મહેશ પટેલ દ્વારા રિવર્સ ગ્લાસ ઓઈલ પેઇન્ટિંગ & આર્ટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

નામ: મહેશ પટેલ
નિવાસ: આદિશ્વર નગર , નિકોલ રોડ, નરોડા, અમદાવાદ.
રિવર્સ ગ્લાસ ઓઈલ પેઇન્ટિંગ & આર્ટ
ભારતીય સંસ્કૃતિ મા ભગવાન શ્રીકૃષ્ણ ચોસઠ કલા ઓ માં શ્રેષ્ઠ મનાય છે..એવા “પ્રભુ! મે તેરા” ના પ્રણેતા પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી ના આશીર્વાદ થી આ કલા ને પ્રકાશિત કરવાનો લાભ મળેલ છે.
જુનવાણી ગામડાઓમાં લુપ્ત થયેલી અને ક્યાંક ક્યાંક જોવા મળતી આ હસ્ત કલા ને જાગૃત રાખવાનું સૌભાગ્ય મને મળેલ છે.જે છેલ્લા ૨૦ વર્ષ થી હું આ વકર્સ કરી રહ્યો છું.
આ વકર્સ ની વિશેષતા એ છે કે આ વર્ક transparant ગ્લાસ ની સરફેસ પર જ્યાં પેઇન્ટિંગ કરવામાં આવેછે તેનું ઓરીજીનલ રિઝલ્ટ તેની પાછળ ની સાઇડની સરફેસ માં જોઈ શકાય છે. જેના કારણે તે રિવર્સ ગ્લાસ પેઇન્ટિંગ તરીકે ઓળખાય છે..
કેનવાસ પેઇન્ટિંગ માં જે કલર્સ,બ્રસ નો ઉપયોગ કરવામાં આવે છે તેજ મટીરીયલ આ વકર્સ માં વપરાય છે..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •