એક ઓર્થોપેડિક સર્જન તરીકે આખા વિશ્વના બધા જ નર્સભાઈ બહેનોને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. – ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.

નર્સ એટલે એક માતા જે દર્દીને પોતાના બાળકની જેમ સાચવે… એક માળી જે બગીચાના પુષ્પોને કરમાઈ જતા બચાવે… આજના આ કોરોના કાળમાં લોહીના સંબંધ ધરાવતા લોકો સ્વજનનું મોં જોવાની કે અગ્નિદાહ આપવાની પણ ના પાડી દે છે ત્યારે કોરોનાના દર્દીને સતત સારવાર આપનાર બધા જ ડૉક્ટરો , નર્સો અને વૉર્ડબોય , આયા બહેનો , સ્વીપરો […]

Continue Reading

તેજ ગુજરાતી ન્યૂઝ પોર્ટલનાં 5,00,000 વાંચકોની સિદ્ધિ પ્રાપ્ત થવા બદલ અભિનંદન.- શિલ્પા શાહ,ડીરેકટર ઇન્ચાર્જ, એચ.કે.બીબીએ કોલેજ.

તેજ ગુજરાતી વેબ પોર્ટલ વર્તમાન સમયે ખૂબ પોપ્યુલર અને લોકોનું અતિ પ્રિય વેબ પોર્ટલ છે, અને ખૂબ ટૂંકાગાળામાં આટલા બધા ગવ અનેકવિધ વેબ પોર્ટલની હયાતી છતાં ખૂબ જ ઝડપથી સફળતાના શિખરો સર કરી રહ્યું છે, એ ખૂબ આનંદ અને ગૌરવનના સમાચાર છે. તેજ ગુજરાતીના સર્વેસર્વા એવા કેડીભટ્ટના અથાક પરિશ્રમ અને સાચી દિશાની મહેનત સફળતા પાછળ […]

Continue Reading

રોગપ્રતિકારક શક્તિની સિલ્વર જ્યુબિલી (silver jubilee of immune system) શિલ્પા શાહ,ડીરેકટર ઇન્ચાર્જ, એચ.કે.બી.બી.એ.કોલેજ

કોરોના મહામારી જેવો કપરો સમય હોય કે જીવનના કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવવી હોય અથવા મનુષ્ય જીવનના ચાર અગત્યના પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય શારીરિક, માનસિક અને આત્મિકબળની આવશ્યકતા છે. તમામ પ્રકારની અશુદ્ધિ, અનિષ્ટ કે રોગો સામે લડવાની કે ટકવાની શક્તિ એટલે આપણી મૂળભૂત શક્તિ. શબ્દ પરથી જ સમજાય કે પ્રતિકાર કરવાની […]

Continue Reading

હમ ના થકેગેં…હમ ના રુકેંગે લોકડાઉનનો 53મો દિવસ.

તા.13/05/2020 સુધીની જીવદયા પ્રવૃતિઓની માહિતી કોરોના સામે કરુણા ભૂખ/તરસને લોકડાઉન હોતું નથી 🐶🦅🐕🦜🦢🐇🐄🐃🐖🐑🦚🐓 જીવદયા પ્રેમી શ્રી વંદે ગૌમાતરમ્ 🇮🇳 છેલ્લા ૧૬ વર્ષથી, નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન (રાજકોટ) દ્વારા રાજકોટનાં કોઈપણ માંદા, બીમાર, ઈજાગ્રસ્ત, અકસ્માતમાં ઘવાયેલા પશુ-પક્ષીઓને બચાવી-જરૂરી સારવાર પૂરી પાડી, તે સંપૂર્ણ સાજા થાય ત્યાં સુધી […]

Continue Reading

આપણે વિશ્વના મહાન વિચારોની આસપાસ ફરીએ છીએ.વિશ્વ નાગરિક બનવા માટે. – દેવલ શાસ્ત્રી.

વિશ્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ મહાન હતી. માનવજાતને વધુ સુસંસ્કૃત બનાવવો, શોધો કરવી અને નવા વિચારો આપવામાં અથાગ મહેનત કરી છે. આજે પણ આપણા ફીલોસોફર ઉપનિષદથી માંડી સોક્રેટિસ સુધી ચર્ચા કરતા હોય છે. ગ્રીક સંસ્કૃતિમાં કહેવાતા બુદ્ધિશાળી વર્ગનું વર્ચસ્વ હતું. આ વર્ગ જાતજાતના તર્ક રજૂ કરીને પ્રજાને ભ્રમણામાં જીવવા મજબૂર રાખતો. આ વર્ગ સામે એક અવાજ […]

Continue Reading

ઘરના મોભી એવા વડીલો પર લખાયેલું લોકગીત : ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર – અમદાવાદ ( શબ્દ વૈષ્ણવ )

રમતું ભમતું મનડું મારું, રમતું ભમતું મનડું મારું… (૨ ) ઝમતું સ્નેહ ને તરતું નેહે , કરતું પ્રેમને હારતું હેતે ; ખમતું દરદને જલતું જાતે, ડરતું નાહક ને નમતું સાૈને… રમતું ભમતું મનડું મારું… ( ૨ ) સત્ય વચન છે શ્વાસે શ્વાસે , ચેતવતું ચેતન સંવાદે; વદતું વેદને ગાતું રાગે , શમતું શ્યામના સૂર સંગાથે… […]

Continue Reading

કોરોનાને નાથવામાં ખડીયા ગામના સરપંચની પ્રેરણાદાયી ભૂમિકા. એવું ગામ જયા ઢોલ વગાડી, સાદ પાડી લોકોને કોરોના સંદર્ભે જાગૃત કરાય છે. – હિમાંશુ વોરા.

આ ગામની ખાસ વાત એ છે કે અહીં જિલ્લા વહીવટીતંત્ર કે એનજીઓની મદદ લીધા વગર લોકોએ જ જરૂરિયાત મંદોને કીટ, ભોજનની વ્યવસ્થા કરી છે “કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવામાં લોકોએ ઘરે જ રહેવાનું છે. ઘરે રહેવાથી આપણે સુરક્ષિત છીએ. એ સામાન્ય સમજ એકમાત્ર ઉપાય છે, કોરોનાથી બચવાનો” : સામાન્ય લોકો સુધી આ સંદેશા પહોંચે એ […]

Continue Reading

ગેરકાયદેસર રીતે વેચતો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડયો. ૩૮૪૯ વિદેશી દારૂ ૫ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.- સંજય રજોડિયા.

શહેરમાં લોકડાઉન હોવાથી પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે, દરમિયાન નારોલ પોલીસને બાતમી મળી કે તિથૅ ભૂમિ સોસાયટીમાં મોટા ભાગમાં વિદેશી દારૂનો જથ્થો છે. આમ નારોલ પોલીસ બાતમીવાળી જગ્યા એ રેડ કરતા ૩૮૪૦ વિદેશી દારૂની કુલ રૂ ૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વધારે પુછપરછ કરતા તેનું નામ દિલીપ સિંહ જણાવ્યું હતું. આમ નારોલ પોલીસ વિદેશી […]

Continue Reading

વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાના ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈતથી લવાયાં. – વિનોદ રાઠોડ.

પ્રવર્તમાન લોક ડાઉન સ્થિતિમાં વિદેશ માં ફસાયેલા ભારતીયો ને વતન પરત લાવવાના ભારત સરકાર ના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્રવાસીઓને કુવૈત થી લઇ ને આવેલું ખાસ વિમાન અમદાવાદ હવાઈ મથક આવી પહોંચ્યું ..

Continue Reading

આવો HEARTIST ગ્રુપના કલાકારોને મળીએ….Part- 2.

કલા એ માણસના આંતર મનમાં અનુભવાતા સાત્વિક આનંદ ને આકાર આપવાનું અનોખું કાર્ય છે. આપણા વિચારોને રંગમાં ઢાળીને સર્જન કરવાનું કૌશલ્ય એ પરમ શક્તિની કૃપા પ્રસાદી છે. આવા જ ઉત્સાહી કલાકારો ને લઈને લાસ્ટ એક વર્ષથી “HEARTIST” ગ્રુપ નામી-અનામી કલાકારો સાથે સર્જનયાત્રા ની શરૂઆત કરી છે. જેમાં, ગુજરાતના જાણીતા કલાકારો ના આશીર્વાદ મળતા રહ્યા છે.”HEARTIST” […]

Continue Reading

ક્રિટીકલ કન્ડીશન પછી કોરોનાને પરાસ્ત કરનારા રાણાભાઇએ માન્યો આરોગ્ય વિભાગનો આભાર.

