એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા સ્કૂબી-ડૂ ફ્રેંચાઇઝ-સ્કૂબી ડૂ! રિટર્ન ટુ ધી ઝોમ્બીમાં આઇલેન્ડમાં તાજેતરના ઉમેરણનો પ્રિમીયર કરાશે.

સમાચાર

પ્રાઇમ સભ્ય હવે 30 મે શરૂ કરીને એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્કૂબી-ડૂ એન્ડ
ગેન્ગના તાજેતરના સાહસોનું હવે સ્ટ્રીમીંગ કરી શકે છે
પ્રાઇમ અદ્યતન અને એક્સક્લુસિવ મુવીઝ, ટીવી શો, સ્ટેન્ડ અપ કોમેડી, એમેઝોન ઓરિજીનલ, એમેઝોન પ્રાઇમ મ્યુઝિક મારફતે ઍડફ્રી મ્યુઝિક, પ્રોડક્ટ્સની ભારતીય પસંદગીની વિના મૂલ્યે
ઝડપી ડિલીવરી, ટોચના સોદાઓમાં વહેલાસર પ્રવેશ, પ્રાઇમ રિડીંગ સાથે અમર્યાદિત વાંચન,
આ તમામ મહિને ફક્ત રૂ. 129માં ઉપલબ્ધ બનશે.
નેશનલ, 28 મે, 2020: એમેઝોન પ્રાઇમ વીડિયોએ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તેવા રહસ્યમય મુવી સ્કૂબી-ડૂ! રિટર્ન ટુ ધી ઝોમ્બી આઇલેન્ડની ડિજીટલ રિલીઝની આજે જાહેરાત કરી છે. વોર્નર બ્રોસીસ દ્વારાની સ્કૂબી-ડૂ ફિલ્મ્સમાં તાજેતરની આવૃત્તિ એ ઝોમ્બી આઇલેન્ડ પરના સ્કૂબી-ડૂની સિક્વલ છે, જે શ્રેણીમાંથી સૌપ્રથમ ડાયરેક્ટ-ટુ-વીડિયો ફિલ્મ છે. આ આવૃત્તિમા સ્કૂબ-ડૂ અને ટોળકીને પરિચિત ભાવશૂન્ય માણસોના ઉપદ્રવવાળા આઇલેન્ડ પરના રહસ્યની તપાસ કરવા માટે નિવૃત્તિમાંથી પાછા લાવવામાં આવે છે. આ મુવીની રિલીઝ વહાલસોયા, રહસ્ય ઉકેલતા શ્વાનને 50 વર્ષની ઉજવણી કરે છે. ભારતમાં રહેલા પ્રાઇમ સભ્યો 30મેથી આ સાહસિક ફિલ્મને જોઇ શકે છે.
સારાંશ:
સ્કૂબી-ડૂ અને તેની ટોળકી અત્યંત ગરમ સ્વર્ગમાં તમામ સમાવેશી રજાઓ જીતે છે. જોકે તેમનું અંતિમ સ્થળ ઝોમ્બી ટાપુ તરીકે પૂરવાર થાય છે અને ટોળકી ટૂંક સમયમાં જાણે છે કે તેમને સ્વર્ગ પરનો પ્રવાસ માટેની કિંમત ચૂકવવાની છે. તેઓ રહસ્યોની વચ્ચે ઘેરાઇ જાય છે જેને તેમણે ઉકેલવાનું છે.
સ્કૂબી-ડૂ! રિટર્ન ટુ ધી ઝોમ્બી આઇલેન્ડ પ્રાઇમ વીડિયો કેટેલોગમાં હોલિવુડ અને બોલિવુડના હજ્જારો ટીવી શો અને મુવી સાથે જોડાશે. તેમાં ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીનલ સિરીઝ જેમ કે પાતાલલોક, ફોર મોર શોટ્સ પ્લીઝ!, ધી ફોરગોટ્ટન આર્મી-આઝાદી કે લિયે, ધી ફેમિલી મેન, મિર્ઝાપુર, ઇન્સાઇડ એજS1 અને S2અને મેઇડ ઇન હેવન અને એવોર્ડ વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીઝ જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગ અને ધી માર્વેલસ મીસીસ મૈસલ સહિતની વૈશ્વિક એમેઝોન ઓરિજીનલ સિરીઝ પ્રાઇમ વીડિયોઝ એમેઝોન પ્રાઇમ સભ્યો માટે કોઇ પણ વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ બનશે. આ સર્વિસમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, કન્નડ, મલયાલમ, પંજાબી અને બંગાળીમાં ઉપલબ્ધ ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.
પ્રાઇમ સભ્યો ગમે ત્યાંથી અને ગમે તે સમયે સ્કૂબી-ડૂ! રિટર્ન ટુ ધી ઝોમ્બી આઇલેન્ડ કોઇપણ ડિવાઇસ જેમ કે સ્માર્ટ ટીવી, મોબાઇલ ડિવાઇસિસ, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી, એરટેલ, વોડાફોન વગેરે પર જોઇ શકશે. પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સમાં એપિસોડ ડાઇનલોડ કરી શકે છે અને ગમે ત્યાંથી ઓફલાઇન વધારાના ખર્ચ વિના જોઇ શકે છે. પ્રાઇમ વીડિયો ભારતમાં પ્રાઇમ સભ્યોને વાર્ષિક ફક્ત રૂ. 999માં અને મહિને રૂ. 129માં ઉપલબ્ધ છે, નવા ગ્રાહકો વધુ www.amazon.in/primeશોધી શકે છે અને 30 દિવસની વિના મૂલ્યે ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ કરી શકે છે.

એમેઝોન પ્રાઇમ વીડિયો વિશે
પ્રાઇમ વીડિયો પ્રિમીયમ સ્ટ્રીમીંગ સર્વિસ છે જે પ્રાઇમ સભ્યોને એવોર્ડ વિજેતા એમેઝોન ઓરિજીનલ સિરીઝ, હજ્જારો મુવી અને ટીવી શોનું કલેક્શન પ્રાઇમ સભ્યોને ઓફર કરે છે – એક જ સ્થળે જોવા માગતા લોકો માટે એક સુગમ સ્થાન છે. PrimeVideo.comપર વધુ જુઓ.
● પ્રાઇમ વીડિયોમાં આનો પણ સમાવેશ થાય છે:સ્કૂબી-ડૂ! રિટર્ન ટુ ધી ઝોમ્બી આઇલેન્ડ હજ્જારો ટીવી શો સાથે અને હોલિવુડ અને બોલિવુડના મુવીઓ સાથે જોડાય છે, જેમાં ભારતીય નિર્મિત એમેઝોન ઓરિજીનલ સિરીઝ જેમ કે ધી ફોરગોટ્ટન આર્મી – આઝાદી કે લિયે, ફોર મોર શોટ્સ પ્લીઝ!S1 અને S2. ધ ફેમિલી મેન, મિરઝાપુર, ઇન્સિડ એજ અને મેઇડ ઇન હેવન અને એવોર્ડ વિજેતા અને વિવેચકો દ્વારા વખાણાયેલી ટોમ ક્લેન્સીની જેક ર્યાન, ધી બોયઝ, હંટર્સ, ફ્લીબેગ અને ધી માર્વેલસ મિસીઝ સહિતની વૈશ્વિક એમઝેન ઓરિજીલ સિરીઝનો પણ સમાવેશ થાય છે. પ્રાઇમ સભ્યપદના ભાગરૂપે મૈસેલ અમર્યાદિત સ્ટ્રીમીંગ માટે ઉપલબ્ધ છે. પ્રાઇમ વીડિયોમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, તામિલ, તેલુગુ, કન્નડ, મલાયલમ, પંજાબી અને બંગાળીમાં ટાઇટલ્સનો પણ સમાવેશ થાય છે.
● ઇન્સ્ટન્ટ ઍક્સેસ: સભ્યો સ્માર્ટ ટીવી, મોબાઇલ ડિવાઇસ, ફાયર ટીવી, ફાયર ટીવી સ્ટિક, ફાયર ટેબ્લેટ્સ, એપલ ટીવી અને મલ્ટીપલ ગેઇમીંગ ડિવાઇસ માટે પ્રાઇમ વીડિયો ગમે ત્યારે, ગમે ત્યાંથી જોઇ શકે છે. પ્રાઇમ વીડિયો ગ્રાહકોને એરટેલ અને વોડાફોન પ્રિ-પેઇડ અને પોસ્ટ પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન્સ મારફતે પણ ઉપલબ્ધ છે. પ્રાઇમ વીડિયો એપમાં પ્રાઇમ સભ્યો તેમના મોબાઇલ ડિવાઇસ અને ટેબ્લેટ્સ પર એપિસોડ ડાઉનલોડ પણ કરી શકે છે અને ગમે ત્યાંથી વધારાના ખર્ચ વિના ઓફલાઇન પણ જોઇ શકે છે.
• વિસ્તરિત અનુભવ: 4K અલ્ટ્રા એચડી-કાર્ડ અને હાઇ ડાયનેમિક રેન્જ (એચડીઆર) કોમ્પેટીબલ કન્ટેન્ટ સાથે દરેક માટે જોવાનું શક્ય બનાવે છે. તમારા લોકપ્રિય મુવી અને ટીવી શોની પાછળ એક્સ-રે ઍક્સેસ સાથે જાઓ જે IMDb દ્વારા સજ્જ છે. ઓફલાઇન જોવા માટે પસંદગીના મોબાઇલ ડાઉનલોડ્ઝ સાથે તેને બાદમાં જોવા માટે સેવ કરી રાખો.
● પ્રાઇમ સાથે સમાવિષ્ટ: પ્રાઇમ વીડિયો ભારતમાં વાર્ષિક ફક્ત રૂ. 999 અને માસિક રૂ. 129માં વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ છે, નવા ગ્રાહકો www.amazon.in/primeવધુ શોધી શકે છે અને 30 દિવસની ટ્રાયલ માટે સબસ્ક્રાઇબ કરી શકે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •