દિવ્ય ભાસ્કરના પેજમેકર મિતેશ પટેલનું કોરોનાથી દુઃખદ અવસાન.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય સમાચાર

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના ના કારણે મૃત્યુ દરમાં ખૂબ જ વધારો થયો છે ત્યારે આજરોજ અમદાવાદના દિવ્ય ભાસ્કરના પેજમેકર મિતેશ પટેલનું પણ કોરોનાથી દુઃખદ અવસાન થયું છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •