚨 *કન્ટેન્મેન્ટ ઝોનમાં સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી છૂટ* 🚨 *નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં સવારે 8થી 4ની છૂટ* 🚨 *નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં વેપાર – ધંધાની છૂટ* 🚨 *રાજ્યમાં જીમ, સિનેમાઘર બંધ રહેશે* 🚨 *કન્ટેન્મેન્ટ ઝોનમાં […]

Continue Reading

બ્રેકીંગ ન્યુઝ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા શરુ રહેશે, સમય રહેશે 8 થી 3.

બ્રેકીંગ ન્યુઝ કન્ટેન્મેન્ટ ઝોનમાં આવશ્યક સેવા શરુ રહેશે, સમય રહેશે 8 થી 3 નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે અમદાવાદ અને સુરત સિવાય તમામ જગ્યાએ રીક્ષા શરુ થશે, 2 મુસાફરોને માન્યતા કન્ટેન્મેન્ટ સિવાયના રાજ્યના વિસ્તારોમાં પાનના ગલ્લા અને સલુનને છુટ

Continue Reading

⭕ ગુજરાતમાં નવા 366 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,305 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 366 કેસમાંથી અમદાવાદમાં 263,સુરત 33,વડોદરા 22,ગાંધીનગર 12,પાટણ 7,વલસાડ 6,ભાવનગર-દાહોદ 4,અરવલ્લી-કચ્છ-જૂનાગઢ 3,મહીસાગર 2,ખેડા-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 11746 ● રાજ્યમાં કુલ મોત : 694 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 4804 ⭕ જિલ્લા વાઈસ કેસ : •અમદાવાદ-8683•વડોદરા-682•સુરત-1127 •રાજકોટ-80•ભાવનગર-112•આણંદ-83 •ગાંધીનગર-180•પાટણ-49•ભરૂચ-32 •નર્મદા-13•બનાસકાંઠા-83•પંચમહાલ-71 •છોટાઉદેપુર-21•અરવલ્લી-81•મહેસાણા-75 •કચ્છ-31•બોટાદ-56•પોરબંદર-5 •ગીર-સોમનાથ-25•દાહોદ-28•ખેડા-47 •મહીસાગર-50•સાબરકાંઠા-39•નવસારી-8 •વલસાડ-15•ડાંગ-2•દ્વારકા-12 •તાપી-2•જામનગર-35•જૂનાગઢ-9 •મોરબી-2•સુરેન્દ્રનગર-5•અમરેલી-2 કેસ નોંધાયા Update- 18.05.2020 7.30 […]

Continue Reading

ભારત સરકારના મંત્રાલયો/ વિભાગો, રાજ્ય/ સંઘપ્રદેશની સરકાર અને રાજ્ય/ સંઘ પ્રદેશ સત્તાતંત્રો દ્વારા દેશમાં કોવિડ-૧૯ નો ફેલાવો રોકવા માટે તા: ૩૧ મે, ૨૦૨૦ સુધી લેવાના પગલાં અંગેની માર્ગદર્શક સૂચનાઓ.

https://drive.google.com/file/d/12UwvbnxSNzoGJ6xiZvFxGXGx40-_OiSV/view?usp=drivesdk

Continue Reading

કોરોનાની જંગ જીતીને આવેલા મીડીયા કર્મી જયેશ પારકરની મુલાકાત. – ધનલક્ષ્મી ત્રિવેદી.

મીડિયામાં કામ કરતા હોઈએ એટલે સાવચેતી તો રાખતાં જ હોઇએ. જયેશ પારકરના કહેવા પ્રમાણે – એને ઘણા દિવસો પહેલાથી જ સાવચેતી રાખી હતી. પોતાને જોબને કારણે ઘરથી બહાર તો જવું જ પડશે.એટલે પોતાના લીધે કોઈને તકલીફ ન થાય. પોતાની સોસાયટીમાં પોતાના ઘરની ઉપર એક ફ્લેટ ખાલી હતો, તેમાં પોતાના કપડાં લઈને અલગ રહેવા પહેલેથી જતા […]

Continue Reading

કોરોનાની જંગ જીતીને આવેલા મીડીયા કર્મી જયેશ પારકરની મુલાકાત. – ધનલક્ષ્મી ત્રિવેદી.

મીડિયામાં કામ કરતા હોઈએ એટલે સાવચેતી તો રાખતાં જ હોઇએ. જયેશ પારકરના કહેવા પ્રમાણે – એને ઘણા દિવસો પહેલાથી જ સાવચેતી રાખી હતી. પોતાને જોબને કારણે ઘરથી બહાર તો જવું જ પડશે.એટલે પોતાના લીધે કોઈને તકલીફ ન થાય. પોતાની સોસાયટીમાં પોતાના ઘરની ઉપર એક ફ્લેટ ખાલી હતો, તેમાં પોતાના કપડાં લઈને અલગ રહેવા પહેલેથી જતા […]

Continue Reading