સહેલું છે જીવંત પક્ષીને માણવાનું, બસ તેમની સાથે સહઅસ્તિત્વ થી જીવો. – જગત કિનખાબવાલા.

“Save the Sparrows”Happy World Sparrow Day, 20 March, 2020.નિસ્વાર્થ અને પક્ષીના કલસોર નો અઢળક આનંદ જોઈએ છે તો આ માનવ વસાહત આસપાસના જીવને જીવlડો તમે માણો અને તોજ તમારી આવતી પેઢી તેમને જીવંત જોઈ અને માણી શકશે.આ પૃથ્વી બહુ સુંદર હતી. ભૌતિક વસ્તુઓને આપણે સુખ માનીએ છીએ. વિકાસની સાથે સાથે આપણે ઔદ્યોગિક ક્રાંતિના સમયથી પૃથ્વીની […]

Continue Reading

વિશ્વ ચકલી દિવસ : અમદાવાદનાં સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ અને ચકલીનો અતૂટ નાતો.

20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો ધરાવે છે. એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી […]

Continue Reading

બિગ બ્રેકિંગ : અમદાવાદના પ્રહલાદનગરમાં પ્રથમ કોરોના પોસિટીવ કેસ.

અમદાવાદના પ્રહલાદનગરમાં પ્રથમ કોરોના પોસિટીવ કેસ.

Continue Reading

*BAPS સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બંધ રહેશે…*

તાજેતરમાં પ્રસરી રહેલી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ અંગે સરકારશ્રીના અભિગમને લક્ષમાં લઈને, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે, સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ તા. 31-3-2020 સુધી બંધ રાખવામાં આવેલ છે. તા. 31-3-2020 બાદ પરિસ્થિતિને લક્ષમાં લઈને આગળની સૂચના આપવામાં આવશે.

Continue Reading

*કોરોના સામે “કરો-ના” અભિયાન**કોરોના થી બચવા શું કરશો ? ત્યાગ અને સ્થિરતાથી સુરક્ષિત બનીએ*

*ગૌ સસ્કૃતિ અને યજ્ઞ સંસ્કૃતિ શ્રેષ્ઠ ઉપાય* કોરોના વાયરસની મહામારીએ દુનિયાને લપેટીને કાળોકેર મચાવી દિધો છે દુનિયાભરના દાકતરો, વિજ્ઞાનીકો રોગ પ્રતિકાર માટે જંગ ખેલી રહ્યા છે હજી અકસીર દવા ઔષધ મળતુ નથી. કોરોના જેવા અદ્રશ્ય રાક્ષસને પ્રાચિન શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે વર્ણવેલા છે, સંસારમાં એવી કોઇ ઉપાધી પેદા થતી નથી જેનો ઈલાજ ના હોય અભાવથી ઉભી […]

Continue Reading

નિર્ભયા કેસઃ જલ્લાદ પવનને એક ફાંસી માટે મળશે આટલા હજાર રુપિયા. – સુરેશ વાઢેર.

દિલ્હીમાં નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. દોષિતોને ફાંસીના માચડે લટકાવનારા જલ્લાદ પવને પણ ફાંસી માટેનું આજે રિહર્સલ કર્યું છે. જલ્લાદને મેરઠથી મંગળવારે તિહાર જેલમાં લાવવામાં આવ્યા હતા. પવનને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. તેમને ગજબ સુરક્ષા વચ્ચે દિલ્હી લાવવામાં આવ્યા હતા. આજે પવન દ્વારા ફાંસીનું રિહર્સલ […]

Continue Reading

ગાંધીનગર ભાજપના કયા પ્રમુખ નેતાની દવાની દુકાનમાં ગ્રાહક સુરક્ષાએ રેડ પાડીને દંડ વસૂલ્યો? – પંકજ આહીર.

કોરોના વાયરસથી ઇફેક્ટ થી દુનિયા પરેશાન છે ત્યારે ગાંધીનગર મનપા અને ઉચ્ચ કક્ષાએ તંત્ર સબ ઠીક હેનાં દાવાઓ ફૂંકી રહી છે. ત્યારે સરકાર દ્વારા તકેદારી સાથે માર્ગદર્શિકાઓ પરીપત્રો બહાર પાડ્યા છે ત્યારે ગાંધીનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ની દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનું પ્રકાશવામાં આવ્યુ છે. સરકાર અને તંત્રની એસી કી […]

Continue Reading

નિર્ભયા કેસઃ અક્ષયની પત્ની કોર્ટના પટાંગણમાં બેભાન થઈ ઢળી પડી. – સુરેશ વાઢેર.

નિર્ભયાના ચારેય દોષિતોમાનાં એક એવા અક્ષયની પત્ની આ અગાઉ પટિયાલા હાઉસકોર્ટમાં પણ સુનાવણી પુરી થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 5.30 કલાકે આ ચારેય દોષિતોને ફાંસીની સજા આપવાની છે. આ સુનાવણીની વચ્ચે કોર્ટની બહાર અક્ષયની પત્ની બેભાન થઈને ઢળી પડી હતી. અક્ષયે પોતાની પત્નીથી છૂટાછેડા માટેની અરજી દાખલ કરી હતી. જેમાં […]

Continue Reading

કોરોનાની વર્તમાન પરિસ્થિતીમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવાયા.

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક *કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવાયા*  *અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો તા.ર૦મી માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ*  *આ મંદિરોમાં નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રહેશે – દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન સંપૂર્ણ બંધ*  *રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં ભરતી માટે […]

Continue Reading

ફાંસી પહેલા નિર્ભયાના દોષીઓ પૈકી ત્રણની પરિવારજનો સાથે આખરી મુલાકાત. – સુરેશ વાઢેર.

નવી દિલ્હી, તા.19 માર્ચ 2020, ગુરૂવાર નિર્ભયાના દોષીઓનો ફાંસી આપવાની તિહાડ જેલમાં જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે આ ચાર ગુનેગારો પૈકીના ત્રણની તેમના પરિવારજનો સાથે આખરી મુલાકાત થઈ ચુકી છે. કોર્ટે જાહેર કરેલા નવા ડેથ વોરન્ટ પ્રમાણે 20 માર્ચે સવારે 5-30 વાગ્યે તેમને ફાંસી પર લટકાવી દેવાના છે. જેલમાં ફાંસી માટેનુ રિહર્સલ પણ થઈ ચુક્યુ […]

Continue Reading

ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (જીઆઈટી) દ્વારા લેકચર્સના વિડીયો શેર કરાયા.

કોરોના વાયરસ ના કારણે સરકારશ્રી ના આદેશ ના પગલે વિધાર્થીઓ કોલેજ આવી શકતા નથી. આવી પરિસ્થિતિ માં વિધાર્થીઓનો અભ્યાસ ના બગડે તેના માટે GIT એ વિધાર્થીઓ માટે 75 કરતા વધારે વિષયો ના 200 કરતા વધુ વિડીયો ફક્ત 3 દિવસ માં તૈયાર કરીને શેર કર્યા તેમજ વધુ વિડીયો તૈયાર કરીને શેર કરાશે. આ અંગે વધુ જણાવતા […]

Continue Reading

નવા સચિવાલય ખાતે કોરોના અને સ્વાઈન ફ્લૂ સામે રોગપ્રતિકારક શક્તિ વધારતો ઉકાળો પીવડાવામાં આવ્યો. – વિનોદ રાઠોડ.

નવા સચિવાલય ખાતે કોરોના અને સ્વાઈન ફ્લૂ સામે રોગપ્રતિકારક શક્તિ વધારતો ઉકાળો પીવડાવામાં આવ્યો.જે પાંચ દિવસ સુધી પીવડાવવામાં આવનાર છે. જેનો બહોળી સંખ્યામાં કર્મચારીઓ એ લાભ લીધો.

Continue Reading

કચ્છમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નિષ્ક્રિયતા.

સામાન્ય રીતે સરકારનાં નિયમ મુજબ કોઈપણ સરકારી પ્રશાસનોમાં અધિકારીઓની પ્રશંસનીય કામગીરી હોય તો તેની બદલી થવા પાત્ર નથી.પરંતુ,કચ્છમાં 4 તાલુકા મુન્દ્રા,અંજાર,ગાંધીધામ અને ભચાઉને જોડતી સંયુક્ત ગાંધીધામ સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કામ કરતાં અધિકારીઓની કામગીરી ફક્ત કાગળો ઉપર પ્રશંસનીય રહી છે.તેમ કહીએ તો ખોટું નથી.કારણ કે,આ તાલુકાઓમાં આવેલ ગામડાની આજુબાજુનાં ઉદ્યોગો રોજબરોજ પ્રદુષણ કરી રહ્યા […]

Continue Reading

કોરોનાવાઈરસને કારણે મૃત્યુ થાય તો મૃતદેહનું શું કરવાનું? જુઓ ગાઈડલાઈન

One India વિશ્વભરમાં કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે, ચીન, ઈરાન ઈટલી જેવા દેશોમાં કોરોનાવાઈરસ કાળ બની ચૂક્યો છે. ભારતમાં પણ દિવસેને દિવસે કોરોનાવાઈરસના પોજિટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ ભારતમાં પણ 150થી વધુ પોજિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 3 દર્દીના મૃત્યુ થી ચૂક્યાં છે. ત્યારે કોરોનાવાઈરસ ગ્રસ્ત મૃતકના દેહનો નિકાલ કઈ રીતે કરવો તે […]

Continue Reading

પરીક્ષાઓ મોકુફ.

કોરોના સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર ,22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સીવીલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર – ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રખાયેલી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજકોટ ના ગોમટા ચોકડી પાસે થી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મોકલવામાં આવી રહેલી અને મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓના મળી આવેલા […]

Continue Reading

ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (જીઆઈટી) દ્વારા લેકચર્સના વિડીયો શેર કરાયા.

કોરોના વાયરસ ના કારણે સરકારશ્રી ના આદેશ ના પગલે વિધાર્થીઓ કોલેજ આવી શકતા નથી. આવી પરિસ્થિતિ માં વિધાર્થીઓનો અભ્યાસ ના બગડે તેના માટે GIT એ વિધાર્થીઓ માટે 75 કરતા વધારે વિષયો ના 200 કરતા વધુ વિડીયો ફક્ત 3 દિવસ માં તૈયાર કરીને શેર કર્યા તેમજ વધુ વિડીયો તૈયાર કરીને શેર કરાશે. આ અંગે વધુ જણાવતા […]

Continue Reading

એક તરફ રોગચાળો ચોમેર ફેલાયો છે ત્યારે …. ખેડબ્રહ્મા નગરપાલિકા અનેં આરોગ્યતંત્ર ઘોર નિદ્રાધીન છે? – બાલકૃષ્ણ રાવલ.

।। नगर जनो जागते रहो क्योकि सरकार सो रही है ।। અનેક વખત અરજીઓ આપવા છતાંય જન આરોગ્ય સાથે ભયંકર ચેડાં થઈ રહેલ છે. આજે આ માટે સ્થાનિક રિપોર્ટરોને બોલાવીને રીપોર્ટ કરવો પાડ્યો છે.આ માટે અનેક વખત લેખિતમાં પણ અરજીઓ આપેલ છે પરંતું કોર્પોરેટરોને રાજકારણથી નવરાશ નથી અને અધિકારીઓના બહેરા કાને સંભળાતું નથી. નાક ફાટી […]

Continue Reading

ફક્ત બ્રાહ્મણ ભાઈ-બહેનો માટે જ સુચના.

*કૃપા કરીને બધા બ્રાહ્મણ ભાઈ-બહેનો ને વિનંતી કરો* 0) કલાકાર પસંદ કરો *બ્રાહ્મણ* 1) ડોક્ટર પસંદ કરો *બ્રાહ્મણ* 2) એડવોકેટ *બ્રાહ્મણ* પસંદ કરો. 3) એન્જિનિયર પસંદ કરો *બ્રાહ્મણ* 4) સી.એ. *બ્રાહ્મણ* પસંદ કરો 5) ભાજી સાથે *બ્રાહ્મણ* પસંદ કરો 6) મોબાઇલ રિચાર્જ સ્ટોર પસંદ કરો *બ્રાહ્મણ* 7) મેડિકલ સ્ટોર પસંદ કરો *બ્રાહ્મણ* 8) દૂધની ડેરી […]

Continue Reading

નિર્ભયાના દોષીઓને આવતી કાલે સવારે 5:30 વાગ્યે અપાશે ફાંસી, સુપ્રીમ કોર્ટે પવનની અરજી ફગાવી. – સુરેશ વાઢેર.

દેશના પાટનગર દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012માં થયેલાં નિર્ભયા કેસમાં દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુનાને સમયે પવન સગીર હોવાની અપીલ માનવાથી ઇન્કાર કરી દીધો છે એટલું જ નહીં નિર્ભયાના ચારેય આરોપીઓનો આવતી કાલે સવારે 5.30 વાગ્યે ફાંસીના માંચડે લટકાવામાં આવશે. નિર્ભયા ગેંગરેપ કેરના ચારેય દોષિતોને આવતીકાલે તિહાડ જેલમાં […]

Continue Reading