મારી સિવીલ & સ્ટાફ સબસે મહાન. – મનોજ ભાવસાર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

સરકાર કેટલી કોરોનાના દર્દીની સંભાળ રાખે છે? તે સાજા થયેલા દર્દીનો અનુભવ વાંચી લ્યો…

*મેરા ભારત મહાન@મારો યાદગાર અનુભવ*

*મેરી સિવીલ & સ્ટાફ સબસે મહાન*

હું, *મનોજ ભાવસાર@૯૮૨૪૦૩૩૭૧૮* મારી *૬૬ વર્ષની* જીવનયાત્રામાં *પહેલી વખત ઍડમીટ* થયો, તે પણ *સિવીલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં* ,તે પણ *ઍકલો,ચાલવાની તકલીફ* સાથે,
વૈશ્વિક મહામારી *કોવીડ ૧૯* ના *દર્દી તરીકે*
*વોર્ડ D4, તા.૨૮/૪/૨૦.*

વૈશ્વિક સ્તરની સુવિઘાઑ, વ્યવસ્થા આપણી સિવિલમા !.
જી હાં, ગૌરવસહ કહીશ કે કોઇ છોછ ન રાખતાં..આપણી સંસ્થાની સેવા અદભુત છે.

*🌹જરુર પડે તો જ🌹*
*કુછ સેવા તો લીજીયે સિવીલકી*
*સુખમય વિસ્મૃતીઑ ભરીને રજા લીઘી છે. ૧૦મી મે,પુરા ૧૩ દિવસે*

કેમ રે ભુલાય !
આગમન:૨૮/૪/૨૦..૧૦ કલાકે.
૧૨૦૦ બેડની કોરોના ઑપીડીમાં
-ત્વરીત *કેસ નોંઘણી*, ચેક અપ
-ત્વરીત *ઍક્ષ રે* સેવા, ચેક અપ
– *વેલકમ કીટ*(ટુવાલ,ટુથ બ્રશ,
ઉલીયું,સાબુ,હેર ઑઇલ,મૉટો
કાંસકો વ.)
– *વોર્ડ ફાળવણી, ઍસ્કોર્ટ/
માર્ગદર્શક, વોર્ડ સુઘી આવી
રજી.કરાવીને ને જ જાય.
– *બાયો ટોઇલેટ*,સ્વચ્છ બાથરુમ
-વોર્ડ *સેનીટાઇઝેશન,પોતાં* થવાં
– *અનલીમિટેડ મીનરલ પાણી,* *માસ્ક,સેનીટાઈઝર સેવા.*
-રોજે રોજ મળેલ સગવડ.
-મેડીકલ ચેકઅપ,ડાયાબીટીસ
*SPO2*,પલ્સ,બીપી, અન્ય
ઑકસીજન જરુર મુજબ
-બેડની બાજુમાં જ મોબાઇલ
ચાર્જીંગ પ્લગ+ટેબલ ફેન
-સવારે ૭ પહેલા *ઉકાળૌ*
-૮ કલાકે *ચા,બીસ્કીટ પાર્લે*
-૧૦ પહેલાં *તાજો નાસ્તો*
-બપોરે ૧૨ પહેલાં *ગરમ સુપ*
-સંપુર્ણ ભોજન ૩ રોટલી,કઠોળ,
શાક,દાળ,ભાત,સલાડ, છાશ
-સાંજે ૫ પહેલાં *ફ્રુટ ડીશ*
-સાંજે ૫ આસપાસ ચા,બીસ્કીટ
-રાત્રે ૮ આસપાસ ભોજન, કઢી,
ખીચડી,૪ રોટલી,કઠોળ,શાક
-રાત્રે ૯ આસપાસ *ગરમ હલ્દી* કે
*સાદુ દુઘ.*
-સુતાં પહેલાં *SPO2,પલ્સ ચેક*
-રુટીન *ડો.રાઉન્ડ*
-પેશન્ટ ઍકલો હોય,વઘુ કાળજી
-ડીસ્ચાર્જ આપતાં પહેલાં પુર્ણ
*ચકાસણી,માર્ગદર્શન*
– *મેડીકલ ઍસ્કોર્ટ,દવા* અપાવે,
*ગેટ સુઘી સ્માઇલ* સાથે વિદાય
-તમને તમારા ધરની આસપાસ,
અમદાવાદમાં કયાંય પણ *ડ્રોપ*
*સેવા AMTS બસમાં*,૧ આખી
સીટ પર ૧ જણ.
-ઍ પહેલાં ડીકલેરેશન ફોર્મ, હોમ
*આઇસોલેશનનું ડીજીટલ ચેક*.
-બસમાં બેસતાં સાથે જ વિદાય
*બોક્ષ/ઙીપાર્ટીંગગીફટ(આશ્ચર્ય)*
+મીનરલ વોટર જાતે લેવું પડે.
દરેક પેશન્ટને આ બઘું જ ઉપલબ્ઘ હતું,કોઇ પણ ભેદભાવ નહી.કોઇ કહે તો હું ન માનું,પરતું આ સુખમય ઘટનાઑનો હું ખુદ *ભાગીદાર,સાક્ષી હતો.*
કોઈ પણ સ્ટાફની,
*દરેક સેવા ભાવમય હતી.*
*(હેલ્પર,સફાઇ,નર્સીગ,ડોકટર,)*
આ બઘી *સેવાઑ ફ્રી હતી,કોઈ અપેક્ષા નહી+ઍક્સ્ટ્રા સ્માઈલ*

*ખાસ નોંઘ*
મારો સુખદ અનુભવ જો શેર ન કરું તો મુર્ખ અને ભગવાનનો ગુનેગાર પણ ગણાઉં.ઘણી નેગેટીવ વાતોને વેગ આપનાર ઘણાં હોય છે,પરંતુ઼ મારા આ સત્યને કોઇકતો ઉજાગર કરશે જ. મીડીયા બઘી બાજુ બતાવે છે.મને વિશ્વાસ છે.
🌹 *DEDICATED TO*🌹
🌱 *WELLNESS WARRIORS*🌱

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •