उठा जो एक गलत कदम कितनों का घुटेगा दम तेरी जरा सी भूल से, देश जाएगा दहल मत निकल, मत निकल, मत निकल.

शत्रु ये अदृश्य है विनाश इसका लक्ष्य है कर न भूल, तू जरा भी ना फिसल मत निकल, मत निकल, मत निकल हिला रखा है विश्व को रुला रखा है विश्व को फूंक कर बढ़ा कदम, जरा संभल मत निकल, मत निकल, मत निकल उठा जो एक गलत कदम कितनों का घुटेगा दम तेरी जरा […]

Continue Reading

ટી.આર.બી.નાં રક્ષાબેન આકરા તાપમાં આપણી રક્ષા કરતાં શહીદ.

અમદાવાદ: એક તરફ કોરોનાનો કહેર છે, તો બીજી તરફ સૂર્યનારાયણ પણ પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે. તેવામાં સમાજની સુરક્ષા કરતાં પોલીસ, હોમગાર્ડ,ટી.આર.બી. અને અન્ય સુરક્ષા કર્મચારીઓની હાલત કફોડી થઈ છે. સતત લોકડાઉન વચ્ચે પોતાની ફરજ નિભાવતા એક ટી.આર.બી. મહિલા કર્મચારી રક્ષા બેન પરમાર ને સન-સ્ટ્રોક લાગતાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા. મહિલા કર્મચારી રક્ષાબેન […]

Continue Reading

*અખિલ ભારતીય બેરોજગારી નિવારણ સંઘ* [ All INDIA ]

*★Reg.E – 1748 DATE 30-12-1988★* આજે આપને સંસ્થાનો થોડોક પરિચય આપુ છું. બેરોજગારીનો મુદ્દો પક્ષ અને વિપક્ષ તથા તમામ જ્ઞાતિ અને તમામ કોમ સૌ માટે અતિ મહત્વનો મુદ્દો હોવાથી આ સંસ્થામાં રાજકારણ થવાની પુરી સંભાવના હોવાથી મે એનો કોઈ પ્રચાર કર્યો નથી. આ સંસ્થા તમામ જ્ઞાતિ કે કોમનાં બેરોજગાર ઉમેદવારોને રોજગારી પુરી પાડવા માટે સમગ્ર […]

Continue Reading

સર્જક ધ્રુવ ભટ્ટઃ 74મા જન્મદિવસે તેમનું એક શબ્દ ચિત્ર આલેખનઃ રમેશ તન્ના.

એવા કયા સર્જક છે જેણે ગુજરાતને દરિયા અને નદીનો જીવન સાથે જોડતો ગહન સંબંધ બતાવ્યો ? એ સર્જકનું નામ છે ધ્રુવ ભટ્ટ. પોતાના પરિવાર સાથે અત્યારે કરમસદ (મધ્ય ગુજરાત)માં વસતા ધ્રુવભાઈએ આજે 74મા વર્ષમાં પ્રવેશ કર્યો. તેમનો જન્મ આઠમી મે, 1947ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળા નામના ગામમાં થયો હતો. માતાનું નામ હરિવ્રતાબહેન અને પિતાનું નામ […]

Continue Reading

કલાને કોઈ લોકડાઉન નડે જ નહીં. – લીના યજ્ઞેષ વછરાજાની.

કલાને કોઈ લોકડાઉન નડે જ નહીં. ઘરમાં કેદ દરેકની પાસે કોઈ ને કોઈ કલા જરુર છે જ એ આ કપરા સમયે સાબિત કરી બતાવ્યું. આમ તો આ મોસમ સાહિત્યને લગતી વિવિધ સ્પર્ધાઓની છે. હાર્ડ કોપીને બદલે આ વખતે ઓનલાઈન સ્પર્ધાઓ કલા-સાહિત્યકારને જીવંત રાખે છે. છેલ્લા બે અઠવાડિયાથી યોજાતી સ્પર્ધામાં ગદ્ય વિભાગમાં લીના યજ્ઞેષ વછરાજાની સતત […]

Continue Reading

*કેમ કે હું પ્યોર રાજકોટીયન છું. – હિતેશ રાયચુરા.*

*કાલે જ્યારે કોરોના વાયરસ પતી જશે ત્યારે હજારો, લાખો લોકો રાજકોટ તરફ દોડી જશે, ફરી એ લોકો રાજકોટ માં આવી જશે, ફરી આ રાજકોટ એમનું સપના નું શહેર બની જશે. ત્યારે ફરી રાજકોટ એમનું પોતાનું. રાજકોટ બની જશે.* *આજે મારુ રાજકોટ ઘાયલ છે, આજે મારા રાજકોટ ને ઈલાજ ની જરૂર છે. આજ મારું રાજકોટ સંક્રમિત […]

Continue Reading

આજે બીલેટેડ બર્થડે મહાનુભાવ રવિન્દ્રનાથ ટાગોર.

સાતમી મે, ગઇકાલે બૌદ્ધ પૂર્ણિમા હતી, સાથે સાથે પન્નાલાલ પટેલ અને નોબેલ પુરસ્કૃત ટાગોરનો પણ જન્મદિવસ હતો. આખું સાહિત્ય જાણે જન્મદિવસ ઉજવી રહ્યું હોય એવું લાગતું હતું. આજે બીલેટેડ બર્થડે મહાનુભવ રવિન્દ્રનાથ ટાગોરની વાત કરવી છે. જન્મ તો 1861માં, દુનિયા ઓળખે ગિતાંજલિથી. ઉપનિષદ તેમનો સૌથી ગમતો વિષય, પણ લોકકલા હોય કે લોકકથાઓ તેમના નાનપણથી દિલની […]

Continue Reading