હિન્દી-ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના સુખ્યાત અદાકાર ” ચાણક્ય” મનોજ જોશીનો ગુજરાતી અસ્મિતા માટેનો અગાધ પ્રેમ.

https://drive.google.com/open?id=1XXfVg3nCWmx5HK–EpDdGQ4u6eTWcUn6 હિન્દી-ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી રંગભૂમિના સુખ્યાત અદાકાર ” ચાણક્ય ” મનોજ જોશીનો ગુજરાતી અસ્મિતા માટેનો અગાધ પ્રેમ અને એ માટેની અનન્ય નિસબત છેક શ્રી નરેન્દ્ર મોદી સુધી જાણીતાં છે… હું ” અભિયાન ” સાપ્તાહિકના પ્રથમ સંપાદક તરીકે મુંબઈમાં પ્રવૃત્ત હતૉ ત્યારે ભાઈ મનોજ જોષી આર્ટીસ્ટ તરીકે સાથે જોડાયેલા હતા. મનોજ જેટલો ઊંચા દરજ્જાનો કલાકાર […]

Continue Reading

મેં વાંચ્યા હવે તમે પણ સમય ફાળવજો.*🇦🇹 વિદુરનીતિનાં શ્રેષ્ઠ વાક્યો* 🇦🇹

મેં વાંચ્યા હવે તમે પણ સમય ફાળવજો … *🇦🇹 વિદુરનીતિનાં શ્રેષ્ઠ વાક્યો* 🇦🇹 મોકલનાર નિતીન ઠાકોરલાલ પટેલ ભીલવાડાની પોળ 🌟*૦૧. જેનું ચારિત્ર્ય સારૂં છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.👏🏻👏🏻 🌟૦૨. છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથીં.👏🏻 🌟૦૩. જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છ 🌟૦૫. સ્વામીએ સેવક ઉપર અને સ્વામી […]

Continue Reading

કોરોના યુગમાં ખાલી મન ક્યાંથી લાવવું? આ આત્માના વિચારો કેવા કેવા અભ્યાસ કરાવે છે. તમારે શાંતિ છે…હોં. – દેવલ શાસ્ત્રી.

સરેરાશ ભારતીય સાથે આત્મા સંબંધી ચર્ચા થાય તો ભગવદ્દ ગીતાના એકાદ બે શ્લોકમાં આત્મા સમજાવવા કોશિષ કરી લે. નૈનમ છિદન્તી…આત્મા મરતો નથી, છેદાતો નથી..જેવી સમજથી માંડીને જાતસ્ય હી ધ્રૂવો પર સવારી અટકી જાય છે. મરેલાનો જન્મ નિશ્ચિત અને જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત… ખતમ… આપણા સનાતન ધર્મમાં આત્મા વિશે પુષ્કળ લખ્યું છે. સૌથી મોટી વિશેષતા તો એ […]

Continue Reading

“સામાન્ય લોકોને એવી ઇમેજ છે કે સફળ કલાકારોના સંતાનો આસાનીથી કલાકાર બનતા હોય છે. – દેવલ શાસ્ત્રી.

“સામાન્ય લોકોને એવી ઇમેજ છે કે સફળ કલાકારોના સંતાનો આસાનીથી કલાકાર બનતા હોય છે, જાણીતા કલાકારોના સંતાનોનું સફળ એક્ટર બનવું સરળ નથી. મારા જીવનમાં મળેલો પહેલો એવોર્ડ પણ ખરીદ્યો હતો…” રીશી કપૂરે પુસ્તક ખુલ્લમ ખુલ્લામાં કબૂલાત કરી હતી. પ્રેમરોગના શૂટિંગ પછી પાંત્રીસ વર્ષ પછી પુસ્તક વિમોચન માટે વડોદરાના કબીર ફાર્મમાં આવ્યા હતાં. પુસ્તક વિમોચન દરમિયાન […]

Continue Reading

ગુજરાત સ્થાપના દિવસ..

ક્ષત્રિય રાજવીઓનું એક મહત્વ મોટું ગૌરવશાળી જેનો ભવ્ય ઈતિહાસ છે. જ્યાંના માનવીઓ માયાળુ ને સ્વાભિમાન ખમીરવંતી છે. એવું મારૂં ગરવી ગુજરાત વિરાટ #ગુર્જરનગરી.. ગુજરાતના ભૌગોલિક સ્થાનની વાત કરીએ તો ક્ષત્રિય સોલંકી રાજવંશના શાસન સમયગાળામાં માં ગુજરાત ની રાજધાની એ ભિન્નમાલ શ્રીમાલ હતું જે હાલ રાજસ્થાનમાં આવેલ છે. સિદ્ધરાજ જયસિંહજીના સમયગાળામાં ગુજરાતના સીમાડાઓ બહોળા પ્રમાણમાં વિસ્તરીત […]

Continue Reading

મેઘાણી,કલાપી,નો કસુંબો “અઝીઝે”પીધો, ગઝલમાં ગુજરાતને શિરમોર કીધું, હું છેલછબીલો ગુજરાતી, કહેતા મારી કહું તૂટે, ભઈ ગુજરાતી હું ગુજરાતી – ભાટી એન “અઝીઝ”

ગાંડી ગીરનો “શેર” છું, ગુર્જર વસુંધરાનો “મોર” છું, કહેતા મારી ખુશી ખૂટે, ભઈ ગુજરાતી હું ગુજરાતી, મોહન,મોરારિ,ની ભૂમિને, ગરવી ધરાનો ગુજરાતી, સોમનાથ,દ્રારકા તીર્થધામ છે, હું છેલછબીલો ગુજરાતી, કહેતા મારી કહું તૂટે, ભઈ ગુજરાતી હું ગુજરાતી, તરણેતરનો મેળો ત્રિલોકમાં ગુંજે, સપ્તરંગી છત્રીની ઓળખાણ નિરાળી, ભવનાથના મેળામાં ભાત ત્રિપુરારી, સૌ’રાષ્ટ્રની ભૂમિ દેવ દયાળી, કાઠીયાવાડ’તો સ્વર્ગથી સુંદર, હું […]

Continue Reading

જી હા..હું ગુજરાત છું…- ભરત ગજ્જર.

કૃષ્ણની દ્વારિકા ને.. સાચવીને બેઠેલું જળ છું.. હું નરસિંહ ના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું.. વેપાર છું વિસ્તાર છું વિખ્યાત છું હા..હું ગુજરાત છું ! મેં સાચવ્યા છે ડાયનાસોર ના અવશેષ ને સાચવ્યો છે.. અશોકનો શીલાલેખ.. મારી પાસે છે ધોળાવીરા નો માનવલેખ ને… સોમનાથ નો અસ્મિતા લેખ હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું હા..હું ગુજરાત […]

Continue Reading

જાણો તમે ક્યાં ઝોનમાં છો.?

17 મે સુધી વધારાયેલા લૉકડાઉનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે. તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે. ઝોનની વ્યાખ્યા આવી છે ગ્રીન ઝોન-9 જિલ્લા જે જિલ્લામાં હાલમાં કોરોનાનો એક્ટીવ કેસ એકપણ નથી ઓરેન્જ ઝોન-19 જિલ્લા એવા જિલ્લાઓ જ્યાં કોરોનાના […]

Continue Reading

ફિરોઝનું વ્યક્તિત્વ.

ફિરોઝનું વ્યક્તિત્વ જ એવું હતું, એમની નસોમાં વહેતા પઠાણી લોહીએ એમને શીખવ્યું હતું કે એ દુનિયાની રીત મુજબ નહીં ચાલે પણ દુનિયાને પોતાની રીતે ચલાવશે, “ધર્માત્મા’ જો હૉલિવુડની ફેમસ ફિલ્મ ‘ગૉડફાધર’ની રિમેક હતી તો જ્યારે એમણે કાઉ બૉય હેટ પહેરી ત્યારે લોકોએ એમની સરખામણી ક્લિન્ટ ઇસ્ટવૂડ અને સ્ટીવ મક્વીન જેવા દિગ્ગજો સાથે કરી, એમની બોલવાની […]

Continue Reading

દેખાય અલગ ગુજરાતી…હેલીક.

ભલે,રહે ભાત-ભાતની જાતિમાં પણ, દેખાય અલગ ગુજરાતી… ચાલે છે વંટોળ દુનિયામાં A,B,C,D,નો, તોય,’ક’ કમળની રીત લાગે સાચી, દેખાય અલગ ગુજરાતી… સવારે ચા-રોટલો, બપોરે કઢી અથવા ભાજી, ખાવામાં બધાંથી શોખીન,ચટાકો કરે તપેલી ચાટી, દેખાય અલગ ગુજરાતી… મુંબઈનું હોય ચોર-બજાર કે દિલ્લીનું ચાંદની-ચોક, ખરીદીમાં સૌથી આગળ રહે ને વસ્તુની કિંમત આંકે આધી, દેખાય અલગ ગુજરાતી… ધોળીયા આવે,ધોળું […]

Continue Reading

લકઝરીવાનનો ડ્રાયવર કોરોના સામે રણભૂમિમાં લડતો અનોખો યોદ્ધો.

સેમ્પલ લેવાના હોય તે દર્દીઓને પાલનપુરથી લકઝરીમાં લેવા જાય છે. બસમાં લાવેલા કેટલાક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છતાં ડ્રાયવરે હિંમત હારી નથી ચહેરા પર માત્ર સાદો માસ્ક પહેરી પાલનપુર શહેરનો લકઝરીવાનનો ડ્રાયવર રોજ સેમ્પલ લેવાના હોય તે દર્દીઓને પાલનપુરથી લકઝરી બસ લઇ જુદા જુદા સ્થળોએ લેવા જાય છે. તેની બસમાં લાવેલા કેટલાંક દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ. ૧૭ મે સુધી બે અઠવાડિયા લોકડાઉન વધારવામાં આવ્યું.

*બ્રેકિંગ ન્યુઝ* *૧૭ મેં સુધી બે અઠવાડિયા લોકડાઉન વધારવામાં આવ્યું…*

Continue Reading

આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લામાં CRPF તૈનાત. ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણંદ,દાહોદ,સુરત.

ડીજીપી શીવાનંદ જા ની આજે પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે આખા ગુજરાતમાં કરફ્યુ શકયાતા ૬ જીલ્લા મા crpf તૈનાત ગોઘરા,વડોદરા,અમદાવાદ,આણદ,દાહોદ,સુરત… ગુજરાતમાં કોરોના વઇરસના દર્દી ની સંખ્યા વધતા અમદાવાદમાં લોકડાઉનો પીરયડ વધારવાની વિચારણા ગુજરાતની બર્ડોરો પણ સીલ કરવામાં આવી અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ એપિડેમીક ડિઝીઝ એકટ 1987 ના કાયદા અંતર્ગત […]

Continue Reading

મને ગર્વ છે હુ ગુજરાતી છું…- સચિન રિંગવાલા* *ઐશ્વર્યમ્*

*મને ગર્વ છે હુ ગુજરાતી છું*…. ગુજરાતી મારી ભાષા છે, આખુ ગુજરાત મારુ ઘરછે. મારા પુણ્યો કે મને ગુજરાતમાં મળ્યો અવતાર *જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત* ગુજરાત માં રેહતો દરેક વ્યક્તિ ગુજરાતી થઈ જાય છે કોઈક તન તો કોઈક મન થી કોઈક વાણી થી તો કોઈક વ્યાપાર થી કોઈક વિચાર થી તો […]

Continue Reading

દેખાય અલગ ગુજરાતી….- હેલીક.

ભલે,રહે ભાત-ભાતની જાતિમાં પણ, દેખાય અલગ ગુજરાતી… ચાલે છે વંટોળ દુનિયામાં A,B,C,D,નો, તોય,’ક’ કમળની રીત લાગે સાચી, દેખાય અલગ ગુજરાતી… સવારે ચા-રોટલો, બપોરે કઢી અથવા ભાજી, ખાવામાં બધાંથી શોખીન,ચટાકો કરે તપેલી ચાટી, દેખાય અલગ ગુજરાતી… મુંબઈનું હોય ચોર-બજાર કે દિલ્લીનું ચાંદની-ચોક, ખરીદીમાં સૌથી આગળ રહે ને વસ્તુની કિંમત આંકે આધી, દેખાય અલગ ગુજરાતી… ધોળીયા આવે,ધોળું […]

Continue Reading

મહાનુભાવો ક્યાં સુધી આપણને સમજાવ્યા કરશે? શું કરવું અને શું નહીં એની સમજ આપણને ક્યારે આવશે? આપણે જ કોઈને માટે આ સંક્રમણના સમયમાં દાખલો કેમ ન બની શકીએ? – પૂજન મજમુદાર.

