ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું. ધ્રોલ.કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 84.69 ટકા છે તો સૌથી ઓછું પરિણામ લીમખેડાનું 32.06 ટકા છે.

Continue Reading

સ્કૂલ ફ્રેન્ડ્સ 1985ની લોકડાઉનમાં દર શનિવારે મળેલી ત્રીજી ઝૂમ મિટિંગમાં સરસપુર અમદાવાદ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં વર્ષ 1985માં પાસ કરેલ 12 સારસ્વત મિત્રો જોડાયા.

સ્કૂલ ફ્રેન્ડ્સ 1985 ની લોકડાઉનમાં દર શનિવારે રાત્રે 9 થી 10 દરમિયાન આજ રોજ મળેલી ત્રીજી ઝૂમ મિટિંગમાં સરસપુર અમદાવાદ ખાતે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં વર્ષ 1985માં ધોરણ 12 સાયન્સ પાસ કરેલ દેશ વિદેશમાં વસતા 12 સારસ્વત મિત્રો જોડાયા હતા. આજથી 35 વર્ષ પહેલાં વર્ષ 1985માં અનામત આંદોલનને યાદ કર્યું હતું. અનામત આંદોલને ભયંકર સ્વરૂપ ધારણ […]

Continue Reading

ભારતના પ્રવાસીઓ બાંગ્લાદેશમાં છેલ્લા 45 દિવસથી ફસાયેલા હતા. આપના લોકલાડીલા સાંસદ અમિતભાઇ શાહના પ્રયત્નોથી દિલ્હી ખાતે આવી પહોંચ્યાં.

ભારત ના પ્રવાસીઓ બાંગ્લાદેશ માં કોરોના મહામારી ના કારણે લોકડાઉન માં છેલ્લા 45 દિવસથી ફસાયેલા હતા … આપના લોકલાડીલા સાંસદ શ્રી અમિતભાઇ શાહ ના પ્રયત્નોથી દિલ્હીખાતે આવી પહોંચ્યાં છે ઉપરોક્ત બાબતે ગાંધીનગરમહાનગર ના પ્રમુખ તરીકે મેં જવાબદારીપૂર્વક પ્રયત્ન કર્યો જેમાં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ તથા મનસુખભાઇ માંડવીયાજી , સાગર, શ્રી રૂપાલાજી, shri વિશ્વાગુજરાતી સમાજ ના પ્રમુખ […]

Continue Reading

ગાંધીનગરનાં કોબા ગામમાં માનવતા મહેકી ઉઠી.

હાલમાં વિશ્વ સમક્ષ કોરોના ની મહામારી કેવી રીતે ઉઘરવું તે સૌથી મોટો પ્રશ્ન છે સમગ્ર વિશ્વમાં lockdown કરવામાં આવ્યું છે ભારતમાં પણ છેલ્લા 54 દિવસથી સમગ્ર ભારત lockdown છે આમ અચાનક કરવામાં આવેલા lockdown ના કારણે કેટલા શ્રમિકો ને નાછૂટકે પોતાના વતનમાં જવાની ફરજ પડી છે કારણ કે આવતીકાલે શું ખાવું તે સૌથી મોટો પ્રાણપ્રશ્ન […]

Continue Reading

Watch “જુના કોબા ગામમાં માનવતા મહેકી ઉઠી.” on YouTube

https://youtu.be/sWQgbefUaaA હાલમાં વિશ્વ સમક્ષ કોરોના ની મહામારી કેવી રીતે ઉઘરવું તે સૌથી મોટો પ્રશ્ન છે સમગ્ર વિશ્વમાં lockdown કરવામાં આવ્યું છે ભારતમાં પણ છેલ્લા 54 દિવસથી સમગ્ર ભારત lockdown છે આમ અચાનક કરવામાં આવેલા lockdown ના કારણે કેટલા શ્રમિકો ને નાછૂટકે પોતાના વતનમાં જવાની ફરજ પડી છે કારણ કે આવતીકાલે શું ખાવું તે સૌથી મોટો […]

Continue Reading

મનોદિવ્યાંગ બાળકો માટે એક ઓનલાઇન’ વેબ ડાન્સ વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાયાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ, મેમનગર દ્વારા આજથી ૧૦ દિવસ માટે ખાસ મનોદિવ્યાંગ બાળકો માટે એક ઓનલાઇન ‘ વેબ ડાન્સ વર્કશોપ’ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરની જુદી-જુદી સ્પેશિયલ શાળાના ૩૪ જેટલા બાળકોએ ભાગ લીધો છે. શહેરના જાણીતા કોરિયોગ્રાફર પ્રતીક પંચાલ, નવની ઠાકર , રોકી આહીર દ્વારા […]

Continue Reading

PART-4……આવો HEARTIST ગ્રુપના કલાકારોને મળીએ….Part- 4.

કલા એ માણસના આંતર મનમાં અનુભવાતા સાત્વિક આનંદ ને આકાર આપવાનું અનોખું કાર્ય છે. આપણા વિચારોને રંગમાં ઢાળીને સર્જન કરવાનું કૌશલ્ય એ પરમ શક્તિની કૃપા પ્રસાદી છે. આવા જ ઉત્સાહી કલાકારો ને લઈને લાસ્ટ એક વર્ષથી “HEARTIST” ગ્રુપ નામી-અનામી કલાકારો સાથે સર્જનયાત્રા ની શરૂઆત કરી છે. જેમાં, ગુજરાતના જાણીતા કલાકારો ના આશીર્વાદ મળતા રહ્યા છે.”HEARTIST” […]

Continue Reading

કોરોના ની મહામારી વચ્ચે 24 કલાલ ડ્યુટી કરતા વિવેકાનંદનગર પો.સ.ઇ. આર.બી.રાણા અને પોલીસ સ્ટાફ દ્વારા 1000 જરૂરિયાત મંદને અનાજની કીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય કર્યું: જતીન સોલંકી

કોરોના વાયરસના કહેર ના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત ખુબ જ કફોડી બની છે . તેવા કપરા સમયે વિવેકાનંદનગર પોલીસ પો.સ.ઇ. આર.બી. રાણા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા 1000 જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ પુરી પાડવામાં આવી રહી છે. સામાન્ય સંજોગોમાં કોઇ પણ સમયે કોઇ મોટી આપત્તિ […]

Continue Reading

*મુખ્યમંત્રીશ્રીનો કોરોના સંક્રમણ નિયંત્રણ એકશન પ્લાન* *અમદાવાદ મહાનગરમાં કન્ટેનમેન્ટ ઝોનના ૧૦ વોર્ડના ૧૬૦ લોકેશન-સ્થળોએ યુદ્ધના ધોરણે આરોગ્ય તપાસણી-સર્વેલન્સ હાથ ધરવાની કાર્યયોજનાને આખરી ઓપ અપાયો*

:*મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સ યોજી સમગ્ર સ્ટ્રેટેજી ઘડી માર્ગદર્શન આપ્યું* :- ……  *સતત ૧પ દિવસ સુધી ૪૦ ધનવંતરી રથ-મોબાઇલ મેડીકલ વાન સાથે સવારે ૮ થી સાંજે પ ચાર-ચાર પોઇન્ટ કવર કરશે મેડીકલ ટીમ*  *દરેક પોઇન્ટ પર બે-બે કલાક સેવાઓ અપાશે*  *કો-મોરબીટ અને હાઇરીસ્ક પેશન્ટસ-વ્યકિતઓની તપાસ-ટેસ્ટીંગની ખાસ તકેદારી રખાશે*  *રોગ-પ્રતિકારકશકિત વધારવા હોમિયોપેથી-આયુર્વેદ […]

Continue Reading

એક નાની ઘટનાએ વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. – દેવલ શાસ્ત્રી.

મોંગલ લોકોએ ચીનમાં સત્તા મેળવી, પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપતો. એની પાસે વેનિસના બે વેપારી ભાઇઓ પહોંચ્યા. એકનું નામ નિકોલો પોલો અને બીજાનું નામ મૅફીયો પોલો. મોંગલ રાજા, કુબલાઇખાનને પોતાના પ્રતિનિધિઓને ઇરાન મોકલેલા. આ ભાઇઓ એ પ્રતિનિધિઓને મળ્યા. બંને ભાઇઓએ પોતાની સાથે આવવા પેલા પ્રતિનિધિઓએ તૈયાર કર્યા. બંને ભાઇઓ પેજીંગ કુબલાઇખાનને મળ્યા. […]

Continue Reading

કુ.દેવાંશી મારુએ નેશનલ મેડિકલ કોન્ફરન્સ (વેબમેડકવેસ્ટ 2020 ) માં ટોપ ટેનમાં સ્થાન મેળવી અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. તેને પ્રથમ ક્રમાંકે વિજય અપાવવા યોગદાન આપવા કરી અપીલ.

View this post on Instagram Like to make the best entry win. A post shared by WEB MEDQUEST (@webmedquest) on May 15, 2020 at 10:09pm PDT કુ. દેવાંશી મારુ ( અલ્પા મુલચંદ મારું ની સુપુત્રી) એ નેશનલ મેડિકલ કોન્ફરન્સ (વેબમેડકવેસ્ટ 2020 ) માં ટોપ ટેન માં સ્થાન મેળવી અમદાવાદ નું ગૌરવ વધાર્યું છે. તેને પ્રથમ […]

Continue Reading