“તોયે અમે રાજી ” – દિલીપ માલવણિયા.

*”તોયે અમે રાજી “* નથી બહું ઊંચા અરમાન મારે, રહેવાને નાનું દલડું મળે, તોયે અમે રાજી. મઘમઘતા અત્તર નથી જોતાં મારે મહેકતું એક ફૂલડું મળે, તોયે અમે રાજી. ખુદાનેય તકલીફ નથી દેવી મારે, તારાં અમીનુ એક ઝરણું મળે, તોયે અમે રાજી. ઈબાદત પર ભરોસો એટલો મારે કે આ વમળમાંથી તરણું મળે, તોયે અમે રાજી. ચાંદ […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાન આશુતોષ શર્માજીને શ્રદ્ધાંજલિ આપતા પરિવાર.

જમ્મુ-કાશ્મીર: હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાન આશુતોષ શર્માજીને શ્રદ્ધાંજલિ આપતા પરિવાર.

Continue Reading

ભારતની રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ મનપસંદ વાનગી કઇ? આખા ભારતની સૌથી પ્રચલિત અને ખવાતી વાનગી એટલે પાણીપુરી. – દેવલ શાસ્ત્રી.

વિવિધતામાં એકતા એટલે આપણી રાષ્ટ્રીય વાનગી બનવાની ક્ષમતા ખાલી પાણીપુરીમાં જ છે. તમિલથી હિમાલય અને દ્વારકાથી નોર્થ ઇસ્ટ સુધી તેનું સામ્રાજ્ય છે. પાણીપુરીની પ્રારંભ માટેની લોકકથા પણ રસપ્રદ છે, દ્રૌપદી લગ્ન કરીને સાસરે આવી. કુંતીને થયું કે રાજાને ઘરે મોટી થયેલી આ રાજકુમારીને ભોજન બનાવતા આવડતું હશે કે કેમ? મારા બધા પુત્રોના સ્વાદને સમજી શક્શે? […]

Continue Reading

અન્ન, દેવોના મનમાં અપ્સરાની જેમ તમે રહેલા છો, ઇન્દ્ર પણ અસુરોનો સંહાર કરે છે એ માટેની શક્તિ તમારામાંથી જ પ્રાપ્ત કરે છે, તમને વંદન…” – દેવલ શાસ્ત્રી.

ભારતની રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ મનપસંદ વાનગી કઇ? આખા ભારતની સૌથી પ્રચલિત અને ખવાતી વાનગી એટલે પાણીપુરી. વિવિધતામાં એકતા એટલે આપણી રાષ્ટ્રીય વાનગી બનવાની ક્ષમતા ખાલી પાણીપુરીમાં જ છે. તમિલથી હિમાલય અને દ્વારકાથી નોર્થ ઇસ્ટ સુધી તેનું સામ્રાજ્ય છે. પાણીપુરીની પ્રારંભ માટેની લોકકથા પણ રસપ્રદ છે, દ્રૌપદી લગ્ન કરીને સાસરે આવી. કુંતીને થયું કે રાજાને […]

Continue Reading

શિક્ષકો માટે રમુજી.. માર્મિક

Heart transplantation ના થોડાક દિવસો પછી દર્દીની પત્નિ ડોક્ટર ને : ડોક્ટર સાહેબ આ તમે અમારા ઇમનું જે કર્યું એન હ્રદય પરિવર્તન કેવાય? ડોક્ટર : ના કેમ આવો પ્રશ્ન થયો ? સાહેબ તમે હ્રદય બદલ્યું ઈ પછી એમને ગમ્મેતે કામ બતાવો ઈ તરત જ તૈયાર થઈ જાય છ એટલઅ ડોક્ટર : બેન એમાં એવું છે […]

Continue Reading

વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસે World Press Freedom Day. કેટલાક વિચાર-છવાયા-છૂટાછવાયા અભિપ્રાયો. આલેખનઃ રમેશ તન્ના

1. પહેલી વાત તો એ કે World Press Freedom Dayનું નામ જો બની શકે તો World Media Freedom Day કરવું જોઈએ. પ્રેસનું સ્થાન હવે મીડિયાએ લીધું છે. પહેલાં એકલું પ્રેસ હતું, હવે તો રેડિયો, ટીવી, ફિલ્મો અને સોશિઅલ મીડિયા પણ તેમાં ઉમેરાયાં છે, માટે પ્રેસને સ્થાને મીડિયા શબ્દ વધારે ઉચિત ગણાય. 2. મીડિયાને સ્વતંત્રતા મળવી […]

Continue Reading

કોરોનાનું ટેન્શન છોડો. ફક્ત એક વાર આ બેનને જુઓ. ઉમદા કાર્ય.

View this post on Instagram ફક્ત એક વાર આ વિડીઓ જુવો. ભૂલો કોરોનાનું ટેન્શન. A post shared by KDBHATT (@kdbhatt_bhatt) on May 4, 2020 at 8:11pm PDT

Continue Reading

મેસેજ પોઝિટિવ હોવો જોઈએ અને કોરોના નેગેટિવ હોવો જોઈએ. એક નવતર પ્રયોગ. – પ્રો. રાજેશ બારીઆ.

View this post on Instagram મેસેજ પોઝિટિવ હોવો જોઈએ અને કોરોના નેગેટિવ હોવો જોઈએ…..રાજેશ બારીઆ. A post shared by KDBHATT (@kdbhatt_bhatt) on May 3, 2020 at 11:35pm PDT

Continue Reading

ઘરે રહો , સુરક્ષિત રહો – જય ખેની.

નમસ્તો! આપણે સૌ આજે પુરા વિશ્વ ના મહત્વ ના મુદ્દા વિષે વાત કરી ઍ છે,‌(કોરોના વાઈરસ). જેને સમગ્ર વિશ્ર્વ માં ખુબ વિશાળ રુપ ધારણ કર્યું છે. હજુ આ બિમારી આપણા ભારત દેશ માં પોતાનો પગ પેસારો કરતો હતો, તે સમયે. અમારે “મહા વિધાલય” માં પરિ‌ક્ષા ચાલતી હતી અને તેમાં વિષય અનુસાર મે હાલ માં ચાલી […]

Continue Reading

મહેશ પટેલ દ્વારા રિવર્સ ગ્લાસ ઓઈલ પેઇન્ટિંગ & આર્ટ.

નામ: મહેશ પટેલ નિવાસ: આદિશ્વર નગર , નિકોલ રોડ, નરોડા, અમદાવાદ. રિવર્સ ગ્લાસ ઓઈલ પેઇન્ટિંગ & આર્ટ ભારતીય સંસ્કૃતિ મા ભગવાન શ્રીકૃષ્ણ ચોસઠ કલા ઓ માં શ્રેષ્ઠ મનાય છે..એવા “પ્રભુ! મે તેરા” ના પ્રણેતા પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી ના આશીર્વાદ થી આ કલા ને પ્રકાશિત કરવાનો લાભ મળેલ છે. જુનવાણી ગામડાઓમાં લુપ્ત થયેલી અને ક્યાંક ક્યાંક […]

Continue Reading

🌹ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 12. ક્રમશઃ 🖋️ દેવેન્દ્ર કુમાર

ડૉ. આંબેડકરનાં પ્રયાસો થકી કચડાયેલા વર્ગોમાં સદીઓ પશ્ચાત આત્મવિશ્વાસ ની લહેર પ્રસરી હતી, પોતાની ગુલામી, ભેદભાવ અને અમાનવીય વર્તન જેવી અસ્પૃશ્યતા નાં કલંકથી સ્વતંત્ર થવા માટે પ્રયત્નશીલ બની રહ્યો હતો. માર્ચ 1924 માં ડૉ. આંબેડકરે બહિષ્કૃત હિતકારીણી સભા ની સ્થાપના કરી એ વર્ષ મહત્વપૂર્ણ ગણી શકાય એવું હતું. 1924 નાં વર્ષમાં ભારતીય રાજકારણમાં નોંધપાત્ર અને […]

Continue Reading

⭕ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત,153 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ ગુજરાતમાં 03.05.2020ના સાંજે 5 વાગ્યાથી 04.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 376 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,153 લોકોને ડિસ્ચાર્જ કરાયા ⭕ નવા 376 કેસમાંથી અમદાવાદમાં 259,વડોદરા 35,ભાવનગર 21,સુરત 20,ગાંધીનગર-પંચમહાલ 7,દાહોદ 6,બનાસકાંઠા-બોટાદ-જામનગર-રાજકોટ-મહીસાગર-ખેડા 3,સાબરકાંઠા 2 કેસ નોંધાયા ● રાજ્યમાં કુલ કેસ : 5804 ● રાજ્યમાં કુલ મોત : 319 ● રાજ્યમાં કુલ સ્વસ્થ : 1195 […]

Continue Reading

જૂનાગઢ ની ઝાંઝરડા ચોકડી પર ફરજ બજાવતા કોવિડ લડવૈયા માટે માસ્કનું વિનામૂલ્યે વિતરણ

અત્યારે દોઢ માસથી COVID 19 કેર ચાલી રહયો છે. અને ગુજરાત પોલીસ આ મહામારી સામે 24 કલાક સતત આપણું રક્ષણ કરવા ખડે પગે જૂનાગઢ ની ઝાંઝરડા ચોકડી પર ફરજ ઉપર છે. ત્યારે આવા કપરા સમયમાં માસ્કની ખૂબ જ અછત હોવા છતાં પણ NIRMAL HEALTHCARE તરફથી ફરજ બજાવતા કોવિડ લડવૈયા માટે માસ્કનું વિનામૂલ્યે વિતરણ કારીને એક […]

Continue Reading

જેજેસીટી સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે અનોખા ઓનલાઇન ડીજીટલ સમર કેમ્પ નું આયોજન.

ડાઉન સિન્ડ્રોમ જેવી અનેક મનોદિવ્યાંગતા ધરાવતાં બાળકો ની માનસિકતા અને વર્તન નોર્મલ રહે તે માટે ગુજરાતનાં અમદાવાદ શહેરની જાણીતી સંસ્થા જેજેસીટી , શ્રી ક્રિષ્ના શરણમ્ મમ્ દ્વારા કોરોના ની આ વૈશ્વિક મહામારી અને કટોકટી નાં સમય માં તેઓ ઉપદ્રવી કે આક્રમક ન બને અને તેઓ કઈક શીખે તેવા ઉદ્દેશ્ય થી બીજા લોકડાઉન નાં સમય થી […]

Continue Reading