તકલીફોથી ભરેલા આ સમયમાં જ્યારે માનવીના સ્વભાવ અને ધીરજની કસોટી થઈ રહી છે ત્યારે આવનારા દિવસો કદાચ વધુ આકરા આવે એવું લાગે છે. અમુક પ્રકારની શિસ્ત અને ખુદની દેખભાળ એ જીવનના જરૂરી અંગ બની ગયાં છે. ચેપની સાથે મૃત્યુનો વધતો અાંક સહેજ પણ આવકારદાયક નથી. એને રોકવા માટે અને સંક્રમિત થયેલાને બચાવવા માટે જેઓ રાત […]

Continue Reading

એમ થાય મળીને દુનિયા ની પચરંગી પ્રજાને, આ ધરતી પર ગુજરાતી સમી કોઈ જાતિ નથી.- પૂજન મજમુદાર.

જેઓ નાખી ને ગયા હશે પાયા સમૃદ્ધિના આજ આપણી વચ્ચે એમની હયાતી નથી. ક્યાંક ઢોલ વાગેને કોઈ અજબ રંગે રંગાય થાય આમ જયારે પણ,ખુશી હૈયે સમાતી નથી. જ્યારથી બેઠી છે પાનખર આ જીવનજંગલમાં કોઈ કોયલ આ મનડાની ડાળે કંઈ ગાતી નથી. રેતાળ રણને ગરમાવી રહી છે સુરજની સૌગાત એક લહેરખી સુદ્ધાં પવનની ક્યાયથી વાતી નથી. […]

Continue Reading

*_’કોરોના તોફાની બાળક જેવો છે, તેને અત્યંત સાવધાનીપૂર્વક કાબૂમાં લેવો પડશે’. – ડૉ. આર.કે. પટેલ, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ*

*COVID-19ને ફેલાતો અટકાવવા ‘MEN’થી દૂર રહો અને ‘WOMEN’ને અનુસરો* – *ડૉ. આર.કે. પટેલ, જાણીતા કાર્ડિયોલોજિસ્ટ* Ø _આરોગ્ય, પોલીસ, સફાઈકર્મીઓ, સરકારી તંત્રોની સાથે નાગરિકો હાથની મુઠ્ઠીની જેમ સાથે મળીને સામનો કરશે, તો જ કોરોનાને હરાવી શકાશે_ Ø _કોરોનાની દવા ન શોધાય, ત્યાં સુધી સાવચેતીપૂર્વકની રહેણીકરણી એ જ અત્યારે એકમાત્ર ઉપાય_ Ø _સાત પગલાંની ટિપ્સને અનુસરીએ અને […]

Continue Reading

સૂંઠને ગાંગડે ગાંધી:કોરોનામાં ચપટી સૂંઠ.

🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔🥔 👉🏼આપણા કચ્છનાં હોમકોરન્ટાઈન માધાપરમાં કોરોના સામે ૧૫૦૦ લોકો પર “સૂંઠ”નો પ્રયોગ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સીપાલ ડો.હિતેશ જાનીએ કોરોના સામે બચવા રક્ષાચાવી આપી.ફકત એક ચપટી સૂંઠથી કોરોનાને હટાવો.માધાપરમાં સૂંઠના પ્રયોગ પછી છેલ્લા4 દિવસથી કોઈ શંકાસ્પદ કેસ નથી.રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાં અકિલા પણ એન.જી.ઓ.મારફત આ પ્રયોગ ચાલુ કરવાની વિચારણા.જ્યાંથી કોરોના પ્રવેશ કરે છે.તે નાક વાટે સૂંઠનો […]

Continue Reading