વાહ બારોટ..વાહ…!લક્ષ્મીજી કહે હું રૂપાળી અને પનોતીજી કહે હું. . બંને જણ શંકરજી પાસે ગયા અને એમણે પુછ્યું અમારા બંને માં રૂપાળું કોણ???

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

એકવાર લક્ષ્મીજી અને પનોતીજી બંને વચ્ચે ઝઘડો થયો

લક્ષ્મીજી કહે હું રૂપાળી અને પનોતીજી કહે હું. .

બંને જણ શંકરજી પાસે ગયા અને એમણે પુછ્યું અમારા બંને માં રૂપાળું કોણ???

શંકરજી એ કહ્યુ “આ બાબતમાં મને ખબર ના પડે. ..તમને આનો જવાબ સરસ્વતી પુત્ર બારોટ જી તરફ થી મળે તો તેને પુછજો..જવાબ મળી જશે. .”
બંને જણ નગરના બજાર માં જઈને બારોટ ને મળ્યા..ને પછી બારોટ ને કહ્યુ કે “અમારા બન્નેમાં રૂપાળું કોણ???”

👉 બારોટે વિચાર કરીને કહ્યુ “સામે લીમડે જઈને પાછા આવો પછી કહું. .”
બંને જણ લીમડે જઈને પાછા આવ્યા એ પછી બારોટે કહ્યું કે “પનોતીજી તમે જાતા હોય ત્યારે બહુ રૂપાળા લાગો છો અને લક્ષ્મીજી તમે આવતા હોય ત્યારે બહુ રૂપાળા લાગો છો. .”

👍આમ બારોટે બંનેના પ્રશ્નનું નિરાકરણ કયું. ..

બારોટ ઉપર બન્ને પ્રસન્ન થયા અને ત્યારથી બારોટ ને પનોતી કયારેય નડતી નથી અને લક્ષ્મી કયારેય ખૂટતી નથી મા સરસ્વતિ જી ના વંશજ
બારોટ હોય તો આ મેસેજ ફોરવર્ડ કરો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •