જૂનાગઢ ની ઝાંઝરડા ચોકડી પર ફરજ બજાવતા કોવિડ લડવૈયા માટે માસ્કનું વિનામૂલ્યે વિતરણ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

અત્યારે દોઢ માસથી COVID 19 કેર ચાલી રહયો છે. અને ગુજરાત પોલીસ આ મહામારી સામે 24 કલાક સતત આપણું રક્ષણ કરવા ખડે પગે જૂનાગઢ ની ઝાંઝરડા ચોકડી પર ફરજ ઉપર છે. ત્યારે આવા કપરા સમયમાં માસ્કની ખૂબ જ અછત હોવા છતાં પણ NIRMAL HEALTHCARE તરફથી ફરજ બજાવતા કોવિડ લડવૈયા માટે માસ્કનું વિનામૂલ્યે વિતરણ કારીને એક અનોખી સેવા કરીને એક ઉમદા ઉદાહરણરૂપ થયા છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •