કૃષ્ણપુર્વક …

અમારી પેઢી જે રામાયણ અને મહાભારત જોતી હતી… એ જ રામાયણ-મહાભારત અત્યારની પેઢી જુએ છે. અમે તો કોનું બાણ અલોપ થશે એવી જિજ્ઞાસા સાથે જોતા હતા.. પણ આ જનરેશન બંને મહાકાવ્યો સહ-રસ જુએ છે. જાણવા-સમજવા પ્રયત્ન કરે છે. એમના એ જ એષણા વિચાર આપી જાય કે, જ્ઞાન-કર્મ-સંન્યાસ-અર્પણની સમજ આપતો ગ્રંથ ગીતા પણ જો તેમનો રસ […]

Continue Reading

આવો બુદ્ધપૂર્ણિમાનાં પાવન-દિને જાણીએ ભગવાન બુદ્ધનું તત્વજ્ઞાન. – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બી.બી.એ. કોલેજ.

ભાગવત પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના થઈ ગયેલા નવ અવતારોમાં એક અવતાર એટલે બુદ્ધ અવતાર. કોઈપણ પ્રકારની જીવહિંસાથી દૂર રહેવું અને જીવનરૂપી દુઃખમાંથી મુક્ત થવું એ ભગવાન બુદ્ધનો મુખ્ય ઉદ્દેશ કે તત્વજ્ઞાન હતું. જે બંનેની યથાર્થ સમજણ કળિયુગના હિંસાત્મક અને પીડામય વાતાવરણમાં અનિવાર્ય છે. ભગવાન બુદ્ધના જીવનચરિત્ર દ્વારા સમજાય છે કે સામાન્ય બાબતને અસામાન્ય રીતે જોવાની […]

Continue Reading

*અનુભવના ઓટલેથી.*

ઘણા સમય પહેલાની વાત છે. હું અમદાવાદમાં ઓટોથી નરોડા રીલાયન્સમાં ( વિમલમાં ) જઈ રહ્યો હતો. ( ત્યારે હું વિમલનો ઓથોરાઇઝ્ડ ડિલર હતો ) ઓટોવાળો ખૂબ આરામથી ઓટો ચલાવી રહ્યો હતો.. 👍 ત્યારે એક કાર અચાનક જ પાર્કિંગમાંથી રોડ ઉપર આવી ગઈ.. સમય સૂચકતાથી ઓટોવાળાએ ઝડપથી બ્રેક મારી અને કાર ઓટો સાથે અથડાતા-અથડાતા રહી ગઈ..👌👍 […]

Continue Reading

કોરોના વોરિયર્સ – બાલિયાસણ ગામનું ગૌરવ ડો.ઝલક આસોડિયા.

બાલીયાસણ ગામની દીકરી ડો.ઝલક આસોડિયા હાલ કોરોનામા સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપે છે.પોતાના જીવના જોખમે કોરોના વોરિયર્સ બની નાગરિકોની સેવા કરી ગામનું ગૌરવ વધારેલ છે.

Continue Reading

આજે સવારે 9 : 00 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને કરશે સંબોધન

આજે સવારે 9 : 00 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને કરશેફ,તરફ. સીસી ફ્ફ સંબોધન

Continue Reading

ક્યાંક વાંચવામાં આવ્યુ.. તો મગજ બહેર મારી ગયું !! તમને પણ આશ્ચર્ય થશે જ !!

ભૌતિક વિજ્ઞાનની ગણતરી પ્રમાણે કોરોનાનાં 1 વાયરસ નું વજન લગભગ 0.85 એટ્ટોગ્રામ(atto gram) એટલે કે 0.00000000000000000085 ગ્રામ છે , સરળ ભાષામાં કહીએ તો માત્ર 0.85 ગ્રામ વજનના દસ લાખમા ભાગના ફરી વાર દસ લાખ ભાગ કરી, ફરીવાર તેના કરોડ ભાગ કરીએ એટલું સૂક્ષ્મ વજન થાય આ ખતરનાક વાયરસનું. આવા 70 અબજ વાયરસ (0.0000005 ગ્રામ વજનના) […]

Continue Reading

*☘શાકભાજીને મારો ગોળી☘* *➡નીચે મુજબનું મેનુ અપનાવો⬅* *હાલ શાકભાજી ખાવા હીતાવત નથી*

*🔷શાકભાજી વગર નુ મેનુ🔷* *૧* *સોમવારે* બપોરે- દહીં માં બેસન નું શાક, રોટલી, મગની દાળ, ભાત સાંજે- સાદી ખીચડી, પાપડ, દૂધ *૨* *મંગળવારે* બપોરે- દાલ ફ્રાય ,જીરા-રાઈસ,છાશ સાંજે-ઈઙલી સાંભાર અથવા ખિચુ, અથવા વઘારેલો ભાત, ભાખરી. *૩* *બુધવારે* બપોરે- મગ, રસાવાળા મગ,ભાત, રોટલી સાંજે-મસાલાવાળી પુરી ચા દૂધ અથણા, છૂદા સાથે *૪* *ગુરૂવારે* બપોરે- સૂકી તુવેર, કઢી […]

Continue Reading

દેશમાં એક માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે કે સૌથી વધુ ટ્રેનો દોડાવાઈ : માત્ર ચાર દિવસમાં ૩૯ ટ્રેનો દ્વારા શ્રમિકો યુ.પી-બિહાર-ઝારખંડ અને ઓડીશા રવાના.

પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ પરપ્રાંતીયોને યોજનાબદ્ધ રીતે ઝડપથી તેમના વતન પહોંચાડવા જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે તેમાં સૌ સક્રિય સહયોગ આપે એ જરૂરી બુધવારે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાથી વધુ ૩૦ ટ્રેનો રવાના થશે : ૮૨,૮૦૦ શ્રમિકો વતન પહોંચશે ખાસ વિશેષ રેલ વ્યવસ્થા શ્રમિકોને અનુલક્ષીને કરાઈ છે પ્રથમ તબક્કામાં વિદેશથી આશરે […]

Continue Reading

આગામી 48 કલાકમાં ખાનગી ડૉકટર ક્લિનિક અને હોસ્પિટલ નહીં ખોલે, તો તેમના લાયસન્સ થશે રદ.

હાલમાં સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોકટરો દ્વારા lockdown કરવામાં આવ્યું ત્યારથી ખાનગી દવાખાના અને હોસ્પિટલો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ આગામી 48 કલાકમાં ખાનગી ડૉકટર પોતાના ક્લિનિક અને હોસ્પિટલ નહી ખોલે, તો તેમના લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.

Continue Reading

ગુજરાતી નાટક અને ફિલ્મના કલાકાર દર્શન ઠાકર દ્વારા કોરોના worriers નો આભાર પ્રકટ કરતી શોર્ટફિલ્મ અને ગીત બનવવામાં આવ્યું.

ગુજરાતી નાટક અને ફિલ્મ ના કલાકાર દર્શન ઠાકર દ્વારા કોરોના worriers ને આભાર પ્રકટ કરતી શોર્ટફિલ્મ અને ગીત બનવવા માં આવ્યું છે. કોરોનાની મહામારીને નાથવા યુદ્ધે ચડેલા તમામ યોદ્ધાઓ ને સલામ અને વંદન સાથે ખૂબ ખૂબ આભાર… 🌹🌹💐🙏🙏🙏🙏💐🌹🌹 ડિરેકટર :- Darshan Thaker લેખક :- Deepan Shah ગીતકાર. :- Navin Chavda Gautam Jani કેમેરામેન :- Lakhan […]

Continue Reading

ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર કમલેશ પટેલનો પ્રજાજોગ સંદેશ.

View this post on Instagram ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર કમલેશ પટેલ નો પ્રજાજોગ સંદેશ A post shared by KDBHATT (@kdbhatt_bhatt) on May 6, 2020 at 7:01am PDT

Continue Reading

અમદાવાદ રાત્રે ૧૨ વાગ્યાથી સંપૂર્ણ બંધ રહેશે.

અમદાવાદ : કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું. કોરોના ને રોકવા માટે હવે ચુસ્ત લોકડાઉનનો અમલ કરવામાં આવશે. આજે રાત્રે 12 વાગ્યા પછી માત્ર દૂધ અને દવા જ મળશે. તે સિવાય શાકભાજી, કરિયાણાની તમામ દુકાનો ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યું છે. એક સપ્તાહ માટે આપવામાં આવેલ ચુસ્ત લોકડાઉન થઈ […]

Continue Reading

અમદાવાદ રાત્રે ૧૨ વાગ્યાથી સંપૂર્ણ બંધ રહેશે.

અમદાવાદ : કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું. કોરોના ને રોકવા માટે હવે ચુસ્ત લોકડાઉનનો અમલ કરવામાં આવશે. આજે રાત્રે 12 વાગ્યા પછી માત્ર દૂધ અને દવા જ મળશે. તે સિવાય શાકભાજી, કરિયાણાની તમામ દુકાનો ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યું છે. એક સપ્તાહ માટે આપવામાં આવેલ ચુસ્ત લોકડાઉન થઈ […]

Continue Reading

વાવોલ ગામમાં શુક્ર-શનિ-રવિ ત્રણ દિવસ માત્ર દૂધ સિવાય તમામ ચીજવસ્તુઓનો વેપાર બંધ રહેશે. – વિનોદ રાઠોડ.

આજ રોજ વાવોલ ગામ પંચાયત ખાતે સરપંચ નગીનભાઇ નાડિયાની આગેવાનીમાં યોજાયેલ મીટીંગમાં ગ્રામ પંચાયત દ્વારા ઉપસ્થિત સભ્યોના સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે *તા. ૮મી મે થી તા. ૧૦મી મે (શુક્રવાર, શનિવાર અને રવિવાર સુધી) સળંગ ત્રણ દિવસ માટે વાવોલ ગ્રામ પંચાયતની હદમાં માત્ર દૂધ વિતરણ (સવારે ૭ થી ૧૧ સુધી) સિવાય અનાજ, કરિયાણા, શાકભાજી, […]

Continue Reading