ફાયરબ્રિગેડ દ્વારા શાહપુરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. – કિરીટ દેવડા.

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. આજે ફાયરબ્રિગેડ દ્વારા શાહપુરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો કિરીટ દેવડા

Continue Reading

અમરેલીઃ જેતપુરથી 22 કિલોમીટર આવેલું વડિયા ગામ સંપૂર્ણ બંધ રહ્યું. – કિરીટ દેવડા.

અમરેલીઃ જેતપુરથી 22 કિલોમીટર આવેલું વડિયા ગામ સંપૂર્ણ બંધ રહ્યું..

Continue Reading

આખા વિશ્વમાં કોરોનાં વાયરસે ભરડો લીધો છે, ત્યારે ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો.ની ગટરની સફાઇ બાબતે ગંભીર બેદરકારી આવી સામે- બાલકૃષ્ણ રાવલ.

ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો.નાં સંડાસની ગટર ઉભરાઈ ગયેલ તેમાંથી નીકળતો લિક્વિડ મળ ભરવા માટે ટ્રેકટર આવેલ હતુ પરન્તુ આ લિક્વિડ મળ ST DEPOT નાં કોટના અંદર નાખતા હતાં જે આપ જોઇ શકો છો. ST નાં અધિકારીઓની બેદરકારી આવા રોગ ચાળા ના સમયે આમ જનતાના આરોગ્ય સાથે ચેડાં થઈ રહેલ છે. શૌચાલયની આવી ગંભીર બેદરકારી […]

Continue Reading

ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં સંપૂર્ણ સ્વયંભૂ બંધની અસર જોવા મળી હતી. – જયેશ પટેલ.(અક્ષર ફિલ્મ્સ).

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. ત્યારે આજે ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં સંપૂર્ણ સ્વયંભૂ બંધની અસર જોવા મળી હતી.

Continue Reading

હાથીજણ નાં દ્વારકેશ પાર્ક માં પણ સંપૂર્ણ બંધની અસર જોવા મળી, અને બંધને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો છે.

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો.ત્યારે રિંગરોડ નજીક આવેલા હાથીજણ આ દ્વારકેશ પાર્ક માં પણ સંપૂર્ણ બંધની અસર જોવા મળી હતી અને બંધને સંપૂર્ણ […]

Continue Reading

જનતા કરફ્યુ – અસારવામાં પેટ્રોલ પંપ, શાહીબાગ, ડફનાળા રિવરફ્રન્ટ સહિત અનેક વિસ્તારો રસ્તાઓ સૂમસામ, દુકાનો બંધ. – કિરીટ દેવડા.

જનતા કરફ્યુ અસારવામાં પેટ્રોલ પંપ, શાહીબાગ, ડફનાળા રિવરફ્રન્ટ સહિત અનેક વિસ્તારો રસ્તાઓ સૂમસામ, દુકાનો બંધ.

Continue Reading

KRISHNAMAYI’S 10th show being performed at the gracious event of Nari and Sparsh Foundation.

15th March, 2020.Krishnamayi is a soulful dance & music rendition to the leading ladies in life of Shri Krishna. It teaches us how to smoothly travel through the ups and downs of life whilst celebrating life to its fullest.Krishnamayi is the depiction of the strong roles played by leading women in the life of Lord […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ : કોરોના વાયરસના પગલે માસ્ક અને શેનિટાઈઝરના ભાવ નક્કી કરવામાં આવ્યા.

કોરોના વાયરસ ના પગલે સાવચેતીરૂપે મિનિસ્ટ્રી ઓફ સેન્ટ્રલ અફેર દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ નિર્ણય, 200 એમ. એલ. સેનીટાઇઝર મહત્તમ 100 રૂપિયાથી વધારેની કિંમત પર નહીં વેચી શકાય. તેમજ સર્જીકલ માસ્ક 10 રૂપિયાથી વધારેની કિંમત પર નહીં વેચી શકાય. જો કોઈ મેડિકલ સ્ટોર્સ વાળા વેપારી નક્કી કરવામાં આવેલી આ કિંમતથી વધુ કિંમત લેતા જન્મ આવે […]

Continue Reading

બિગ બ્રેકિંગ:- ગુજરાતના 4 મેટ્રો સીટી 25 માર્ચ સુધી બંધ રાખવા આદેશ. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગર રહેશે બંધ.

જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ને બંધમાંથી મુક્તિ. ગુજરાત સરકારનો નિર્ણય ✅ ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ થશે લોકડાઉન. 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો. કોવિડ-19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ. જીવન જરૂરિયાત વસ્તુઓ રહેશે ઉપલબ્ધ. મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રાખવા મંજૂરી. આરોગ્યલક્ષી સેવાઓ જ બનશે ઉપલબ્ધ. 4 સિટી […]

Continue Reading

સાંભળો સાંભળો સાંભળો – ધર્મેન્દ્ર દવેની જનતા જોગ અપીલ. જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (પ્રમુખ શ્રી).

ઈન્ડિયન ડિઝાસ્ટર રેસ્કયુ ટીમ અને જન સેવા તરફથી જાહેર જનતાને વિનંતી કરીઅે છીઅે કે હાલમા આપણા વિસ્તારમા કોરોના જેવી મહામારીનો વાયરસ ફેલાયેલ છે જેનાથી આપના અને આપના પરિવારના રક્ષણ માટે તેમજ આપ સુરક્ષિત રહો તે હેતુથી તારીખ ૨૨/૦૩/૨૦ ને રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી જનતા કર્ફયુ રાખવામા આવેલ છે જેથી આવતીકાલે […]

Continue Reading

🧘🏻‍♂️કોરોના વાયરસ અને આયુર્વેદ🧘🏻‍♂️- વૈધ બળભદ્ર મહેતા.

🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️🧘🏻‍♀️🧘🏻‍♂️ *આજે આ લેખમાં કોરોના વાયરસ અને તેનાથી બચવા ઉપાયો* 💐💐💐💐 હું છેલ્લા ચાલીશ વર્ષથી વ્યક્તિગત રીતે અત્યાર સુધી બે લાખથી પણ વધારે દર્દીઓને આયુર્વેદિક ચિકિત્સા તેમજ અનેક દર્દીઓને પંચકર્મ ચિકિત્સાની સલાહ આપી ચૂક્યો છું. *આજે આ લેખમાં કોરોના વાયરસ અને તેનાથી બચવા માટેના ઉપાયો અને આયુર્વેદમાં તે અંગે જોવા મળતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે વાત […]

Continue Reading

મહાકોરોના વાયરસ જોગ. – વિનોદ મેઘાણી. સુરતમિત્ર અખબારના તંત્રી.*

હું ટૂંકમાં લખીશ કારણ કે લખવા બેસુ તો પેપરના તમામ પાનાં ભરાઈ જાય ******* ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવો અવસર આવ્યો છે કે કશું જ ના કરવાથી અને ઘરમાં આરામ કરવાથી સમાજ સેવા & રાષ્ટ્ર સેવા થશે. ******* *૧* વડા પ્રધાનની આવતીકાલે જનતા કર્ફયું સૂચનને ગંભીરતા પૂર્વક લઈને પોતાની અને પરિવારની સહાયતા કરો. ******** *૨* કારણ […]

Continue Reading

*આવો ઊંડાણમાં જાણીએ કે, સનાતન હિન્દુ સંસ્કૃતિમાં હાઈજિન કેટલી સરળતાથી કરવામાં આવતું. – હિતેશ રાયચુરા.

આ *કોરોના કોરોના* આવ્યું એટલે કાળા , ધોળા યુરોપિયનો આપણને પર્સનલ હાઈજીન માટે સલાહો આપવા મંડ્યા… *આવો આજે થોડું ઊંડાણમાં જાણીએ કે ,* *સનાતન હિન્દુ સંસ્કૃતિમાં હાઈજિન કેટલી સરળતાથી કરવામાં આવતું. એન્ટી-સંસ્કૃતિ, એન્ટી-પરંપરા લોકોએ આગળ વાંચવાની જરૂર નથી… 👇🏻આગળ બહુ બોરિંગ અને બહુ ઓર્થોડોક્સ લખાણ છે….* *ભારત અને ભારતીયતાના વિરોધીઓ વાંચવાનું માંડી વાળજો , બહુ […]

Continue Reading

નો કોરોના – ગો કોરોના – દેશની જનતા નહીં સમજે, તો કોરોના ૨૫ એપ્રિલ સુધી દેશમાં મચાવી શકે છે હાહાકાર.

આજસુધી ભારત સરકારે ખુબ જ સતર્કતા રાખીને સાવચેતીના તમામ નિર્ણયો લીધા છે અને એને કારણે કોરોના વાયરસની બિમારી હજુ સુધી ત્રીજા ફેઝમાં પ્રવેશી શકી નથી. પરંતુ પરિસ્થિતિ હજુ પણ એટલી જ ગંભીર છે. સ્હેજ પણ ગાફેલ રહીશું તો આજથી એક મહિના બાદ એટલે કે એપ્રિલ ૨૫,૨૦૨૦ની આસપાસ ખુબ મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. કોરોના […]

Continue Reading

કનીજમાં કોરોના જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

આજરોજ કનીજ તા.મહેમદાવાદ, જિ. ખેડા ખાતે કોરોના જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે, ત્યારે અમદાવાદના સીધા સંપર્કથી જોડાયેલા કનીજમાં પણ કોરોના ના ફેલાય તે માટે રાષ્ટ્રીય શૈ. મહાસંઘ ખેડા, બીઆરસી મહેમદાવાદ અને સરકારી હોમિયોપેથી દવાખાનું ખાત્રજના સંયુક્ત ઉપક્રમે કનીજમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ અન્વયે ડો. ધર્મેશભાઈ પટેલે કનીજ પે […]

Continue Reading

રાજપીપળા ખાતે આવેલદેશ સેવા કરતા આર્મીના જવાનો માટે માસ્ક તથા હેન્ડ્સ સેનિટેશનનુ વિતરણ.

તા. 21રાજપીપળા ખાતે આવેલ આર્મીના જવાનો ની સમગ્ર ટીમને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત અને શ્રીજી મેડિકલ સ્ટોરના રાજેન્દ્ર પટેલ તરફથી વિના મૂલ્યે એમ 9 માસ્કનુ વિતરણ તથા હેન્ડ્સ સેનિટેશનનુ વિતરણ કરાયું હતું. એ બદલ આર્મીભાઈઓને દેશની સુરક્ષા માટે આટલી સેવા આપે તો અમારે પણ થોડી સેવા આપવી જોઈએ એવી ભાવના સાથે આર્મીના જવાનો એ આભાર મણી […]

Continue Reading

કોરોના કેહર નહિ મેહર છે શિલ્પા શાહ – ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

હું એવું માનું છું કે માતા-પિતા, શિક્ષકો, વડીલો દરેકની બાળકોને શીખવાડવાની એક રીત હોય છે અને દરેક રીતમાં મૂળભૂત તફાવત રહેલો છે, એમાં સામ્યતા હોય પણ ન શકે. એવી જ રીતે પ્રકૃતિ કે પરમાત્માની પણ તેના બાળકોને (સમાજને) શીખવાડવાની રીત હોય છે. કદાચ કુદરતી આફતો, વાયરસ, રોગોની ઉત્પત્તિ વગેરે એ અંતર્ગત જ આવતા હશે. આજે […]

Continue Reading

ડાળીએથી કુંપળનું ફુટેલું રુપ, જાણે નવોઢાએ સજ્યા શણગાર. કુણેરા પાન પાર નજરાતું નામ, એમાં ઘુંટી આંખલડી મોઝાર. આપીને પામવાના એ જ આનંદ ખરો ભલે હારી જવાતું આ જંગમાં. – વિજયસિંહ ચાવડા. ગાંધીનગર.

ફાગણ ફાટ ફાટ ફાગણ ના ફુટયાં છે ફુલ આ ફાગણ ફોર્યો અંગે અંગમાં કેસૂડા રંગે રંગાઇ જઇએ હવે વાસંતી વાયરાના સંગમાં મોકળા મને તમે આવો તો આમ રંગ ભરી રમીએ ગલાલ મોકો મળે તો વળી પૂછી લઇએ પેલો અનુત્તર રહેલો સવાલ આભલામાં આલેખી ટહુકાનું ગાન કંઇક અદકેરું છલકે ઉમંગમાં….. ડાળીએથી કુંપળનું ફુટેલું રુપ જાણે નવોઢાએ […]

Continue Reading

અમદાવાદનાં ખોખરામાં કાશી વિશ્વનાથ મંદિર પાસેની સોસાયટીમાં એક 50 વષઁના આધેડને તકેદારીના ભાગ રૂપે આઇસોલેટ કરાયા.

અમદાવાદ ના ખોખરા મા કાશી વિશ્વનાથ મંદિર પાસેની સોસાયટીમા એક 50 વષઁના આધેડ કેનેડામા પુત્રીને મળી લંડન થઈ કતાર-દોહા થઈ અમદાવાદ એરપોટઁ થી ઉબેર મારફતે ખોખરા પોતાના નિવાસસ્થાને ગત રોજ ૨૦ માર્ચના રોજ આવવાની જાણ સ્થાનિક કોરપોરેટર નયન બહ્મભટ્ટને થતા AMC ના આરોગ્ય વિભાગ દ્વારા તેમના પરિવારમા હાજર 4 સભ્યોને તેમના ઘરમા સાવચેતીના ભાગરુપે આઈસોલેટ […]

Continue Reading