શિક્ષકો માટે રમુજી.. માર્મિક

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત સમાચાર

Heart transplantation ના થોડાક દિવસો પછી દર્દીની પત્નિ ડોક્ટર ને :
ડોક્ટર સાહેબ આ તમે અમારા ઇમનું જે કર્યું એન હ્રદય પરિવર્તન કેવાય?
ડોક્ટર : ના કેમ આવો પ્રશ્ન થયો ?
સાહેબ તમે હ્રદય બદલ્યું ઈ પછી એમને ગમ્મેતે કામ બતાવો ઈ તરત જ તૈયાર થઈ જાય છ એટલઅ
ડોક્ટર : બેન એમાં એવું છે ને કે તમારા ઇમને જેમનું હ્રદય નાખ્યું એ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •