આજે મળીશું અમદાવાદ ( ગુજરાત ) ના ભાવી ચિત્રકાર દિયા બારૈયાને.

ભારત સમાચાર

આજે મળીશું અમદાવાદ ( ગુજરાત ) ના ભાવી ચિત્રકારને…….. હાલના સમયમાં શાંત વાતાવરણ, પક્ષીઓનો કલબલાટ છે અને સ્કૂલ કોલેજો બંધ છે, ત્યારે આ કલાકાર પોતાનો સમય પોતાની મનગમતી ક્રિએટિવિટી માં પસાર કરે છે…. ધોરણ 11માં અભ્યાસ કરતા દિયા બારૈયા ફેશન ડિઝાઈનર , આર્કિટેક k પેઇન્ટિંગ માં એમને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા છે, આવી રીતે દરેક લોકો પોતાની ગમતી પ્રવૃત્તિ કરી, એક નવું સર્જન કરવું જોઈએ…. ઓલ ધ બેસ્ટ….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •