તેજ ગુજરાતી નાં વાંચક પ્રકાશ જાડાવાલાનો સંદેશ.

તલવાર જેવો ધારદાર છું, શબ્દો માં જાણે આરપાર છું, સમય ને સોંસરવો વીંધી નાંખું, એવો કલમ થી “તેજ ગુજરાતી” છું.હાલ ના સોશીયલ મીડીયાના જમાનામાં સત્ય સમાચાર ને સમયસર અને સાતત્યપૂર્ણ રીતે આપતા રહેવું, એ ખુબ અઘરી બાબત છે. ત્યારે તેજ ગુજરાતી એ કસોટી ઉપર પાર ઉતર્યું છે. વિશ્વભરના વાંચકો સુધી ગણત્રીની સેકન્ડમા પહોંચવાની ક્ષમતા ધરાવતા […]

Continue Reading

તેજ ગુજરાતી વાંચકો તરફથી મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશ.

તલવાર જેવો ધારદાર છું,શબ્દો માં જાણે આરપાર છું,સમય ને સોંસરવો વીંધી નાંખું,એવો કલમ થી “તેજ ગુજરાતી” છું.હાલ ના સોશીયલ મીડીયાના જમાનામાં સત્ય સમાચાર ને સમયસર અને સાતત્યપૂર્ણ રીતે આપતા રહેવું, એ ખુબ અઘરી બાબત છે. ત્યારે તેજ ગુજરાતી એ કસોટી ઉપર પાર ઉતર્યું છે.વિશ્વભરના વાંચકો સુધી ગણત્રીની સેકન્ડમા પહોંચવાની ક્ષમતા ધરાવતા તેજ ગુજરાતી ને ૫,૦૦,૦૦૦ […]

Continue Reading

Happy Mother’s Day – દેવલ શાસ્ત્રી.

પુરાણોમાં એક સુંદર કથા છે. દુર્ગમ નામનો દૈત્ય હતો. દેખાવે અતિ વિકરાળ અને ભયાનક. હિરણ્યાક્ષ વંશના રુરુ નામના દૈત્યનો અતિ પરાક્રમી પુત્ર હતો. રુરુના ઘણા અર્થ છે, કૂતરો, કાળિયારથી માંડી નરક સુધી… દૈત્ય દુર્ગમની પ્રકૃતિ બિલકુલ કોરોના જેવી હતી. પૃથ્વી પર માણસજાત પાસે વેદ સહિત જે કંઇ જ્ઞાન હતું, તે બ્રહ્માજીના વરદાનથી તેની પાસે આવી […]

Continue Reading

“માઁ”…….- હેલીક.

“માઁ”…….-હેલીક… “ચાહુ છું.તુજને એટલો કે, તું જ મારી માઁ બને, આપજે હે ભગવાન!મોકો નિઃસંકોચ, એની કુંખમાં દર-જન્મે જગ્યા મળે”… છું.ખુશનસીબ! જોયું પૃથ્વી પર મેં ભગવાનનું રૂપ, આપ્યું જેને પૃથ્વી પર મને નવું સ્વરૂપ, નવ-નવ મહિના ઉદરમાં રાખ્યાં, “માઁ” તે સહ્યા કષ્ટ હજાર, છાતી સરસી સ્તન-પાન કરાવ્યા, કાઢી મુખમાંથી કોળિયાં ખવડાવ્યા, ક્યારે,કયા ભવ ચૂકવીશ આ રુણ […]

Continue Reading

મુખ્ય સમાચાર.

*ધનવાનને ઝડપી અને ગરીબને મળે છે મોડો ન્યાય સુપ્રીમના ન્યાયાધિશે ઉઠાવ્યા સવાલો* દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દીપક ગુપ્તાએ નિવૃત્ત થતાની સાથે જ ન્યાય પાલિકા પર સવાલો ઉઠાવ્યા છે. પોતાના ફેરવેલ કાર્યક્રમમાં જ તેમણે કબૂલાત કરી હતી કે, જ્યારે કોઈ ધનવાન વ્યક્તિ જેલમાં હોય છે ત્યારે કાયદો પોતાનુ કામ ઝડપથી કરે છે અને ગરીબોના ચુકાદામાં […]

Continue Reading

सभी ब्रजवासी और वैष्णवों के साथ शेर करे. ओर्थोपेडिक सर्जन डॉ. एस.डी.भावसार के द्वारा बनाये गए कुछ चित्र ।

सभी ब्रजवासी और वैष्णवों के साथ शेर करे , जय श्री कृष्ण । ओर्थोपेडिक सर्जन डॉ एस डी भावसार के द्वारा बनाये गए कुछ चित्र । इनमें से कई बडे बडे नेता और अभिनेता के घर भी है । 

Continue Reading

મૃત્યુ બાદના બેસણાંની નવી પદ્ધતિ, કોરોનાએ કેટ-કેટલું બદલી નાંખ્યુ.

View this post on Instagram મૃત્યુ બાદના બેસણાંની નવી પદ્ધતિ કોરોનાએ કેટ-કેટલું બદલી નાંખ્યુ A post shared by KDBHATT (@kdbhatt_bhatt) on May 9, 2020 at 10:22am PDT

Continue Reading

કારણ ન બનો.

View this post on Instagram A Beautifully Written And Acted By Our Drafter Artists And Writter On The Occasion Of LockDown 3.0 Written By The Pen Of @snehlbrahmbhatt Acted By The Heart Of @shinupanchal @viraj.solanki_ @the_directionist_actor Edited By @the_directionist_actor And The Lovely Poster By Our Branding Partner @braggartsdesignstudio @vishalshethofficial #drafterproduction #drafterteam #filmlife #filmmakersworld #filmmakers #filmindustry […]

Continue Reading

વાહ. તલવાર જેવા લાંબા નખથી ચિત્ર દોરનાર કલાકાર એટલે ભાટી અઝીઝ.

તલવાર જેવો લાંબો નખ વધારી જાણું છું,,, !!!. નખથી કૅન્વાસ પર અફલાતૂન ચિત્ર દોરી જાણું છું. કેમેરાથી કચકડાની કલા સર્વોત્તમ કરી જાણું છું, ક્લિક કરી તસવીરમાં અમરત્વ આપી જાણું છું. કવિ ના તોય અફલાતૂન ગઝલ લખી જાણું છું, નિજાનંદી આત્મા માટે શબ્દ વલોણું કરી જાણું છું. નગર સેવક ટચુકડો જન હિતાય કરી જાણું છું, ગરીબોના […]

Continue Reading

10 કિલો સોનુ પહેરી રાખતો ગોલ્ડમેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન.

ગોલ્ડ મેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. સમ્રાટ 10 કિલો સોનુ પહેરી રાખતો હતો. તેનું મોત એ સબક શીખવાડે છે કે સારી હેલ્થ એ જ ખરું સોનુ છે.

Continue Reading

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪. રાજ્યમાં ૨૩ દર્દીના મોત.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪ રાજ્યમાં ૨૩ દર્દીના મોત ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદમાં કોરોનાના ૨૦ દર્દીના મોત ૨૪ કલાકમાં અમદાવાદમાં ૨૮૦ નવા કેસ રાજ્યમાં કુલ કેસનો આંકડો ૭૭૯૭ એ પહોંચ્યો.

Continue Reading

કૃષિ મંત્રી જાગે અને ખેડૂતોને માર્ગદર્શન આપે : ખેડૂત એકતા મંચ.

ગુજરાતના ખેડૂતોની ઠેર ઠેરથી ફરિયાદો આવી રહી છે. ફરિયાદો મુખ્ય આ પ્રમાણે છે: 1. સીસીઆઇ જે કપાસ ટેકાના ભાવે ખરીદી રહી છે, તેની ઝડપ ખુબ ઓછી છે, તેથી ખેડૂતોનો વારો આવતા 3-4 મહિના જેટલો સમય લાગી શકે એમ છે તો સરકાર કેન્દ્રો વધારવા માંગે છે કે કેમ? 2. સીસીઆઈની ખરીદીમાં પારદર્શિતા નથી, ખેડૂતનો કપાસ રિજેક્ટ […]

Continue Reading

કોરોનામાં ટેલિફોનિક બેસણાં ની પરંપરા શરૂ કરીને પણ લોકડાઉન નું ચુસ્ત પાલન કરતાં

*ટેલિફોનિક બેસણું* પરમ કૃપાળુ પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, *જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ ના હાર્દિક ધડૂકના પિતાશ્રી વિનુભાઈ* ના આત્માને શાંતિ આપે, અને તેમના પરિવારને ધીરજ આપે। સૌરાષ્ટ્ર પટેલ સમાજ ક્યારેય જેમનું ઋણ ચૂકવી ના શકે તેવું સેવા કાર્ય કરીને જીવનને સુગંધિત કરીને એવું જીવ્યા છે કે, એમના માટે ઋણ સ્વીકારના પણ શબ્દો નથી મળતા.” […]

Continue Reading

આ નોટ-સિકકાની જંજાળ છોડ જો અંજળ ગામડેય તને ન ફળે, તો હું શું કરું? – દિલીપ માલવણિયા.

*_તો હું શું કરું_* જો તને ઈચ્છા મુજબ ન મળે તો હું શું કરું? અને તારી ઈબાદત ન ફળે, તો હું શું કરું? તને શિખરે પહોંચી હાશશશ.. કરી બેસવાનો શોખ, અધવચ્ચેથી જ અવળો તું વળે, તો હું શું કરું? આ નોટ-સિકકાની જંજાળ છોડ જો અંજળ ગામડેય તને ન ફળે, તો હું શું કરું? લાગણીના હલેસે […]

Continue Reading