ક્રિટીકલ કન્ડીશન બાદ રાણાભાઇ કુમરખાણીયા કોરોનાને પરાસ્ત કરીને ૧૯ દિવસ પછી કુમરખાણ પરત ફરતા પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયુ (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: “રાણાભાઇ જયરામભાઇ કુમરખાણીયાએ મારા કાકા છે. અમે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના કુમરખાણ ગામમાં રહીયે છીએ. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમની લોહીની ટકાવારી ઓછી હોવાના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણમાં તપાસ […]

Continue Reading

સમાજ જીવન : કોરોના પહેલાં, સાથે અને પછી. – લેખક: દર્શા કિકાણી. અમદાવાદ.

૧૯૧૮ની સ્પેઈન-ફ્લુની મહામારીને એક આખી સદી વીતી gગઈ છે. આજે ૨૦૧૯-૨૦૨૦માં આપણે ઓચિંતી જ આવી ગયેલી કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યાં છીએ. છેલ્લા ૪-૫ મહિનાથી વિશ્વના અનેક દેશોમાં અને છેલ્લા ૨ મહિનાથી ભારતમાં આપણે ઘણી તકલીફો વેઠી રહ્યાં છીએ. આપણા વડાપ્રધાનની કુનેહ અને અગમચેતીથી જાનહાની કંટ્રોલમાં છે. વિકસિત દેશો કરતાં ભારત ઘણું આગળ છે તે […]

Continue Reading

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીએ કલોલ તાલુકાના પાંચ ગામોની મુલાકાત લીધી. – વિનોદ રાઠોડ.

કલોલ તાલુકાના બોરીસણા ગામના કોરોના પોઝિટીવ દર્દી સાથે જિલ્લા વિકાસ અધિકારીએ ટેલિફોનિક વાત કરીને ખબરઅંતર પુછ્યા ગાંધીનગર : બુધવાર: ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે આજરોજ કલોલ તાલુકાના બોરીસણા, રકનપુર, નાસ્મેદ, સાંતેજ અને રાંચરડા ગામની મુલાકાત લીધી હતી. બોરીસણા ગામમાં કોરોના પોઝિટીવ આવેલા દર્દી અને તેમના પરિવાર સાથે ટેલિફોનિક વાત કરીને તેમના ખબર અંતર પુછ્યા […]

Continue Reading

*કોવિડ-19 કોરોના વાયરસની મહામારીની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ-ઊદ્યોગ-વેપાર-ધંધા-રોજગાર સહિતના ક્ષેત્રોના પૂર્નનિર્માણ-પૂર્નગઠનની ભલામણો સૂચવવા ઉચ્ચસ્તરીય સમિતીની રચના* – વિનોદ રાઠોડ.

*વૈશ્વિક મહામારીના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન-આર્થિક ગતિવિધિઓ પૂર્વવત બનાવવાની નવી દિશા બતાવશે-ગુજરાત* ….. *ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા સમિતીના અધ્યક્ષ* *વિવિધ આર્થિક ક્ષેત્રોના ૬ તજ્જ્ઞોનો સભ્ય તરીકે સમાવેશ* ….. *સમિતી સર્વગ્રાહી તલસ્પર્શી કાર્યયોજના એકશન પ્લાન સાથેનો ભલામણ અહેવાલ એક મહિનામાં સરકારને સોંપશે* ……. *આ સમિતિના કાર્યક્ષેત્રો*  *સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનના […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ* આખરે અમરેલીની વિકેટ પણ પડી

અમરેલી ગ્રીન ઝોનમાંથી બાકાત સુરતથી ગઈ કાલે આવેલા અમરેલી તાલુકાના ટીંમ્બલા ગામના 75 વર્ષના વૃદ્ધ મહિલા માં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં તેમને તપાસાયા હતા તે બંધ કરવાનો નિર્ણય માજીને તપાસનાર ત્રણ ડોક્ટરોને ક્વોરેન્ટાઇન કરાયા.

Continue Reading

Heartist ગ્રુપના કલાકારોએ સાથે મળીને શરૂ કરી સર્જનયાત્રા.

આવો HEARTIST ગ્રુપના કલાકારોને મળીએ………. કલા એ માણસના આંતર મનમાં અનુભવાતા સાત્વિક આનંદ ને આકાર આપવાનું અનોખું કાર્ય છે. આપણા વિચારોને રંગમાં ઢાળીને સર્જન કરવાનું કૌશલ્ય એ પરમ શક્તિની કૃપા પ્રસાદી છે. આવા જ ઉત્સાહી કલાકારો ને લઈને લાસ્ટ એક વર્ષથી “HEARTIST” ગ્રુપ નામી-અનામી કલાકારો સાથે સર્જનયાત્રા ની શરૂઆત કરી છે. જેમાં, ગુજરાતના જાણીતા કલાકારો […]

Continue Reading