world Theatre Day💐 વિશ્વ રંગભૂમિ દિવસની હાર્દિક શુભેચ્છાઓ! -નેપથ્ય-ધ બેકસ્ટેજ ટીમ

Wish you a very happy….. world Theatre Day💐 વિશ્વ રંગભૂમિ દિવસની હાર્દિક શુભેચ્છાઓ! -નેપથ્ય-ધ બેકસ્ટેજ ટીમ

Continue Reading

આલોક ફાઉન્ડેશન દ્વારા પોલીસ મિત્રો તથા રોડ પર રહેતા લોકોને ફૂડ વિતરણ અને ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી.

દેશ માં *કોરોના વાયરસ* ની મહામારી ની બીમારી ના કારણે સરકારે લોકડાઉન ના નિર્ણય પછી જે પોલીસ મિત્રો ખડેપગે સેવા માં છે તે માટે *આલોક ફાઉન્ડેશન* દ્વારા પોલીસ મિત્રો તથા રસ્તાપર રહેતા લોકો ને ફૂડ વિતરણ અને ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી …..

Continue Reading

વિશ્વ થિયેટર દિવસ. – દેવલ શાસ્ત્રી.

સતયુગ હોય કે રામાયણ, ભાગવત, મહાભારત કે વેદકાલિન સમયમાં માણસ સ્ટ્રેસ જીવ્યો છે. માણસ જાણે અજાણે સમસ્યાઓમાં સપડાતો રહે છે. સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા આનંદ માટે થિયેટરમાં જાય અને ત્યાં એ જ સમસ્યાઓની હોય તો થિયેટરથી દૂર થઈ જાય. આ કારણે ભારતીય નાટ્ય પરંપરામાં મોટેભાગે અંત સુખદ હોય છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના અંતિમ દૃશ્યમાં ટ્રેન […]

Continue Reading

*दुनिया के सबसे बड़े आध्यात्मिक संगठन ब्रह्माकुमारीज संस्थान की मुख्य प्रशासिका राजयोगिनी दादी जानकी का 104 साल की उम्र में देहावसान*

आबू रोड, 27 मार्च, निसं। महिलाओं द्वारा संचालित दुनिया के सबसे बड़े आध्यात्मिक संगठन ब्रह्माकुमारीज संस्थान की मुख्य प्रशासिका तथा स्वच्छ भारत मिशन ब्रांड अम्बेसडर राजयोगिनी दादी जानकी का 104 वर्ष की उम्र में देहावसान हो गया। माउण्ट आबू के ग्लोबल हास्पिटल में 27 मार्च को प्रातः 2 बजे उन्होंने अंतिम सांस ली। उन्हें पिछले […]

Continue Reading

* દુઃખદ સમાચાર – પ્રજાપિતા બ્રહ્માકુમારીનાં રાજયોગીની જાનકીદીદી ધામ સીધાવ્યા.

* બ્રેકિંગ સમાચાર * 27 માર્ચ 2020 પ્રિય દિવ્ય કુટુંબ સમગ્ર વિશ્વમાં માઉન્ટ આબુ. ગ્લોબલ હોસ્પિટલ માઉન્ટ આબુના અધિક્ષક પ્રતાપ મિધ્ધા દ્વારા જાણ કરવામાં આવી છે કે બ્રહ્મા કુમારીનાં મુખ્ય પ્રશાસક પ્રિય 104 વર્ષીય રાજ્યયોગિની દીદી જાનકીજી 27 માર્ચ 2020 ના રોજ સવારે 2 વાગ્યે તેમની નશ્વર દેહ છોડી ગયા અને અવિશ્વસનીય દુનિયામાં પાછા ગયા […]

Continue Reading

જીવનજરૂરિયાત ની વસ્તુઓ બજાર : આવતીકાલથી સમય નોંધી લેશો..

*આવતીકાલથી સમય નોંધી લેશો..* ● _દૂધ-છાશ કેન્દ્રો : સવારે ૬:૩૦ થી ૯:૩૦ અને સાંજે ૭:૦૦ થી ૯:૦૦_ ● _અનાજ-કરીયાણાની દુકાનો : ૯:૦૦ થી ૧૨:૦૦_ ● _અનાજ દળવાની ચક્કીઓ : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦_ ● _શાકભાજીની દુકાનો/પાથરણા/ ફળવાળા : સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦_ ● _જથ્થાબંધ શાકભાજી […]

Continue Reading

આલોક ફાઉન્ડેશન દ્વારા પોલીસ મિત્રો તથા રસ્તા પર રહેતા લોકો ને ફૂડ વિતરણ અને ચા – પાણી ની વ્યવસ્થા કરવામાં આવી.

દેશમાં *કોરોના વાયરસ* ની મહામારી ની બીમારી ના કારણે સરકારે લોકડાઉન ના નિર્ણય પછી જે પોલીસ મિત્રો ખડેપગે સેવા માં છે તે માટે *આલોક ફાઉન્ડેશન* દ્વારા પોલીસ મિત્રો તથા રસ્તાપર રહેતા લોકો ને ફૂડ વિતરણ અને ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી ….

Continue Reading

*આ મેસેજ વધુ ને વધુ ફોરવર્ડ કરશો, આપણે કોઈનું પેટ ન ઠારી શકીએ પણ આટલું તો કરી જ શકીએ…*

*સંવેદનશીલ મુખ્યમંત્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણય: આઠ મહાનગરોમાં નિરાધાર વડીલોને, જરૂરિયાતમંદોને ઘેરબેઠાં નિઃશુલ્ક ટિફિન મળશે!* *અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં ટિફિન હેલ્પલાઇન ચાલું થઈ ગઈ* કોરોનાને લઈ જનજીવન ઠપ્પ છે અને દેશમાં લૉકડાઉન છે ત્યારે નિરાધાર વડીલો, વૃદ્ધો, જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન સૂવે એ માટે રાજ્યનાં આઠ મહાનગરોમાં સંવેદનશીલ CM રૂપાણીએ ખાસ વ્યવસ્થા […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ.. ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ, રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પડ્યા છાંટા.

બ્રેકિંગ ન્યુઝ.. ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ, રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પડ્યા છાંટા.

Continue Reading

WHO એ ચેતવણી આપી, કે જો ભારતમાં આ રીતે જ ચાલુ રહેશે, તો એપ્રિલ મહિનામાં કોરોનાથી સંક્રમિત 2,00,000- લોકો હશે..

WHOએ ચેતવણી આપી કે જો ભારત મા આ રીતે જ ચાલુ રહેશે તો એપ્રિલ મહિનામાં કોરોના વાયરસ થી સંક્રમિત 200000- બે લાખ લોકો હશે.. જલ્દી કોઈ નક્કર પગલાં લેવા સુચના આપી છે

Continue Reading

મીઠાઈના વેપારીઓને વિનંતી કે આગળ આવો – સેવા માટે 🙏🏻🙏🏻

કોરોના વાઈરસ ના કારણે સમસ્ત ભારત 21 દિવસ માટે બંધ છે, ત્યારે મીઠાઈની દુકાનો વાળા જે અગાઉથી મીઠાઈ બનાવી રાખેલ હોય, તે તેમની દુકાનોમાં પડી પડી બગડી જશે. તો એમને વિનંતી કે જેમ ભુજના મીઠાઈના વેપારીઓએ તમામ મીઠાઈઓ સેવા ભાવી સંસ્થાઓને મફતમાં આપેલ છે, એ સંસ્થાઓ દ્વારા ગરીબ મજૂર લોકોને આપીને સેવા કરેલ છે, તો […]

Continue Reading

એક દિવસ અનાજ,શાકભાજી,દૂધના સક્ષમ ભાવ ન મળતાં સરકારની કુનીતિ અને આપણી બચતનીતિ ખેડૂત સાચો અન્નદાતા કહેવાશે.

રાહતફંડ,સેવકીયફંડ,સરકારી અધિકારીઓ પગાર,ધારાસભ્ય,સાંસદો,વેપારીઓ,ઉદ્યોગપતિઓ પાસે આપણે આજે અરજી કરી રહ્યા છે.કે,જીવવા અનાજ માટે,લોકોનાં જીવન ટકાવી રાખવાં માટે ફક્ત અનાજ,શાકભાજી ,દૂધ સામગ્રી માટે જ ભેગું કરે છે.પરંતુ,દુઃખની વાત છે.કે જે નાનો,ગરીબ ખેડૂત જીવવાની આજીજી કરતો આત્મહત્યા સુધી વિચારવા મજબૂર કરનારને ખેડુત,પશુપાલક,માલધારી ભગવાન સમાન પુરવાર થયો. આજે પણ ભાવનાશીલ,સંવેદનશીલ ખેડૂત તત્પર છે. *#જય જવાન.જય કિસાન.*# પ્રશાંત ભટ્ટ. ખેડૂત […]

Continue Reading

🙏 તમામ વાલીઓને સેન્ડ કરો. 📗 *TEXT BOOK PDF DOWNLOAD*

🙏 તમામ વાલીઓને સેન્ડ કરો. 📗 *TEXT BOOK PDF DOWNLOAD* હવે જુન મહિનામા શાળાઓમા વેકેશન ખૂલશે ત્યારે આપના બાળકો અત્યારથી આગળના વર્ષનો અભ્યાસ કરી શકે તે માટે ધોરણ 1 થી 10 ના પાઠયપુસ્તકોની pdf મૂકેલ છે. ડાઉનલોડ કરી આપના બાળકો અભ્યાસ કરી શકસે. 📔 *ધોરણ 10 ના પાઠયપુસ્તકો pdf* https://bit.ly/2xnYHFD 📙 *ધોરણ 9 ના પાઠયપુસ્તકો […]

Continue Reading

સોનિયા ગાંધીનો સરકારને પત્ર ૬ મહિના સુધી બેંક હપ્તા ટાળે

વડાપ્રધાન મોદીએ જ્યાં દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે, ત્યાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. લોકાડાઉનની આ સ્થિતીમાં સોનિયા ગાંધીએ આપેલી ભલામણને તુરંત લાગૂ કરવા સૂચન કર્યું છે. પત્રમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને જણાવ્યું છે કે, લોકડાઉનનું સમર્થન કરીએ છીએ સોનિયા ગાંધીએ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ, ઈમરજન્સી સેવાઓને સુગમ […]

Continue Reading

*ચૈત્રી નવરાત્રિનો વૈજ્ઞાનિક અભિગમ – શિલ્પા શાહ, ડાયરેકટર ઇન્ચાર્જ, એચ. કે. બીબીએ કોલેજ.*

આપણી સંસ્કૃતિમાં અનેક ધાર્મિક ક્રિયાઓ છે જે તમામ સમાજના ઉત્થાન તેમજ શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટેની વ્યવસ્થા છે. વાસ્તવમાં કર્મકાંડ, મંત્રોચ્ચાર, યજ્ઞ, નૃત્ય કે સંગીત, ઉપવાસ કે તપ, યોગ કે ધ્યાન સર્વે એક યા બીજી રીતે પરમશક્તિ(આંતરિક શક્તિ ની વૃદ્ધિ) સુધી પહોંચવાના જ રસ્તા છે. કઠિન તપશ્ચર્યા સામાન્ય માણસ માટે સંભવ નથી. જેથી ઉપર […]

Continue Reading

ચૈત્રી નવરાત્રીનાં પાવન પર્વ પર એક સાથે સાત ફરાળી વાનગી કેવી રીતે બનાવવી, એનો સંપૂર્ણ વિડીયો.

*ચૈત્રી નવરાત્રી જેવા પર્વ પર આજે ફૂડ શિવા ફરાળી વાનગીઓ લઈને આવ્યું છે.* *આજે જુઓ એક સાથે સાત ફરાળી વાનગી કેવી રીતે બનાવવી એનો સંપૂર્ણ વિડીયો.* આજે બનાવો સાબુદાણાની ખીચડી…એકદમ દાનેદાર અને ટેસ્ટી બનશે.. સાબુદાણા ખીચડી : https://youtu.be/sJRweVTkBSg 2. ફરાળી સાબુદાણાના વડા બનાવવાની રીત જોવા માટે આપેલ લિંક પર ક્લિક કરો. 3. ફરાળી હાંડવાની રેસિપીનો […]

Continue Reading