કોરોના પહેલાનો શીનારીયો યાદ કરો. – હિતેશ રાયચૂરા.

કોરોના પહેલાનો શીનારીયો યાદ કરો. લગભગ બધા (સતાધારી ઓ) જ રાજાપાઠમાં હતા! બધાને એમ જ લાગતું હતું કે અમે જ દુનિયામાં શકતીશાળી છીએ.ડોનાલ્ડ ટ્રમ્પ ને એમ જ હતું હું કહું એમ જ થવું જોઈએ.ઉતર કોરીયા ના સરમુખત્યાર કિમ જોંગ ઉન ને દબાવવા એમને ત્યાં પહોંચી ગયા પણ એમણે મીસાઇલ પરિક્ષણ ચાલુ રાખીને પોતાની સર્વોપરિતા સાબિત […]

Continue Reading

કોરોનાથી દેશને બચાવવાના સરકારનાં પ્રયત્નોમાં સહ્યોગ કરીશું. – ગોપાલી બુચ.

સરકારે ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યુ જાહેર કર્યો છે. આપણે બધાં જ કોરોનાથી દેશને બચાવવાના સરકારનાં પ્રયત્નોમાં સહ્યોગ કરીશું. એમાં જ આપણી સલામતી છે. પણ સાથે સાથે ૨૨ માર્ચ સિવાયનાં દિવસોમાં પણ સેલ્ફ કફર્યું રાખીએ,તો વધુ હકારાત્મક પરિણામ મળશે. હું આવતીકાલે તો ઘરમાં જ રહીશ પણ આજે પણ ઘરમાં જ રહીશ. તમે પણ ઘરે જ […]

Continue Reading

કળિયુગે કર્મ,પરહિત અને નામ રામનું ઘણું, ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે,વંશજ છું તુલસી, કબીર, નરસિંહ ને મીરાનો,કલમ વેચીને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે – મિત્તલ ખેતાણી.રાજકોટ.

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે ભલે ને હોય આ જન્મે ભાગ્ય નબળું તો ય લેશું જન્મ બીજો, કોઈને ઝુકવાનું નહીં ફાવે લડીશ સામી છાતીએ કુરુક્ષેત્ર અને લંકાએ મંથરાવૃત્તિથી કોઈનાં કાન ફૂંકવાનું નહીં ફાવે કર્ણ જેમ ઋણ ફેડીશ ,સામે હશે ઈશ તો ય […]

Continue Reading

સાચું સુખ છે ક્યાં? – શિલ્પા શાહ.ડિરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

આપણે સૌ આજીવન સુખની શોધમાં જ ભટકતા રહીએ છીએ, પરંતુ જીવનપર્યંત હાથ કશું જ આવતું નથી. જેથી સમજવું જોઈએ કે સાચું સુખ છે ક્યાં? કેમ કે સર્વત્ર માત્ર સુખનો આભાસ છે. સાચા સુખ અને આભાસી સુખને સમજવું ખૂબ જરૂરી છે કેમકે તે વગર તો શું મેળવવા જેવું અને શું છોડવા જેવું એ કેમ સમજાય? સાચા […]

Continue Reading

“હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?” – દેવલ શાસ્ત્રી.

“હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?” તો પ્રભુ પણ મસ્તીના મૂડમાં સાવ સત્ય કહે છે કે “એકાકી ન રમતે” ભગવાનને પણ એકલું રમવું ગમતું ન હતું. એણે તો મોટી રેન્જમાં વૈવિધ્યસભર દુનિયા ઘડી. એકસરખો અને આદર્શ સ્વભાવ બનાવવો હોત તો મશીન જ બનાવી દેતો….એને ડાહપણથી ગાંડપણ સુધી […]

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ: વડોદરામાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ. વડોદરામાં 24 કલાકમાં ત્રીજો કેસ પોઝિટિવ. ગુજરાતમાં કોરોનાનાં 8 કેસ નોંધાયા.

બ્રેકિંગ ન્યૂઝ: વડોદરામાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ વડોદરામાં 24 કલાકમાં ત્રીજો કેસ પોઝિટિવ 52 વર્ષીય વ્યક્તિનો કોરોના પોઝિટિવ કેસ 14 માર્ચે શ્રીલંકાથી પરત ફર્યા હતા વૃદ્ધ ગુજરાતમાં કોરોના પોઝીટિવનાં 8 કેસ નોધાયા

Continue Reading

કોરોના-સંસ્કાર. જેમ ગર્ભ-સંસ્કાર કે અગ્નિ-સંસ્કાર હોય છે, એમ આ કોરોના-સંસ્કાર છે. જિંદગીના સૌથી અમૂલ્ય પાઠ કઠણાઈઓ ભોગવીને જ શીખી શકાય છે. -ડૉ. નિમિત્ત ઓઝા.

કોરોના-સંસ્કાર. જેમ ગર્ભ-સંસ્કાર કે અગ્નિ-સંસ્કાર હોય છે, એમ આ કોરોના-સંસ્કાર છે. જિંદગીના સૌથી અમૂલ્ય પાઠ કઠણાઈઓ ભોગવીને જ શીખી શકાય છે. (અંગ્રેજીમાં કહે છે ને Learning the hard way ). એવું લાગે છે કે વિશ્વ એક લાંબી રજા પર છે. આટલા વર્ષોમાં આવું ક્યારેય નથી થયું. સમગ્ર વિશ્વમાં એક સાથે આટલી બધી નર્વસનેસ પહેલા ક્યારેય […]

Continue Reading

પત્નીને પપ્પું બનાવી તીતલી સાથે પતિ ફરવા ગયો ઈટલી, રિટર્નમાં કોરોના ગીફ્ટ લાવ્યો.

એક પતિને પોતાની પત્ની સાથે ચીટિંગ કરી ખાનગી ટ્રિપ પર ફરવા જવાનું મોંઘુ પડ્યું છે. પતિ જ્યારે પાછો આવ્યો ત્યારે કોરોનાગ્રસિત થઈને આવ્યો હતો. પતિના અફેસરનો ખુલાસો ત્યારે થયો જ્યારે આઈસોલેશન સેન્ટરમાં સ્વાસ્થય અધિકારીઓેએ તેની પૂછપરછ કરી. આ ઘટના ઈંગ્લેન્ડની છે. અહીં રહેતા એક શખ્સનું અન્ય મહિલા સાથે ચક્કર ચાલતુ હતું. જે પોતાની પત્નીને અંધારામાં […]

Continue Reading

કોરોના કહેર વચ્ચે આ રોગે દેખા દીધા જેમાં 14 લોકો દરરોજ મરી રહ્યા છે. – પંકજ આહીર.

કોરોના કહેર વચ્ચે આ રોગે દેખા દીધા જેમાં 14 લોકો દરરોજ મરી રહ્યા છે.ગુજરાતમાં કેન્સરના કારણે રોજ ત્રણ કરતાં વધુ દર્દીઓનાં મોત થઈ રહ્યાં છે જ્યારે એઈડ્સથી બેથી વધુ અને ક્ષય (ટીબી)થી દરરોજ ૧૪ લોકોનાં મોત થઈ રહ્યા છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બે વર્ષમાં કેન્સરના ૩૪,૭૩૩ દર્દીઓ નોંધાયા છે, જેમાં ૨૨૫૦ના મોત […]

Continue Reading

26 માર્ચે યોજાનારી ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું.ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં નાંદોદના ધારાસભ્ય કોંગ્રેસના ઉમેદવારને વોટિંગ કરશે.

નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ જણાવ્યું હતું કે હનુમાનજી જેવા રામ ભક્ત હતા એવા હું કોંગ્રેસ ભક્ત છું મારી નસનસમાં કોંગ્રેસ વહે છે જમ્યા છું કોંગ્રેસ અને મરીશ તો પણ કોંગ્રેસમાં જ રહીશ 26 માર્ચે યોજાનારી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને હાલમાં રાજકારણ ખૂબ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવાની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. […]

Continue Reading

આજે વર્લ્ડ સ્પેરો ડે નાં દિવસે આર્ટિસ્ટ આસિતે રજૂ કર્યા સુંદર પેઇન્ટિંગ.

આજે વર્લ્ડ સ્પેરો ડે નાં દિવસે આર્ટિસ્ટ આસિતે રજૂ કર્યા સુંદર પેઇન્ટિંગ.

Continue Reading

સ્વામિનારાયણ ભગવાને તેમની શિક્ષાપત્રીમાં 200 વર્ષ પહેલાં જ આપી હતી કોરોનાથી બચવાનાં ઉપાયો.

🙏ખાસ વાંચવું🙏 અત્યારે બધા કોરોનાથી બચવા જે ઉપાયો કરી રહ્યા છે ને જેને આજે ડોકટરો પણ ભાર આપીને કહે છે તે પ્રાથમિક સાવચેતી સ્વામિનારાયણ ભગવાને તેમની શિક્ષાપત્રીમાં 200 વર્ષ પહેલાં જ આપી હતી અને એટલું કરો તો કોરોના નહિ પણ મોટા ભાગના રોગોથી મહત્તમ રક્ષા મળે છે.. વાંચો : શ્લોક 30- અને વળી અમારા આશ્રિતો […]

Continue Reading

શ્રી અન્નપૂર્ણા શક્તિપીઠ મોદીપુર (અંબાસણ) તરફથી કોરોના વાઇરસની જાગૃતિ અંગે અગત્યની સુચના.

શ્રી અન્નપૂર્ણા શક્તિપીઠ મોદીપુર (અંબાસણ) કોરોના વાઇરસની જાગૃતિ આથી ધર્મપ્રેમી લોકોને જણાવવાનું કે હાલમાં દેશમાં જે કોરોના વાઇરસની મહામારીના પગલે શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર તા-20/3/2020 થી તા 31/3/2020 સુધી દર્શન તેમજ ભોજનશાળા , અતિથિભવન બંધ રાખેલ છે. નોધ : ભોજનશાળા બંધ, અતિથિભવન બંધ, યાત્રિકોનું રોકાણ બંધ તથા દર્શન બંધ રાખેલ છે. અન્નપૂર્ણા શક્તિપીઠ સરકારના આદેશ […]

Continue Reading

કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વની 55મી પાંચ દિવસિય નિવાસી તાલીમ શિબિર યોજાઈ ગઈ

યુવા વિધાર્થીઓનાં જીવન ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વ્રારા સર્વ નેતૃત્વ-55મીં નિવાસી તાલીમ શિબિર સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે યોજાઈ, જેમા ગાંધીનગર અને કડી કેમ્પસ સ્થિત જુદી જુદી ૧૬ કોલેજોના કુલ ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શહેરના જાણીતા કોર્પોરેટ અને મેનેજમેંટ ટ્રેનર સુરેશ પટેલ સાહેબ ઉપસ્થિત રહી વિધાર્થીઓને જીવનના દરેક […]

Continue Reading

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, અમદાવાદ શહેરનાં પૂર્વ પ્રમુખ વિનોદ ઠાકરની પ્રજા જોગ વિનંતી.

ભારતનાં સર્વે સ્વજનો, વડિલો, બહેનો, ભાઇઓ તથા નાના ભૂલકાઓ.. આપણાં ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જેમણે ભારત માટે પ્રાણ કરતાં પણ વધારે પ્રિત રાખી પ્રજા પ્રત્યેની લાગણી દર્શાવી અને એક જ ઉપાય ઘરના મોભી બતાવે અને કુટુંબીજનો સર્વ સંમતિથી ઉપાડી લે તેવી રીતે આપણાં દેશનાં વડાપ્રધાનનાં સૌએ આપણાં દેશ માટેનાં આદેશને શીરોમાન્ય રાખી તા. 22-3-20 ના […]

Continue Reading

આગામી 15-20 દિવસ   ઘર માટે કોરોના વાયરસની સાવચેતી – ધરાવે છે.

આગામી 15-20 દિવસ ઘર માટે કોરોના વાયરસની સાવચેતી – ધરાવે છે * પ્રાપ્ત થયા મુજબ આગળ ધપાવાય …. 1. દૂધની થેલીઓને જ્યારે આપણે લઈએ ત્યારે તેને ધોઈ નાખો અને જ્યારે તમે તેના હાથ લગાવો ત્યારે પછી તમારા હાથ ધોવા. 2. સાચવીતે રૂપે અખબારો રદ કરવાનો વિચાર કરો or ઓનલાઇન અખબાર વાંચવા નું થોડા દિવસ રાખો […]

Continue Reading

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં.

રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. અમદાવાદ : રાજ્યમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે […]

Continue Reading

જેન્યુઇન હેલ્પ ગ્રુપ તરફથી નહેરુ બ્રિજ સર્કલ અને વિશાલા સર્કલ પાસે માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

જેન્યુઇન હેલ્પ ગ્રુપ મિત્રો દ્વારા ચલાવવામાં આવતું એક ગ્રુપ છે. જેના જરૂરિયાત વાળી વ્યક્તિઓને જુદી જુદી જરૂરિયાત પ્રમાણે મદદ કરવામાં આવે છે.જેમાં મેડિકલ અને અભ્યાસ તથા ઘર વપરાશ ની વસ્તુઓ ની મદદ મુખ્ય છે. આજે 20 માર્ચ શુક્રવાર ના બપોરે 2:30 વાગ્યે જેન્યુઇન હેલ્પ ગ્રુપ દ્વારા નહેરુ બ્રિજ અને વિશાલા સર્કલ પાસે નિઃશુલ્ક માસ્ક વિતરણ […]

Continue Reading

ચકલીની કવિતા – ડો.શ્વેતલ ભાવસાર.

Dedicated to sparrows on the – #World_Sparrow_Day ચંચળ ચકોર ચપળ ચિબાવલી ચતુર ચબરાક ચિંતાતુર ચકલી… ચાલાક ચિંતક ચાલે ચિનગારી ચરતી ચણ ચાંચે ચીંચીં ચહુકતી… By Dr Swetal D Bhavsar ( શબ્દ ) ” વર્ણાનુપ્રાસ અલંકાર ” શબ્દ વૈષ્ણવ શબ્દ સંયોજન ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર

Continue Reading